Bhavnagar Lattest News

 • default
  ભાવનગર જમીન વિકાસ બેંકના સત્તાવાળાઆેએ ખેડૂતોને લૂંટéા, કરોડો રૂપિયાની ગોલમાલ…ં!

  આઝાદી પછી ખેડુતોના હિતમાં પોરબંદરના મહારાજા ઉદય ભાણસિંહજી જેઠવાએ પોતાની અડધી મિલ્કત ખેડુતો માટે રાખીને ગુજરાતમાં જમીન વિકાસ બેંકની 1951માં સ્થાપના કરી હતી તે જમીન વિકાસ બેંકને હાલમાં બેંકના બાબુઆે અને પદાધિકારીઆેએ ખેડુતોને ખતમ કરી દેવા અને બેંકને ‘જમીન વિનાશ’ બેંકનું પ્રમાણપત્ર મળે તેવી હાલત કરી નાખી છે ! તેવો આક્ષેપ ખેડૂત સમાજ ભાવનગર નામના … Read More

 • default
  સિંધી સમાજના તેજસ્વી વિદ્યાથ}આે માટે લખનૌ ખાતે યુપીએસસી સેમિનાર

  સિંધ વેલ્ફેર સોસાયટી (લખનૌ) દ્વારા લખનૌ ખાતે સિંધી વિદ્યાથ}આે માટે સિવીલ સવિર્સ પરીક્ષા માટે તા.13 થી 17 જુન-2018 સુધી સેમિનારનું આયોજન કરેલ છે. જેમાં રહેવા અને ખાવા-પીવાની સગવડતા શિવ શાંતિ સંત આસુદારામ આશ્રમ ખાતે નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. સિંધી ભાષા બોલી શકનારા પણ અન્ય મિડીયમમાં ભણતા હોવાથી સિંધી ભાષા નહી લખી શકનારા વિદ્યાથ}આે દેવનાગરી લીપીમાં … Read More

 • default
  ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અને ગુજકેટની પરીક્ષા માટે વહીવટી તંત્ર સં

  વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર 1 થી 4 માટે 23 બ્લોકમાં અને ગુજકેટની પરીક્ષા માટે 260 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ઃ સીસી ટીવી કેમેરા ઉપરાંત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે ઃ પરીક્ષા સંદર્ભે વહીવટી તંત્રની મળી બેઠક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 21 સુધી લેવાનારી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ખાસ પરીક્ષા અને તા. 23ના રોજ લેવાનાર … Read More

 • default
  ભાવ. અને તળાજા યાર્ડમાં ડુંગળી વેચનાર 3000 ખેડુતો સરકારની સહાયની રાહમાં

  તત્કાલિન સમયે જાહેર કરેલી સહાય હવે તો ચૂકવો, રાજ્યના કૃષિમંત્રીને રજુઆત મહિનાઆે વિતી ગયા છતા તળાજા, ભાવનગર યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂતોને ગુણ દીઠ જાહેર થયેલ રૂા.50ની સહાય ચૂકવવામાં સરકારની ઢીલી નીતિ ઃ ખેડૂતોના રૂા.15 કરોડ છૂટા કરવા યાર્ડ અને ભાજપના અગ્રણીઆેની સરકારમાં રજૂઆત તળાજા માર્કેટીગ યાર્ડમાં પાંચ માસ પહેલા વહેચાયેલ ડુંગળીના ભાવો આેછા મળતા સરકારે … Read More

 • default
  રૂપિયાના બદલે ડોલર આપવાનું કહી બગદાણા પંથકના શખ્સોએ સુરતના યુવાન સાથે કરી છેતરપીડી

  સુરતના વસાર્વા ખાતે રહેતા યુવાને બગદાણા પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નાેંધાવી સુરતના વસાર્વા ખાતે રહેતા એક યુવાનને રૂપિયાના બદલે ડોલર આપવાનું કહી બગદાણા પંથકના ત્રણ શખ્સોએ છેતરપીડી આચરી રૂા.8 લાખ મેળવી લીધા હતા. આ બનાવમાં પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું જણાતા ભોગ બનનાર યુવાને સુરતથી બગદાણા આવી પોલીસ મથકમાં બીલા ગામના એક લઘુમતિ … Read More

 • default
  બાલયોગીનગર-કલ્યાણ સોસા.માં સાત પત્તેબાજોની બાજી વિખાઇ

  ભાવનગરના બાલયોગીનગર-કલ્યાણ સોસાયટીમાં જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સોએ પોલીસે રંગે હાથ ઝડપી લઇ જુગારના પટમાંથી રોકડ રકમ અને મોબાઇલ વિગેરે જપ્ત કય¯ુ હતું. જુગાર રમતા ઝડપાયેલ તમામ શખ્સો સામે જુગારધારા તળે ગુનો નાેંધી લોકઅપ હવાલે કરાયા હતા. શહેરના બાલયોગીનગર-કલ્યાણ સોસાયટીની ખુંી જગ્યામાં હાર-જીતનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ … Read More

 • default
  પ્રાઇવેટ કંપનીના ડાયરેકટર બનાવી શહેરના યુવાન સાથે છેતરપીડી

  બોરતળાવ વિસ્તારમાં રહેતા યુવાને પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા પોલીસે હાથ ધરેલી તપાસ શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા યુવાનને ખાનગી કંપનીમાં ડિરેકટર બનાવી બોગસ સહિઆે કરી જાણ બહારના વ્યવહારો કરી ધંધાના કામ માટે મસ}ડીઝ કાર લઇ જઇ બારોબાર વેચાણ કરી વિશ્વાસઘાત કરી, છેતરપીડી આચર્યાની પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવાતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી. … Read More

 • default
  માથાના દુઃખાવાની વધુ માત્રામાં દવા પી લેતા યુવાન સારવારમાં

  શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા સિંધી યુવાને માથાના દુઃખાવાની દવા વધુ માત્રામાં પી લેતા તેને સારવાર અથ£ અત્રેની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સિંધુનગરમાં રહેતા ચંદ્રકાંતભાઇ નારણભાઇ રાજાણી (ઉ.વ.34)નાએ ગત રાત્રીના માથામાં દુઃખાવાની દવા વધુ માત્રામાં પી લેતા તેને બેભાન હાલતે સર.ટી.હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. Read More

 • default
  મોડી રાત્રે મહુવામાં યુવાન પર જીવલેણ હુમલો

  કતપરની યુવતિએ તારા લીધે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે તેમ કહી શખ્સ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéાે Read More

 • default
  ફુલેકામાં કાર ઘુસાડી વરરાજાને પછાડી દઇને હુમલાનો પ્રયાસ!

  તળાજાના મોટી માંડવાળી ગામે ભાવનગર-તણસા અને મોટી માંડવાળી ગામના શખ્સોએ જ્ઞાતિ વિશે હડધુત કરી વરરાજા સહિતનાઆેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઃ ઘટનાને લઇ ગામમાં મચેલી ચકચાર તળાજા તાલુકાના મોટી માંડવાળી ગામે લગ્નપ્રસંગ નિમિત્તે ગામમાં નિકળેલા ફºલેકામાં પાંચ શખ્સોએ કાર ઘુસાડી દેતા ફºલેકામાં રહેલી મહિલાઆે, બાળકો સહિતના લોકોમાં ભારે નાસભાગ મચી હતી. કાર ઘુસાડનાર … Read More

Most Viewed News
VOTING POLL