Bhavnagar Lattest News

 • default
  ઘોઘા રોડ પર વિકાસ કાર્ય માટે દિવસોથી ખાડા ખોદીને મુકી દેવાતા નાગરિકો ત્રસ્ત

  આડેધડ ખોદકામ બાદ હવે રોડનુ કામ કરવા કોઇ ડોકાતુ નથી ! ઃ સોસાયટીના રહીશો અને વેપારીઆે ત્રાહીમામ, નાના-મોટા અકસ્માતની રોજીંદી ઘટના ઘોઘારોડને પહોળો કરવા મંત્રેશ કોમ્પ્લેક્ષથી નવી ફાતીમાં કોન્વેન્ટ સ્કુલ સુધી આડેધડ ખોદકામ છેલ્લા દોઢ માસથી કરવામાં આવેલ છે. આ રોડ ઉપર સતત વાહન વ્યવહાર ભરચક રહે છે રોડની એક સાઇડ પંદર ફºટ જેટલો પહોળો … Read More

 • default
  ઘોઘા તીથર્થી શેત્રુંજય મહાતીથર્ના છ’રી પાલિત સંઘનો પાલીતાણામાં પ્રવેશ

  પુજયપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજના શિષ્ય પુજય આચાર્યદેવ વિજય ગુણશયસુરીશ્વરજી મહારાજના શીષ્ય પુજય પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય કીત}યસુરીશ્વરજી મહારાજ આદિ 100 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તા. 22 ના રોજ ઘોઘા તીથર્થી 100 યાત્રીકો સાથેનો છ’રી પાલીત – છ વિશીષ્ટ નિયમો પાલતો સંઘ આજે તા. 3-2 ના પાલીતાણામાં પ્રવેશ કરશે. આ સંઘને તા. 4-2 … Read More

 • 4
  પારેખ વિજ્ઞાનનગરી દ્વારા ચંદ્રગ્રહણ અને બ્લડમુનનો નજારો નિહાળતા 244 જીજ્ઞાસુઆ

  નોલેજ વાહીની દ્વારા વિજ્ઞાન સફરનો 550 વિદ્યાથ}આેએ ભાગ લીધો બળવંત પારેખ વિજ્ઞાનનગરી 2010 થી કાર્યરત છે જે વિદ્યાથ}આેમાં વિજ્ઞાન-ગણીત પ્રત્યે રસ રૂચી વધે, વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરી રહી છે. તેને અનુલક્ષીને વિજ્ઞાનનગરીમાં 31મી જાન્યુઆરમીએ થયેલ બે મહત્વની ખગોળીય ઘટના ખગ્રાસ ચંદ્રગ્રહણ અને રેડમુનની ઘટનાનો વીડીયો પ્રેઝન્ટેશન તેમજ ટેલીસ્કોપ & Read More

 • default
  તળાજા પાલિકામાં ટીકીટ ફાળવણી મામલે બન્ને પક્ષોમાં ભડકો

  ભાજપ બ્રûસમાજને પાંચ ટીકીટ ન આપે તો એકપણ ભૂદેવ ઉમેદવારી નહી કરે મોડીરાત સુધી બેઠકોનો ધમધમાટ કાગ્રેસમાંથી કાપવા અને સમાવવાના મામલે ધમાસાણ – કેટલાકે મેન્ડેટ વગર પણ ફોર્મ ભર્યા તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે છેલ્લાે દિવસ છે, ત્યારે ભાજપ-કાેંગ્રેસ બંનેમાં હજુ ઉમેદવારો ફાઇનલ નથી તેમ કહીએ તો પણ ખોટું નથી. એક તરફ ટીકીટ … Read More

 • 3
  વહન અને પરિવહન

  ગતિ, સ્થળાંતર, પ્રવાહ… આ બધુ કાયમી અને અનિવાર્ય છે. સંસારથી મથામણ, કડાફºટ, ઝંઝાળ વગેરેમાંથી સુખ, શાંતિ અને પ્રસન્નતા મેળવવાની છે પ્રસ્તુત તસ્વીરમાં પણ ઉંટ ગાડી અને તેના ચાલક સતત વહન અને પરિવહનની પ્રqક્રયામાં જોડાયેલા છે. આ ક્રમ રોજીંદો જ બની ગયો હશે ને ં એક સ્થળથી બીજા સ્થળ અને એક સામાનથી બીજો સામાન.. બસ, આમને … Continue reading Read More

 • default
  આવતીકાલથી ભાવનગરના આંગણે 32મી ગુજરાત સાયન્સ કાગ્રેસ યોજાશે

  તા.4-5 ફેબ્રુઆરી દરમ્યાન આયોજીત આ કાર્યક્રમમાં પÚ વિભુષણ પ્રાેફેસર મનમોહન શમાર્, એટલાન્ટિક યુનિ.ના ડીન પ્રા. અભિજીત એ.ભારદ્વાજ સહિતના હાજરી આપશે આવતીકાલથી બે દિવસ માટે ગુજરાત સાયન્સ એકેડેમી, સી. એસ. આઈ. આર. ની ભાવનગર ખાતે આવેલ કેન્દ્રીય નમક-સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન (સીએસએમસીઆરઆઈ) અને એમ. કે. ભાવનગર યુનિવસિર્ટીના સંયુક્ત પ્રયાસ હેઠળ 32મી ગુજરાત સાયન્સ કાેંગ્રેસનું આયોજન ઝવેરચ Read More

 • 1
  ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના પાણીનો બેફામ બગાડ

  વગર ચોમાસે ચેકડેમો છલકાયા, નદી-નાળા બે કાંઠે વહેતા થયા ઃ જયાં ત્યાં તુટેલી કેનાલો આછો સ્ટાફ છતા ફરજમાં બેદરકાર પાણીનો બગાડ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહીનો અભાવના કારણે હજારો એમએલડી વ્éય થઇ રહયુ છે પાણી સિંચાઇ વિભાગના નિયમોનો છેદ ઉડાડી મતોનુ રાજકારણ ખેલતા નેતાઆેના દબાણના કારશે શેત્રુંજી સિંચાઇ યોજના અંતર્ગત છેલ્લા પંદર દિવસથી છોડવામાં આવેલ … Read More

 • default
  વૃધ્ધને ચામાં કેફી પદાર્થ ભેળવીને સોનાના બટન, રોકડ રકમ તથા મોબાઇલની ચોરી

  પાલીતાણા તાલુકાના દુધાળા ગામના વૃધ્ધ ચાેંડા ગામની સીમમાં ડેમ પાસે જતા હતા ત્યારે બે અજાÎયા છોકરાઆેએ વૃધ્ધને ચા મા ઘેનયુકત પદાથર્ મેળવી પીવરાવી દઇ બાદમાં તેનુ ગળુ દબાવી તેને પહેરેલ શર્ટમાંથી સોનાન 3 બટન તથા રોકડ રકમ અને મોબાઇલ કુલ રૂા. ં13500 મતા લઇ નાસી છુટéા હતા. પાલીતાણા તાલુકાના દુધાળા ગામે રહેતા પટેલ વૃધ્ધ ભીખાભાઇ … Read More

 • default
  ભારોલીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

  તળાજા તાલુકાના ભારોલી ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગાર ધામ ઉપર એલસીબીએ દરોડો પાડી 10 શખ્સોને રોકડ મોબાઇલ તથા પાંચ કાર મળી કુલ રૂા. અગીયાર લાખ બ્યાસી હજારની મતા સાથે ઝડપી લીધા છે. જયારે દરોડા દરમ્યાન ચાર શખ્સો અંધારાનો લાભ લઇ નાસી છુટéા હતા. ભાવનગર શહેર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી દારૂ જુગારની બદીને ડામવા જિલ્લા પોલીસ વડા … Read More

 • default
  વૃધ્ધને કારમાં બેસાડી છરીની અણીએ લૂંટ ચલાવનાર ઝડપાયા

  વરતેજના નારી ચોકડીએથી વૃધ્ધને કારમાં મુસાફર તરીકે બેસાડી પાંચ શખ્સોએ છરીની અણીએ વૃધ્ધ પાસેથી રોકડા રૂા. 24,300ની લૂંટ ચલાવી નાસી છુટéા હતા. આ ધાડના ગુનાના આરોપીઆેને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ કાર તેમજ રોકડ રકમ સાથે ઝડપી લઇ વરતેજ પોલીસને જાણ કરતા વરતેજ પોલીસ આરોપીનો કબ્જો લેવા અમદાવાદ રવાના થઇ છે. વેળાવદર ભાલ તાબેના ટાઢાવડ ગામે રહેતા … Read More

Most Viewed News
VOTING POLL