Bhavnagar Lattest News

 • default
  બોર્ડ, કોર્પોરેશનમાં અનુસુચિત જાતિના સભ્યોનો છેદ ઉડતા ભાજપ અગ્રણીની રાજ્યપાલને રજુઆત

  આયોગની રચના ઉપરાંત રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનમાં અનુસુચિત જાતના સદસ્યોને અન્યાય થતો હોવાની લાગણી રજુ કરાઇ ભાજપના પ્રદેશ કક્ષાના અગ્રણી રાજ્યપાલને મળી રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન વિગેરેમાં અનુસુચિત જાતિના સદસ્યોને બંધારણીય જોગવાઇ મુજબ નિયુિક્ત આપવા રજુઆત કરી હતી. અનુસુચિત જાતિના સભ્યોને અન્યાય થતો હોવાની લાગણી સાથે ખુદ ભાજપ અગ્રણીએ આ રજુઆત કરી હોવાનું જાણવા & Read More

 • 11
  પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાવનગરની મુલાકાતે

  સામાજીક પ્રસંગમાં હાજરી આપી તથા શુભેચ્છકોની લીધી મુલાકાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલા કૌટુંબિક-સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા ગઇકાલે ગુરૂવારે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ રાજકીય નેતા શંકરસિંહ ‘બાપુ’ને ભાવનગરના રાજકીય આગેવાનો સાથે અંગત ઘરોબો રહેલો છે. રંગોલી પાર્ક વાળા અનિરુÙસિંહ ગોહિલના પિતા અને ક્ષત્રિય અગ્રણી જેઠુભ Read More

 • default
  વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

  ભરતનગરની વારાહી સોસાયટીના મકાનમાં એસઆેજીની સફળ રેડ શહેરના ભરતનગર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોની એસઆેજીએ ઝડપી લીધા છે. અહીના આ રહેણાંકી મકાનમાં કેટલાક સમયથી દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષક પી.એલ.માલએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.આે.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરના માર્ગદર્શન હેઠળ પોલીસ ક Read More

 • default
  જિલ્લાની ત્રણ ન.પાલિકા માટે આવતીકાલે મતદાન

  સોમવારે જે તે તાલુકા મથક ખાતે હાથ ધરાશે મત ગણતરી Read More

 • 10
  વિસ્તારક તરીકેની સારી કામગીરી બદલ અભયભાઇ ચૌહાણનું સન્માન

  ગીર સોમનાથના પ્રભારી મહેન્દ્રભાઇ પનોત, ભરતસિંહ ગોહિલ સહિતનાની હાજરીમાં કરાયું બહુમાન ગીર સોમનાથ જિલ્લામાં આવતી કોડીનાર 92 વિધાનસભામાં એક (1) વર્ષ સુધી પાર્ટીની યોજના મુજબ વિસ્તારક તરીકેની સુંદર કામગીરી કરવાં બદલ ગીર સોમનાથ જિલ્લા તથા 92 કોડીનાર વિધાનસભા વતી વિસ્તારક અભયભાઈ ચૌહાણનું કોડીનાર બી.જે.પી. કાર્યાલય ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ બીજેપી કાર્યાલય ખાતે … Read More

 • default
  મ્યુ. સભામાં વિપક્ષ વરસવાના મુડમાં!

  ફલાય આેવરબ્રીજ, પાણી વિતરણનું આયોજન અને ગેરકાયદે-જોખમી બાંધકામો સામે તંત્રએ કરેલી કામગીરીનો હિસાબ વિપક્ષે માંગ્યો ઃ લોકસુખાકારી અને પ્રજાહિતના મુદ્દે વિપક્ષ સભા ગજવશે ઃ આવતીકાલે સવારે મળશે મ્યુ.સાધારણ સભા Read More

 • default
  તળાજા પાલિકાની ચુંટણીમાં 25માંથી 21 બુથ સંવેદનશીલ

  એસ.પી, 2 પો.ઇ., 4 પો.સ.ઇ., એસ.આર.પી-પોલીસ મળી 59 જવાનો, 4 ગૃપ મોબાઇલ વિડીયોગ્રાફી સાથે ફરજ બજાવશે ઃ કાલ સાંજથી બુથ પર સ્ટાફ ઇવીએમ લઇને હાજર થઇ જશે ઃ બન્ને મુખ્ય હરીફ પક્ષો વચ્ચે કસોકસનો જંગ Read More

 • 10
  મહત્તમમાં 3 ડિગ્રીનો વધારો અને લઘુત્તમમાં ર ડિગ્રીના ઘટાડાથી બેવડી ઋતુનો માહોલ

  ભાવનગર જિલ્લાના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જયારે લઘુત્તમ તાપમાનમાં ર ડિગ્રીના ઘટાડાથી પુનઃ બેવડી ઋતુનો માહોલ સજાર્યો હતો. ફેબ્રુઆરી માસના પ્રારંભ સાથે કાશ્મીર સહિતના વિસ્તારોમાં થયેલી બરફ વષાર્ના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થયેલા નાેંધપાત્ર ઘટાડાથી ભાવનગર જિલ્લામાં ઠંડીનું મોજુ ફરી વળ્યા બાદ ચાલુ સપ્તાહે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ થવાનો સિલસિલો જાર Read More

 • 10
  ઇશ્વરિયા પશુ રોગ નિદાન સારવાર શિબિર

  ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંઘ સર્વોત્તમ ડેરી દ્વારા ઇશ્વરિયા ગામે ગત બુધવાર તા.14ના દિવસે પશુરોગ નિદાન સારવાર શિબિર યોજાઇ ગઇ અહી ડેરીના પશુ ચિકિત્સકો કનુભાઇ બલદાણીયા અને દિપકભાઇ પટેલીયાએ સારવાર નિદાન કરેલ. Read More

 • default
  સમરસ હોસ્ટેલમાં પીરસાતા ભોજનથી ગુણવત્તા સામે સવાલ

  સ્વચ્છતા, વ્યવસ્થા અને સુવિધા સંદર્ભે ધ્યાન અપાતું નથી ગુજરાત સરકાર દ્વારા વિદ્યાથ}આેને ભણવા સાથે દરેક પ્રકારની સગવડ મળે તે માટે સમરસ હોસ્ટેલએ ગુજરાતના 6 અલગ-અલગ જિલ્લાઆેમાં સ્થાપવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં વિદ્યાથ}આેને ભણવાના સાથે સાથે ઘર જેવું વાતાવરણ મળી રહે તે ચોકકસ ગુજરાત સરકારનો ઉદ્દેશ હશે પરંતુ ભાવનગરમાં સ્થાપવામાં આવેલ સમરસ હોસ્ટેલએ વિદ્યાથ}આેને પડતી આ … Read More

Most Viewed News
VOTING POLL