Bhavnagar Lattest News

 • default
  મહત્તમ તાપમાન િસ્થર થતાં યથાવત રહેલી ગરમી

  ભેજના ઉંચા પ્રમાણથી બફારામાં પણ વધારો ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ qસ્થર થતાં ગરમી યથાવત રહે હતી. સાથાે સાથ ભેજના ઉંચા પ્રમાણથી બફારામાં પણ નાેંધપાત્ર વધારો થયો હતો. હોળી-ધુળેટી પર્વ બાદ ફાગણ માસના બીજા પખવાડીયાના પ્રારંભે મહત્તમ તાપમાન 34 ડિગ્રી થતાં અંગ દઝાડતી ગરમીથી ચાલુ વર્ષે ઉનાળાનો વહેલો પ્રારંભ થયો હોવાનો અનુભવ લોકો કરી … Read More

 • default
  અલંગ પોલીસે બીયરના ટીન અને દાઠા પોલીસે વિલાયતી દારૂની બોટલો ઝબ્બે કરી

  બન્ને ઘટનામાં આરોપીઆે પોલીસને હાથતાળી આપી ફરાર અલંગ પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર પો.કો. પોપટભાઇ િશ્યળ મો.સા.લઇ પેટ્રાેલીગમાં હતા તે સમયે બાતમીની રાહે મેલડી માતાના મંદિર પાસેથી બાઇક નં.જી.જે.4 ટી.એમ.4497 નિકળતા થાેભાવતા બાઇક છોડીને એક શખ્સ ભાગી છુટéાે હતો. બાઇકમાં તલાશી લેતા બીયરના ટીન નંગ-16 મળી આવતા બાઇક કિ.રૂા.35000 તથા બીયરના ટીન 1600 રૂપિયાના કબ્જે … Read More

 • default
  સિંધુનગરમાં ચોરાયેલા એક્ટીવા સાથે શખ્સ ઝડપાયો

  શહેરના રબ્બર ફેકટરી નજીકથી ચોરાઉ એકટીવા સ્કુટર સાથે એક શખ્સને એલ.સી.બી.એ વાહન ચેકીગ દરમ્યાન ઝડપી લીધો છે. ભાવનગર શહેરમાં વધતી જથી વાહન ચોરીને ડામવા એલ.સી.બી. સ્ટાફ અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકીગ કરી રહ્યા હતા. વાહન ચેકીગ દરમ્યાન શહેરના રબ્બર ફેકટરી નજીકથી સફેદ કલરના નંબર પ્લેટ વગરના એકટીવા સ્કુટર લઇ નિકળેલા ઇસમને અટકાવી તેનું નામ પુછતા મનોજ … Read More

 • 10
  સિહોર શહેરના પોશ વિસ્તારમાં એક સાથે ત્રણ મકાનોના તાળા તૂટéા

  લોકો તહેવારો અને પ્રસંગોમાં વ્યસ્ત ત્યારે તસ્કરોનો ધંધો પૂરબહારમાં તસ્કરો સીસીટીવીમાં કેદ ઃ મોટી મતાની ચોરી થયાની શંકા સિહોર અને પંથકમાં બંધ મકાન એટલે તસ્કરોને આમંત્રણ અને લોકો પ્રસંગો અને તહેવારોમાં વ્યસ્ત છે ત્યારે ઘરફોડ ચોરી કરનારી ગેંગ પણ પોતાના ધંધામાં વ્યસ્ત બની છે. અગાઉ અનેક બંધ મકાનોમાં ચોરીના બનાવ બન્યા છે અને પોલીસની કામગીરી … Read More

 • default
  જાળિયાના વૃધ્ધની આત્મવિલોપનની ચિમકીના પગલે બંદોબસ્ત ગોઠવાયો

  ગારિયાધાર તાલુકાના જાળિયા ગામે ગત 25મીએ આજ ગામના બે માથાભારે ઇસમો સહીતનાઆેએ અગાઉ એટ્રાેસીટીની ફરિયાદની દાઝ રાખી 4 વિઘાનો ઘઉં સળગાવી દીધો હતો. આ અંગે ગારિયાધા પોલસમાં ફરિયાદ દાખલ કરાયા બાદ પણ આરોપીઆે નહી પકડાતા દલિત કલેકટર કચેરીએ આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડ મેડીકલ ટીમ બંદોબસ્તમાં ગોઠવાઇ છે. ગારિયાધાર તાલુકાના જાળિયા ગામે રહેતા … Read More

 • default
  નવાપરામાં પણ યુવાન પર છરીના ઘા ઝીકાયા

  શહેરના નવાપરામાં ગઇકાલે બપોરે યુવાને બે ભાઇઆેને વાહનમાંથી પેટ્રાેલ ચોરતા હોવાનું કહેતા બન્ને ભાઇઆેએ ઉશ્કેરાઇ જઇ છરીનો ઘા છાતીના ભાગે ઝીકી દઇ નાસી છુટéા હતા. આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પ્રભુદાસ તળાવ મફતનગરમાં રહેતા મુસ્લીમ યુવાન જુબેરભાઇ જાહીદભાઇ શેખ (ઉ.વ.18)એ ગઇકાલે બપોરે નવાપરામાં અબ્બાસભાઇના ગેરેજ પાસે રહેતા અસ્લમ મહમદભાઇ અને … Read More

 • 12
  રૂપાવટી નજીક સ્વીફટ કાર અને બાઇક અથડાતા સિહોરના યુવાનનું મોત

  ગારિયાધારના રૂપાવટી રોડ ઉપર સ્વીફટ કારના ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા સિહોરના બાઇક સવાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર નગરપાલિકામાં વોટર વર્કસ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બાવાજી મુકેશગીરી ગોસ્વામીનો પુત્ર રાહુલગીરી (ઉ.વ.18)એ કામ સબબ બાઇક લઇ ગારિયાધાર ગયો હતો. ગારિયાધારથી કામ પુર્ણ કરી વહેલી સવારે સિહોર આવવા … Read More

 • 11
  મોડી રાત્રે હોસ્પિટલ નજીક સશં ગેંગવોર

  બે પર છરીના ઘા ઝીકાયા ઃ બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ ઃ મામલો ઉબેદ ગેંગ સાથે ક્યાંક સંકળાયેલો હોવાની ચર્ચા, જો કે, પોલીસ ફરિયાદમાં ક્યાંય ગેંગવોરનો પણ ઉલ્લેખ નહી ઃ પોલીસે બન્ને ફરિયાદ નાેંધી આરોપીઆેને ઝડપી લેવા હાથ ધરેલી તજવીજ Read More

 • 10
  મનહર ઉધાસના નવા આેડિયો આલ્બમ આકર્ષણનું ભાવનગરમાં વિમોચન

  જાણીતા ગાયક મનહર ઉધાસના નવા આલ્બમ આકર્ષણનું વિમોચન આજે ભાવનગરના જાણીતા ઉદ્યાેગગૃહ શેઠ બ્રધર્સના સંકુલ ખાતે પત્રકારો અને મીડિયા કર્મીઆેની હાજરીમાં શેઠ બ્રધર્સના અશોકભાઇ શેઠ, ગૌરવભાઇ શેઠ તથા દેવેનભાઇ શેઠ તેમજ જાણીતા કવિ એડવોકેટ નાઝીર સાવંતના હસ્તે યોજાઇ ગયું. Read More

 • default
  ભાવનગરના આેઇલના વેપારીને મુંબઇની કંપનીએ રૂા. 22 લાખનું કય¯ુ ‘તેલ માલિશ’

  તેલ માટેની 22.ં10 લાખની રકમ મોકલી આપ્યા બાદ ચાર મહિના પછી પણ માલ ન મોકલી મુંબઇની કંપનીએ કરી ઠગાઇ ભાવનગર શહેરના એક હર્બલ આેઇલના વેપારીની મુંબઇની એક કંપનીએ 22 લાખ જેવી રકમનો ચુનો ચોપડી, તેલ માલિશ કરી ઠગાઇ કરતા આ અંગે વેપારીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના શિશુવિહાર સર્કલ નજીક … Read More

Most Viewed News
VOTING POLL