Bhavnagar Lattest News

 • default
  ગેરકાયદે રેતી ઉપાડતા ત્રણ વાહનો ઝડપાયા

  ભાવનગર સહિત રાજ્યભરમાં ખનીજ માફીયાઆે દ્વારા ખનીજ ચોરી થતી આવી છે અને તંત્રના પ્રયાસો છતાં પણ તેના પર રોક લાગી નથી. દરમ્યાનમાં ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે અને ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદે રેતી ઉપાડતા 3 વાહનો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ર.09 લાખની વસુલાત … Read More

 • default
  ગઢડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

  સાત માસ પુર્વે રાણપુર પોલીસમાં ઉચાપતના કેસમાં આરોપીને હેરાન નહી કરવા રૂા.2,20,000 નકકી થયા હતા ઃ બોટાદ પોલીસ બેડામાં ખળભળાટ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને રૂા.20 હજારની લાંભ લેતા રાજકોટ ગ્રામ્ય એ.સી.બી.એ ઝડપી લેતા બોટાદ ર્જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ ફેલાયો છે. આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ … Read More

 • default
  આેડીટ તથા ફાઇનલ રીપોર્ટ અને સર્ટીફીકેટ 31મી સુધી રજૂ કરી શકાશે

  સૈારાષ્ટ્ર ચેમ્બર આેફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની યાદીમા જણાવ્યા મુજબ વાણીજીયક વેરા કમીશ્નરની કચેરીના જાહેર પરીપત્ર મુજબ કલમ-63 અને નિયમ-44 (2) હેઠળ વષ્ાર્ 2016-17ના આેડીટ રીપોર્ટ રજુ કરવાની સમય મર્યાદા 28.02.2018 હતી. તે લંબાવી 31.03.2018 કરવામા આવેલ છે. તા. 31.03.2018 સુધીમા આેડીટ રીપોર્ટ રજુ કરે તો કોઈપણ પ્રકારની દંડકીય કાર્યવાહી કરવામા આવશે નહી. આ જ રીતે … Read More

 • 10
  પ્રથમ દિવસે 98,479 બાળકોને પોલિયો રસીકરણ, આજથી ડોર ટુ ડોર કામગીરી

  શહેરમાં રવિવારે ખાસ અભિયાન તળે નવજાત શિશુથી માંડીને પાંચ વર્ષની વય સુધીના બાળકોને કરાયું રસીકરણ રવિવારે પોલીયોનું ખાસ અભિયાન હાથ ધરી નવજાત શિશુથી માંડીને પાંચ વર્ષની વય સુધીના કુલ 98,479 બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં કુલ 1,18,932 બાળકોના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે 98,479 બાળકોને પોલિયો વિરોધી રસીકરણમાં આવરી લઇ 82.80 ટકા કામગીરી પુર્ણ … Read More

 • 10
  એનએમસી બિલમાં સુધારા અંગે આઇએમએ- ભાવનગર દ્વારા સાયકલ રેલી યોજાઇ ગઇ

  કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલ એનએમસી-નેશનલ મેડિકલ બિલ કે જેમાં ફેરફાર કરવા માટે સરકારે કમિટિ બનાવી છે અને તબિબોની માંગણી ધ્યાને લેવાનું વચન આપ્યું છે ત્યારે આ ફેરફાર થાય અને તબિબોની માંગણી સંતોષાય તે માટે આઇએમએ ભાવનગર દ્વારા રવિવારે સવારે 5 અને 10 કિ.મી.ના રૂટ પર સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત ડોકટર હોલ … Read More

 • default
  વંભીપુરના પાણવી નજીક કાર ખાળીયામાં ઉતરી જતા પતિની નજર સામે પિત્નનું મોત

  અમદાવાદનું વણિક દંપતિ પાલિતાણા દર્શન કરી પરત ફરતા બનેલો બનાવ ઃ વંભીપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નાેંધી તપાસ હાથ ધરી અમદાવાદનું વણિક દંપતિ પાલિતાણા દર્શન કરી પોતાની કારમાં પરત અમદાવાદ જતા વંભીપુર તાલુકાના પાટણા અને પાણવી વચ્ચે કારની આડે કુતરૂ આવતા તેને બચાવવા જતા કાર ખાળિયામાં ઉતરી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું ત્યારે તેના … Read More

 • default
  એક વર્ષ પુર્વે 2.85 લાખના દાગીના ચોરી લેનાર સાસુ-વહુ ઝડપાયા

  ગારિયાધારના આ સાસુ-વહુએ મહુવા સોની બજારમાં આવેલ શો રૂમમાં હાથ ફેરો કયોર્ હતો. મહુવા સોની બજારમાં આવેલ શો-રૂમમાંથી એક વર્ષ પહેલા દાગીનાથી ચોરી કરનાર સાસુ-વહુને મહુવા પોલીસે પુર્વ બાતમી આધારે ગારિયાધાર ખાતેથી ઝડપી લીધા છે. મહુવા પો.સ્ટે.ના પો.ઇન્સ. એસ.એમ.વારોતરીયાના સીધા દેખરેખ હેઠળ મહુવા ડી.સ્ટાફના હેડ. કોન્સ. જે.આર.આહીર, એ.એસ.આઇ. બી.બી.ગુંર, હેડ. કોન્સ.પી.આર.ગોહિલ, નરેશભાઇ બારૈયા, બનેસ Read More

 • default
  ભાવનગરથી ઘોઘા, તળાજા અને મહુવાને રેલ માર્ગે જોડવા માંગ

  ભાવનગર-મહુવા, ભાવનગર-તળાજા, ભાવનગર-ઘોઘાને રેલ માર્ગથી જોડવામાં આવે તો ભાવનગરનો વિકાસ થાય અને સાથે સાથે પ્રજાને આનાથી ખુબ જ મોટો ફાયદો થાય એમ છે. આ સ્થળોએ જવા આવવા માટે હાલમાં 80 થી 100 ટકા જેટલો ખર્ચ થાય છે એ ઘટીને 20 થી 25 જેટલા ભાડાથી પ્રજાને ખુબ જ રાહત મળશે અને નાના મોટા વેપારી, વિદ્યાથ}, ખેડુત, … Read More

 • default
  મહત્તમ તાપમાને 36ની ડિગ્રી પાર કરતા ગરમીનો વધેલો પ્રકોપ

  ભાવનગર જિલ્લાના મહત્તમ તાપમાને ર4 કલાકમાં પુનઃ 36ની ડિગ્રી વટાવતા ગરમીના પ્રકોપમાં વધારો થયો હતો. જો કે લઘુત્તમ િસ્થર થતા રાત્રીના ઠંડક પ્રસરી હતી. ફાગણ માસના અંતિમ દિવસોમાં 36 ડિગ્રીએ પહાેંચેલા મહત્તમમાં ઘટાડો થયા બાદ ર4 કલાકમાં મહત્તમ ઉંચકાઇને પુનઃ 36 વટાવતા ગરમીના પ્રકોપમાં વધારો થયો હતો. જો કે લઘુત્તમ િસ્થર થતા રાત્રિના ઠંડક પ્રસરી … Read More

 • default
  આરટીઇને લગતા કેસની અંતિમ સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં 11 એપ્રિલે હાથ ધરાશે

  આર.ટી.ઇ. હેઠળ આેછી બેઠકો પોર્ટલ ઉપર બતાવવામાં આવી હતી અને બાળકોને ઘરથી નજીકની શાળામાં બદલે દુરની શાળામાં પ્રવેશ ફાળવવામાં આવી રહ્યાે હોવા બાબતની પીઆઇએલનાં એપ્રિલ 2017નાં ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારતી અરજદાર સંદિપ મુંજ્યાસરા પીટીશનમાં સરકાર તરફથી વધુ એક જવાબ રજુ કરવામાં આવ્યો છે. આ કેસની 9 માર્ચના રોજ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી યોજાયેલ હતી … Read More

Most Viewed News
VOTING POLL