Bhavnagar Lattest News

 • 11
  જિલ્લામાં વાદળો છવાતા કાળઝાળ ગરમીનો પ્રકોપ ઘટéાે

  ભાવનગર જિલ્લામાં પુનઃ વાદળો છવાતા મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે ગરમીનો પ્રકોપ આેછો થયો હતો. વૈશાખ માસના પ્રારંભ સાથે મહત્તમ તાપમાન 41ની ડિગ્રીએ પહાેંચતા ભાવનગર જિલ્લામાં કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રસ્ત બન્યા હતા. દરમ્યાન જિલ્લામાં પુનઃ વાદળો છવાતા અને ઠંડો પવન ફºંકાવાના પગલે મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે કાળઝાળ ગરમીનો પ્રકોપ આેછો થતાં … Read More

 • default
  જિલ્લાના ત્રણ તાલુકાની 4 ગ્રામ પંચાયતની કાલે ચુંટણી

  Read More

 • default
  તળાજામાં પોલીસએ લાંબા સમય બાદ વાહન ચાલકોને કરાવ્યુ નિયમોનુ ભાન

  શહેરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ટ્રાફિક ડ્રાઇવ ગોઠવવામાં આવે તો રોમીયોગીરી અટકે અને દારૂના સપ્લાયરો પર બ્રેક લાગે તળાજા પોલીસ દ્વારા આજે લાંબા સમય બાદ પોલીસનું અસ્તિત્વ અને વાહન ચલાવવાના પણ નિયમો છે તેનું ભાન કરાવવા ટ્રાફીક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવ દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવે અને માત્ર બાઈક જ … Read More

 • default
  પાલિતાણામાં થ્રી વ્હીલ ટેમ્પો અડફેટે વૃધ્ધને ગંભીર ઇજા

  પાલિતાણા શહેરમાં થ્રી વ્હીલ ટેમ્પોના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર બેઠેલા વૃધ્ધને ઇજા થતા તેને સારવાર અથ£ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલિતાણા તાલુકાના સેંજળીયા ગામે રહેતા ઘનશ્યામસિંહ લાખુભા ગોહિલ (ઉ.વ.65)નાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નાેંધાવી હતી કે પોતે અને પુત્ર ધર્મેન્દ્રસિંહ થાન ગામે લગ્ન પ્રસંગ અથ£ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે … Read More

 • 10
  એનએસયુઆઇ સંગઠનને વધુ મજબુત કરી લડત આપવા નિર્ધાર

  જયપુર-રાજસ્થાન ખાતે રાિષ્ટ્રય કારોબારી યોજાઇ ઃ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ઠરાવ પસાર કરાયો એન.એસ.યુ.આઇ.નું રાિષ્ટ્રય અધિવેશન તા.9-10ના જયપુર, રાજસ્થાન ખાતે યોજાયું, જેમાં દેશમાંથી બધા જ રાજ્યોના એન.એસ.યુ.આઇ.ના સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો જોડાયા અને આ ‘ઇકલાબ’ રાિષ્ટ્રય અધિવેશનમાં ભાગ લીધો. સચીન પાયલોટજી, (પ્રમુખ, રાજસ્થાન કાેંગ્ Read More

 • default
  નારી ગામની સુચિત ટીપી સ્કીમ સંદર્ભે 2જી મે સુધી સુચન-વાંધા રજૂ કરી શકાશે

  ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતા નારી ગામમાં સુચિત ટીપી સ્કીમ નં.19-20 (નારી)ની હદમાં સમાવેશ થતાં જમીન માલિકોને ટીપી સ્કીમ અંગેની વિસ્તૃત માહિતી તથા સમજણ આપવા માટે માલિકોની એક મિટીગનું આયોજન તા.17ને સમય સવારે 10 થી 12 કલાકે ટાઉનહોલ, મોતીબાગ ખાતે હાથ ધરવામાં આવેલ. આ મિટીગમાં મોટી સંખ્યામાં જમીન માલિકો હાજર રહેલ હતાં. આ મિટીગમાં ટીપી … Read More

 • 10
  દુષ્કર્મ હત્યાના વિરોધમાં કેન્ડલ માર્ચના માધ્યમથી લોકોએ જતાવ્યો રોષ

  દેશમાં હત્યાના વધેલા બનાવના વિરોધમાં ઘેરા પડઘા પડéા છે ભાવનગરમાં પણ ગુરૂવારે કેન્ડલ માર્ચ યોજી લોકોએ મૌન વિરોધ જતાવ્યો હતો. શહેરના શહિદ ભગતસિંહ ચોક ખાતે સહી ઝુંબેશ બાદ એમ.જી. રોડ, વોરા બજાર, બાર્ટન લાઇબ્રેરીથી પસાર થઇ હલુરિયા ચોક-શહિદ સ્મારક સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનો સામેલ થયા હતા. Read More

 • default
  સિહોરમાં યુવાન પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

  લીલાપીર વિસ્તારમાં રહેતા યુવાને મિઠાઇ બાબતે ઠપકો આપતા આજ વિસ્તારના ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ છરીના આડેધડ ઘા ઝીકી દીધા ઃ યુવાનની િસ્થતી ગંભીર સિહોર શહેરમાં મિઠાઇ બાબતે ઠપકો આપ્યાની સામાન્ય બાબતે 3 શખ્સોએ ઉશ્કેરાઇ જઇ બિભત્સ શબ્દો કહી યુવાન પર છરીના ઘા ઝીકી દેતા યુવાનને સારવાર અથ£ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યુવાનના પિત્નએ 3 … Read More

 • default
  કોળીયાકની એસટી બસ સેવાના સમયમાં ફેરફારની લોક માંગ

  ભાવનગર તાલુકાના કોળીયાક ગામેથી તળાજા-ભાવનગર વાયા કોળીયાક સાંજે 7.30 કલાકે બસ નીકળે છે તેમાં કોળીયાકથી ભાવનગર જવા માટે તળાજા-ભાવનગર બસ આઠથી સાડા આઠ વાગ્યે નિકળે તેવું કરવા પેસેન્જરની માંગ છે. ધંધાથ} તથા કામે આવતા માણસોને ભાવનગર જવામાં અનુકુળ પડે અને બસને પેસેન્જર મળી રહે તેવા ગ્રાહકની સગવડતા વધે અને ડેપોને આવક થાય તે હેતુથી સાંજના … Read More

 • default
  ભાવનગર જમીન વિકાસ બેંકના સત્તાવાળાઆેએ ખેડૂતોને લૂંટéા, કરોડો રૂપિયાની ગોલમાલ…ં!

  આઝાદી પછી ખેડુતોના હિતમાં પોરબંદરના મહારાજા ઉદય ભાણસિંહજી જેઠવાએ પોતાની અડધી મિલ્કત ખેડુતો માટે રાખીને ગુજરાતમાં જમીન વિકાસ બેંકની 1951માં સ્થાપના કરી હતી તે જમીન વિકાસ બેંકને હાલમાં બેંકના બાબુઆે અને પદાધિકારીઆેએ ખેડુતોને ખતમ કરી દેવા અને બેંકને ‘જમીન વિનાશ’ બેંકનું પ્રમાણપત્ર મળે તેવી હાલત કરી નાખી છે ! તેવો આક્ષેપ ખેડૂત સમાજ ભાવનગર નામના … Read More

Most Viewed News
VOTING POLL