Bhavnagar Lattest News

 • default
  વાઘાવાડી રોડ પરના બાંભણીયાની વાડીના બંધ મકાનમાંથી ચોરી

  તાળાતોડી પ્રવેશલા તસ્કરો રોકડા અને દાગીના મળી રૂ.16,500ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાની નાેંધાવાયેલી ફરિયાદ શહેરના વાઘાવાડી રોડ પર બાંભણીયાની વાડીમાં આવેલા બંધ મકાનના તાળા તોડી તસ્કરો રોકડા અને દાગીના મળી કુલ રૂપિયા 16,500ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા. શહેરના વાઘાવાડી રોડ પરના બાંભણીયાની વાડી તરીકે આેળખાતા વિસ્તારના પ્લોટ નંબર 54માં આવેલા બંધ મકાનને … Read More

 • 1
  સિહોર શહેર અને પંથકમાં ઉઘાડ ઃ ગૌતમેશ્વર તળાવની સપાટી 9.5 ફºટ થઇ

  ગૌતમેશ્વર તળાવ અને અન્ય ચેકડેમોમાં હજુ પણ પાણીની આવક બે દિવસ સુધી અષાઢી રંગ ભાવનગર જિલ્લામાં છવાય હતો અને જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થઈ જતા અનેક નદીઆે વહેતી થઈ ગઈ છે અને ડેમોની સપાટીઆે પણ વધવા લાગી છે. સિહોરના લોકો માટે પાણીની સમસ્યા હલ કરતું એકમાત્ર તળાવ એ ગૌતમેશ્વર તળાવ છે. છેલ્લા બે દિવસના ઉપરવાસના … Read More

 • default
  પ્રિ-મોન્સુન અને રોડના કામમાં સરેઆમ ભષ્ટ્રાચાર ઃ વિપક્ષ નેતા

  કોન્ટ્રાકટર પાસે ફરીથી કામ લેવા મ્યુ.કમિñરને રજુઆત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરાયેલ પ્રિ-મોનસુન કામગીરી ફેઇલ ગઇ છે. ઘણાં વિસ્તારમાં પાણી ભરાઇ ગયેલ છે અને કોન્ટ્રાકટર દ્વારા પ્રિ-મોનસુન કામગીરી કરવામાં આવેલ છે તેની ઉપર પગલા લેવા જોઇએ અને તાકીદે વધારે સંકટ ઉભુ ન થાય તે માટે ફરીથી આ કામગીરી તેની પાસે કરાવી પાણી ભરાતા બંધ કરવા જોઇએ. … Read More

 • default
  મિઝલ્સ રૂબેલા રસીકરણ તળે શહેરના 1.98 લાઅ બાળકોને આવરી લેવાશે

  કેન્દ્ર સરકારના બિજા સૌથી મોટા આરોગ્ય લક્ષી અભિયાનને સફળ બનાવવા નગરજનોને કરાયો અનુરોધ પોલીયો બાદ આેરી અને રૂબેલાનું નાબુદીકરણ ભારત સરકારનું બીજુ સૌથી મોટુ આરોગ્યલક્ષી અભિયાન હાથ ધરવામાં આવેલ છે. આેરી અને રૂબેલા નાબુદીકરણ અંગે ઉદધાટન કાર્યક્રમ તા.16મીએ ડો.હેડગેવાર પ્રાથમિક શાળા નં.72 ભરતનગર રાખવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય દ્વારા કરવામાં આવેલ, શાળામાં કુલ -352 … Read More

 • default
  અમરેલીના કુખ્યાત બુટલેગરની પાસા તળે મોટા ખુટવડા પોલીસે કરી ધરપકડ

  જગુ વાળાને ઝડપી લઇ લાજપોર-સુરત મોકલી અપાયો અમરેલીના કુખ્યાત બુટલેગર સામે પાસાની કાર્યવાહી થતાં તેને ઝડપી લઇ જેલ હવાલે કરવાનો આદેશ થતા ખુંટવડા પોલીસે આ શખ્સની ધરપકડ કરી લાજપોર મોકલી દીધો છે. મોટા ખુંટવડા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.કે.ગોહીલ તથા પો.સ્ટાફના હેડ કોન્સ.આર.એલ.રાઠોડ તથા પો.કોન્સ.નાજુભાઇ ભરવાડ તથા ગૌત્તમભાઇ દવે દ્રારા અમરેલી જીલ્લાના કુખ્યાત બુટલેગર જગુભાઇ વાલાભાઇ … Read More

 • default
  પાલિતાણા તા.પંચાયતના પ્રમુખ સહિત ત્રણ કાેંગી સભ્યોનું ભાવિ જોખમમાં

  પક્ષાંતર ધારા તળે સભ્યપદ ગુમાવે તો પેટા ચુંટણી લડવી પડશે પાલિતાણા તાલુકા પંચાયતની તાજેતરમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કાેંગ્રેસ શાસિત પંચાયતમાં ઉપપ્રમુખ રહેલા ગોરધનભાઈ માલદાર તથા કાેંગ્રેસના અન્ય બે સભ્યોએ બગાવત કરીને ભાજપને ટેકો આપીને પ્રમુખ તરીકે સત્તા સ્થાને બેસી ગયેલ ગોરધનભાઈ માલદારને પાલીતાણા તાલુકા કાેંગ્રેસ ભલામણ કરતા જિલ્લા પ્રમુખે ગોરધનભાઈ માલદાર તેમજ Read More

 • 123
  બોરતળાવની સપાટીમાં રાતમાં એક ફૂટનો નાેંધાયેલો વધારો

  સીઝનના પ્રારંભે 15 ફૂટ રહેલી સપાટી 28 ફૂટે પહાેંચી,ગામતળાવ પણ ભરાતા શહેરના કુવા, ડંકી અને બોરમાં તળ Kચા આવ્યા સતત મેઘમહેરને પગલે ભાવનગરના સ્થાનિક જળ ંાેત ગૌરીશંકર સરોવર – બોરતળાવમાં પાણીની આવક યથાવત રહી છે જેના પગલે ગત રાત્રીના વધુ એક ફૂટ પાણી આવ્યું છે અને આજે સવારે પણ ધીમી આવક શરુ રહી હતી. બોરતળાવમાં … Read More

 • 1

  શેત્રુંજી ડેમ છલકવાનો જેના પર સમગ્ર મદાર છે તે ખોડિયાર ડેમ હજુ માંડ 18% જ ભરાયો ભાવનગરની જીવાદોરી પાલિતાણાનો શેત્રુંજી ડેમ ચાલુ સીઝનમાં આશરે 45% જેટલો પાણીથી ભરાઈ ગયો છે. હાલ ડેમની સપાટી 24.05 ફૂટને વટાવી ગઈ છે આજે સવારે પણ ડેમમાં 5 હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ છે જે એકંદરે સારી ગણાય. ગોહિલવાડ અને … Continue reading Read More

 • 3
  પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્ય કૃણાલભાઇ જોશીનું ગીતાદર્શન પર પ્રવચન યોજાયું

  રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભાગવતાચાર્ય ડો.કૃણાલભાઇ જોશી કે જે, રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્ય છે તેમનું ગીતા દર્શન પર તા. 15 અને 16 જુલાઈ વકતવ્ય યોજાઇ ગયું. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. વકતા કૃણાલભાઇ જોષીએ ગીતા દર્શનમાં શ્રેષ્ઠયજ્ઞ તરીકે સેવાયજ્ઞને ગણાવ્યો હતો. આ ઉપરાંત જીવનમાં ધર્મ, અથર્, કામ અ ને મોક્ષ વિષે ખુબ જ અØભુત … Read More

 • 1
  ગૌતમેશ્વર તળાવની સપાટી 8 ફºટની ઉપર પહાેંચી

  ગૌતમેશ્વર તળાવની સપાટી વધતા સિહોરવાસીઆે ખુશખુશાલ ઃ ગામડાઆેના ચેકડેમ અને તળાવોમાં પણ ભરપુર આવક સિહોર અને પંથકમાં રવિ-સોમ બે દિવસ મેઘરાજાની ધમાકેદાર ઇનિગથી ગામડાઆે તરબતર થઇ ગયા છે અને ચેકડેમ, તળાવોમાં પાણીની ભરપુર આવક થઇ છે તો ગૌતમેશ્વર તળાવની સપાટી 8 ફૂટની ઉપર પહાેંચી છે સિહોર પંથકના ટાણા વરલ સખવદર દેવગાણા અગિયાળી જાંબાળા કાજવદર નેસડા … Continue reading Read More

Most Viewed News
VOTING POLL