Bhavnagar Lattest News

 • default
  હસે નહી તેને મારે હવે કથા પણ નથી કહેવી – મોરારીબાપુ

  નૈરોબીમાં વિભિષણ મધ્યબિંદુ સાથે મોરારીબાપુની રામકથાનો થયેલો પ્રારંભ ઃ ભારતમાંથી વિધવિધ ક્ષેત્રની 200થી વધુ પ્રતિભાઆેને પણ અપાયેલું આમંત્રણ નૈરોબીના વાદળછાયા વાતાવરણમાં, નહિ ઠંડી કે નહિ ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પ્રેમયજ્ઞનો શનિવારથી પ્રારંભ થયો હતો. પૂ. મોરારી બાપુની રામકથા થાેડા વર્ષો પહેલા નૈરોબીમાં થઇ હતી અને ફરી એક કથાનો ઉઘાડ અને ઉપાડ શનિવારે થયો હતો. … Read More

 • default
  અપમૃત્યુનાં બનાવમાં મહિલાનુ દાઝી જતા અને તરૂણને ઝેરી જીવડુ કરડી જતા મોત

  ભાવનગર પંથકમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં મહિલાનું અકસ્માતે દાઝી જતા અને તરૂણને ઝેરી જીવડું કરડી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. વરતેજ તાબેના કમળેજ ગામે રહેતા કોળી નિતાબેન રાજુભાઇ વિસાવડીયા (ઉ.વ.42)એ ગત 21મીએ તેના ઘરે ચુલા ઉપર રસોઇ બનાવતા હતા ત્યારે ચુલામાં ભડકો થતાં દાઝી જતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.પાલિતાણા … Read More

 • default
  સરતાનપરના સફાઇ કામદારો દ્વારા તલાટી મંત્રીની બદલીની માંગ

  તળાજા તાલુકાના સરતાનપર (બંદર) ગામના સફાઇ કામદારોએ ડીડીઆેને ગામના તલાટી વિરૂધ્ધ રજુઆત કરી સાત દિવસમાં બદલીની માં કરી છે. તેની સામે તલાટીના કહેવા મુજબ સફાઇ ન કરીને માત્ર પગાર માંગતા સફાઇ કર્મી.આે ખોટા આક્ષેપો કરી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ સરતાનપર (બંદર)ના ચૌહાણ રીટાબેન વાલજીભાઇ તથા અન્ય સફાઇ કામદારોએ છેલ્લા બે માસ દરમ્યાન બે … Read More

 • default
  ચિઠ્ઠીએ ગારિયાધારમાં ભાજપની આબરૂ સાચવી…

  સિહોર, તળાજા અને ગારિયાધાર પાલિકામાં પ્રમુખ પદે ભાજપ સત્તાનશીન ઃ જો કે ત્રણેય પાલિકામાં ભાજપ માટે કપરા ચઢાણ ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઆેની ચુંટણી તાજેતરમાં સંપન્ન થઇ અને બેમાં ભાજપે બહુમતી મેળવી છે તો ગારિયાધારમાં ભાજપ-કાેંગ્રેસ બન્નેએ 14-14 બેઠક મેળવતા ટાઇ થયેલી છે. આ ત્રણેય પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખોની ચુંટણી યોજાતા ત્રણેયમાં ભાજપના કાઉિન્સલરોની તાજપોશી સાથે ભાજપે સત Read More

 • default
  તળાજામાં ડમ્પરનો હાઇડ્રાેલીક જેક રીપેર કરતા નાની રાજસ્થળીના યુવાનનું મોત

  કપચીનો પાઉડર ભરેલ બોગી અને ચેચીસ વચ્ચે યુવાન રીપેર કરવા જતા ચગદાઇ ગયો ઃ અરેરાટી તળાજા શહેરના છેવાડે ભાવનગર રોડ પર સીમેન્ટના બ્લોક બનાવતી ફેકટરીના મેદાનમાં કપચીનો પાઉડર ભરેલ ડમ્પરનો હાઇડ્રાેલીક જેક રીપેર કરવા જતા અચાનક પાઉડર ભરેલ બોડી નીચે બેસી જતા ચેચીસ અને બોડી વચ્ચે યુવાન ચગદાઇ જતા પળવારમાં મોતને ભેટéાે હતો. સ્થળ પર … Read More

 • default
  ફુલસરમાં જુથ અથડામણમાં પથ્થરમારો, આગચંપી બાદ કાબુમાં

  ગઇકાલ સાંજની ઘટનામાં બન્ને પક્ષે નાેંધાવી સામસામી પોલીસ ફરિયાદ ફºલસર-કર્મચારીનગરમાં સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ બે જુથના ટોળેટોળા સામસામે આવી ગયા ઃ આગચંપી અને તંગદીલીના પગલે એસપી સહિતના પોલીસ કાફલાએ દોડી જઇ િસ્થતી પર કાબુ મેળવ્યો ઃ આજ સવારથી સઘન પોલીસ પેટ્રાેલીગ શહેરના ચિત્રા-ફºલસરમાં મોડી સાંજે સામાન્ય બાબતમાં બે જુથ વચ્ચે અથડામણ સજાર્તા વાતાવરણ તંગ … Read More

 • default
  તણસા ગામે મજીયારી જમીન ખોટા દસ્તાવેજ ઉભા કરી વેંચી દીધી

  કાળિયાબીડમાં રહેતા વૃધ્ધે તણસા તથા ભચાઉના શખ્સ વિરૂધ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નાેંધાવી ઘોઘા તાલુકાના તણસા ગામે આવેલી ખેતીની જમીન ભચાઉ તથા તણસાના શખ્સે ખોટા વારસાઇ પેઢી રોજ કામ કરાવી ખોટુ સોગંદનામું કરી ખોટી મરણનાેંધ કરાવી સાચા તરીકે ઉપયોગ કરી જમીનનો દસ્તાવેજ કરી વિશ્વાસઘાત અને છેતરપીડી કર્યાની ઘોઘા પોલીસમાં કાળિયાબીડમાં રહેતા વૃધ્ધે ફરિયાદ નાેંધાવતા પોલીસે ગુનો … Read More

 • default
  ઇંિગ્લશ દારૂની બોટલો સાથે મારૂતી વાન તથા બાઇક સાથે બે ઝડપાયા

  વરતેજ પોલીસે નવાગામ નજીકથી તેમજ પાલિતાણા પોલીસે તળેટી રોડ ઉપરથી રાત્રી પેટ્રાેલીગ દરમ્યાન ઝડપી લીધા ભાવનગર રાજકોટ રોડ ઉપર નવાગામ નજીકથી મોડી રાત્રે વરતેજ પોલીસે મારૂતિવાન માંથી ઇંિગ્લશ દારૂની બોટલો સાથે ચિત્રા શાંતિનગરના શખ્સને ઝડપી લીધો છે. જ્યારે પાલિતાણાના તળેટી રોડ ઉપરથી ઇંિગ્લશ દારૂની બોટલો લઇ નિકળેલા યુવાનને પાલિતાણા પોલીસે ઝડપી લીધો છે. ભાવનગર રાજકોટ … Read More

 • default
  શ્રમ આયુકત કચેરીના કર્મચારીની ફરજમાં અટકાયત કરી માર મરાયો

  Read More

 • default
  સિહોરના પાંચવડા રોડ ઉપર બુલેટ ચાલકે વૃધ્ધાને અડફેટે લેતા મોત

  સિહોરના પાંચવડા વિસ્તારમાં પગપાળા જઇ રહેલા વૃધ્ધાને બુલેટ મોટર સાયકલના ચાલકે અડફેટે લેતા વૃધ્ધાને ગંભીર ઇજા થતા સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના દાદાની વાવ પાસે રહેતા દલિત વૃધ્ધાચ અંજુબેન ધનજીભાઇ પરમાર (ઉ.વ.62)એ ગત 21મીએ મોડી સાંજના 7 વાગે પાંચવડા … Read More

ભાવનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL