Bhavnagar Lattest News

 • default
  મહુવા તાલુકાના માળીયા ગામની યુવતિએ ઝેરી દવા પી લેતા મોત

  યુવતિએ બેભાન હાલતે હનુમંત હોસ્પિટલમાં સારવાર માટે છોડી અજાÎયો યુવાન જતો રહ્યાે ઃ પોલીસે ફોરેન્સીક તપાસ અને પેનલ પીએમ માટે હાથ ધરેલી તજવીજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળીયા ગામની યુવતિએ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને બેભાન હાલતે અજાÎયો યુવાન સારવાર અથ£ મહુવાની હનુમંત હોસ્પિટલમાં છોડી જતો રહ્યાે હતો. યુવતિનું સારવાર દરમ્યમાન બેભાન હાલતે જ … Read More

 • 10 copy
  ક.પરાના આગરીયાવાડમાં રહેતી પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

  મૃતક નગરસેવિકા ગવુબેન કાનજીભાઇ ગોહેલની પુત્રી ઃ વહેલી સવારે પરણિતાએ કોઇ અકળ કારણોસર જીવનલીલા સંકેલી Read More

 • 10
  ત્રાપજ પાસે કાર અને ડમ્પર અથડાતા અલંગના વેપારીનું મોત

  આજે સવારે થયેલા અકસ્માતમાં વેપારી વિજયશેઠનું મોત ઃ અન્ય 3 કાર સવારોને પણ ગંભીર ઇજા ઃ વેપારીઆે કાર લઇને અલંગ જઇ રહ્યા હતા ત્યારે ત્રાપજથી બે કિલોમીટર દુર પેટ્રાેલપંપ પાસે અકસ્માત નડéાે ઃ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પાલિવાલ અગ્રણીઆે હોસ્પિટલ દોડી ગયા ઃ અલંગના વેપારીઆેમાં ભારે શોક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે પર વધતા જતા ટ્રાફીકના … Read More

 • 20
  સણોસરાના પટેલ વેપારીનો યુવતિ સાથે નિર્વં હાલતે વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરાયા

  પાલિતાણાના કુંભણ અને હણોલ ગામના બે અને અન્ય એક અજાÎયા શખ્સે યુવતિ સાથે મળી વેપારીને શીશામાં ઉતાર્યા ઃ વિડીયો જાહેર કરવાની ધમકી આપી રૂા.20 લાખ માંગતા પોલીસ ફરિયાદ વેપારી અને યુવતિ કઇ રીતે સંપર્કમાં આવ્યાં વેપારી પાલિતાણા શા માટે ગયા હતાં સહિતની બાબતો અંગે રહસ્ય ઃ ફરિયાદી બદનામ ન થાય તે માટે પોલીસે પણ પુરતી … Read More

 • 10
  સાળંગપુર નજીક કાર નાળામાં ખાબકતા 4ના મોત

  લિમડાથી ખાંભડા જાન આવી હતી અને વરરાજાને ઉતારી સાળંગપુર જઇ રહ્યા હતા ત્યારે કાર પલ્ટી મારીને નાળામાં ખાબકતા ત્રણના ઘટનાસ્થળે અને એકનું સારવાર પૂર્વે જ મોત ઃ અન્ય ત્રણ પણ ગંભીર ભાવનગર જિલ્લાના લીમડા હનુભાના ગામે જાનમાં ગયેલા 4 જાનૈયાના કાર પલ્ટીને નાળામાં ખાબકવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વરરાજાને ઉતારીને જાનૈયાઆે સાળંગપુર જઇ રહ્યા હતા … Read More

 • default
  રાણપુરમાં હોમગાર્ડ જવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

  રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ સંકુલમાં ડéુટી હતી અને સવારે મૃતદેહ મળ્યો ઃ મૃત્યું અંગે રહસ્ય બોટાદના રાણપુરમાં નવેળામાંથી શંકાસ્પદ હાલતે હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી છે. બુધવારે બપોરે નોકરી પર જવા ઘરેથી નિકળ્યા બાદ આજે સવારે આ જવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો આથી પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી પેનલ પી.એમ. માટે … Read More

 • default
  સ્વચ્છતા સર્વેક્ષણ ટીમનું આગમન, મહાપાલિકાએ કરેલી કામગીરીનો ચિતાર રજુ કર્યો શનિવારે ખરી કસોટી

  દેશભરમાંથી પસંદગી પામેલા 4 હજારથી વધુ શહેરો સાથે સ્વચ્છતા સંદર્ભે ભાવનગરની હરિફાઇ ઃ સર્વેક્ષણ ટીમના સભ્યો શનિવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને સ્વચ્છતા અંગે કરશે ચકાસણી ઃ નગરજનોના ઉત્તમ યોગદાન વગર ભાવનગરને સ્વચ્છતાની હરિફાઇમાં અગ્ર હરોળમાં લઇ જવું મુશ્કેલ સ્વચ્છતા સર્વેક્ષણ માટે કયુસીઆઇની ટીમનું આજે ભાવનગરમાં આગમન થયું હતું. ટીમના સભ્યો સમક્ષ ભાવનગર મહાપાલિકાએ સ Read More

 • default
  શ્રમિક તરૂણે અગમ્ય કારણોસર ઝેરી દવા પી કરેલો આપઘાત

  ગારીયાધાર તાલુકાના મોણપુર ગામે મનસુખભાઇ ઝવેરભાઇ પટેલની વાડીએ ભાતીયુ રાખી ખેત મજુરી કરતા મુળ છોટા ઉદેપુરના છાપરીયા તાલુકો નસવાડીના આદીવાસી વિñુભાઇ કનુભાઇ તડવી (ઉ.વ.17) એ ગત મોડીરાત્રે વાડીની આેરડામાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ. Read More

 • default
  આધેડ પર બે શખ્સોએ પાઇપ અને લાકડી વડે કરેલો હુમલો

  વાવડી (ગજાભાઇની) ગામે જુના ઝઘડાની અદાવતે સિહોર તાલુકાના વાવડી (ગજાભાઇ) ની ગામે રહેતા આધેડને જુના ઝઘડાની દાઝ રાખી બે શખ્સોએ ગાળો દઇ લાખડના પાઇપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ હતા. આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના વાવડી (ગજાભાઇ) ની ગામે રહેતા દલીત મગનભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.45) … Read More

 • default
  ઇશ્વરીયા પાસે રેલ નાળા માર્ગ સંદર્ભે કોઇ પ્રત્યુતરો ન મળતા રોષની લાગણી

  સુગમતાભર્યા રસ્તો બનાવવાની આવશકયતા ભાવનગર રેલ મંડળ અંતર્ગત સોનગઢ-સણોસરા બચાવ ઇશ્વરીયા પાસે રેલનાળા માર્ગ સંદર્ભે કોઇ પ્રત્યુતરો ન મળતા રોષણી લાગણી રહી છે અહી સુગમતા ભર્યા રસ્તો બનાવવાની આવશ્યકતા રહેલી છે. ઇશ્વરીયા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશકુમાર પંડીતે ભાવનગર રેલ મંડળના સતાધિકારીઆેને કેટલાક પત્રો લખીને જણાવ્યા મુજબ રેલમાર્ગ પરના ફાટકના સ્થાને સુચિત નિમાર્ણ થઇ રહેલા નાળ Read More

Most Viewed News
VOTING POLL