Bhavnagar Lattest News

 • default
  ભાવનગરમાં યુવાનોને કુસ્તીની ટ્રેનીગ આપે તેવા કોચ અને સાધનોનો સદંતર અભાવ

  એક સમયે નેશનલ ગેમ્સમાં ભાવનગરના યુવાનોએ નામ ગજવેલુ પરંતુ હાલ જરૂરી વ્યવસ્થાના અભાવે આ ક્ષેત્રે આગળ વધવા માંગતા યુવાનોનુ ભાવી બનેલું ધુંધળુ ભાવનગરમાં યુવાનોને કુસ્તીની ટ્રેનીગ આપી શકે તેવા કોચ અને સાધનોનો અભાવ છે. જેના કારણે આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવાનોની ભાવિ ધુંધળુ બન્યુ છે. સરકાર દ્વારા ખેલ-કુદ અને રમત-ગમતને પ્રાેત્સાહન રૂપે જુદા જુદા … Read More

 • 14
  જીતુભાઇ વાઘાણી દ્વારા સવા લાખ પતંગોનું વિતરણ

  છેલ્લા ચાર વર્ષથી ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં પતંગોત્સવની ઉજવણી થતી આવી છે ત્યારે આ પાંચમાં વર્ષે પણ ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.1 થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાથ}આે અને વિદ્યાથ}નીઆે તેમજ શહેરના છેવાડે આવેલ ઇિન્દરાનગર તેમજ નારી અને વરતેજ ખાતે ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત શાળાના બાળકો … Read More

 • BHUPENDRASINH-1
  સૌના વિકાસની ચિંતા કરતી સેવા સંસ્થાઆે નમસ્કારને પાત્ર છે – શિક્ષણ મંત્રી ચુડાસમા

  દેશ આઝાદ થયાને સાત દાયકા બાદ લોકો સ્વ વિકાસની વાતો કરતાં થયા છે. તેવા સમયમાં સૌના વિકાસની ચિંતા કરતી સેવા સંસ્થાઆે નમસ્કારને પાત્ર છે. દરેક માણસના મનમાં આદર થાય તેવી ભાવના રહેલી હોય છે. આજે દાતા, શિક્ષણવિદ, સામાજીક કાર્યકરનું સન્માન મારા હાથે થવાના કારણે હું સન્માનીત થયો છું. ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુ વિહાર ખાતે … Read More

 • 13
  ભાવનગરમાં નિયુિક્ત પામેલ ડીવાયએસપી ઠાકરનો સપાટો

  હાલ ગુજરાત એટીએસના પીઆઇ તરીકે ફરજ બજાવતા મનીષ ઠાકરની કાબિલેદાદ કામગીરી ભાવનગરમાં સીટી ડીવાયએસપી તરીકે નિયુિક્ત પામેલ અને ભાવનગરમાં અગાઉ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલ મનીષ ઠાકરે પોતાની હાલના પોસ્ટીગ એ.ટી.એસ.માં કાબિલેદાદ કામગીરી કરી 267 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં મુખ્ય સુત્રધાર કાેંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર કિશોરસિંહ રાઠોડને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર ઉપર ચં Read More

 • 12
  આ વર્ષે સર્જિકલ સ્ટ્રાઈક અને પીએમ મોદી આકાશમાં છવાશે

  મકરસંક્રાતિને હવે માત્ર ત્રણ જ દિવસ આડા છે. ત્યારે શહેરની બજારો પતંગ અને દોરાની ફિરકીથી ભરાઈ ગઈ છે. બાળકોથી લઈ મોટા લોકો પણ પતંગ અને દોરાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહી છે. દર વર્ષ મકરસંક્રાતિએ ખાસ પ્રકારના સિમ્બોલવાળી પતંગો બજારમાં આવે છે અને લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વર્ષ વડાપ્રધાન મોદી જે રીતે … Read More

 • 10
  1 ડિગ્રી સાથે ગત રાત બની કોલ્ડેસ્ટ નાઇટ ચાલુ શિયાળાનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નાેંધાયું

  સીઝનમાં પારો પ્રથમ વખત 11 ડિગ્રીએ પહાેંચતા ભાવેણાવાસીઆેએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઉત્તર ભારતમાં થઈ રહેલી સતત બરફવષાર્ના પગલે ઠંડીની તીવ્રતા વધી ગઈ હતી તો સુસવાટા મારતા ટાઢાબોળ પવનના કારણે લોકો થરથર્યા હતા. પવનની ઝડપ 10 કિમી થતાં ઠંડીની અસર વધુ કાતિલ બની હતી. ચાલુ શિયાળામાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીએ પહાેંચ્યું છે. ચાલુ … Read More

 • default
  નિયમોની ઐસી-તૈસી કરી ફºટપાથની જગ્યા ધંધાથ}આેને સાેંપતી મહાપાલિકા

  શહેરમાં રાહદારીઆે સલામત રીતે ચાલી શકે તે માટે લાખ્ખોના ખર્ચ ફºટપાથાે બનાવી પેવીગ બ્લોકથી મઢવામાં આવે છે. પરંતુ આ ફºટપાથાે લોકોને આેછી અને ધંધાદારીઆે માટે વધુ ઉપયોગી છે જેના પાછળ મહાપાલિકાનું કુણું વલણ જવાબદાર છે. હવે તો ખુદ મહાપાલિકા જ લોકોને ચાલવા માટેની આ ફºટપાથનો ધંધાદારી મંજુરી આપીને લોકોની સુખ-સુવિધા પર તરાપ મારી રહી છે. … Read More

 • default
  ભાવનગરના યુવાન ઉપર પ્રેમ લગ્નના મામલે ચાર શખ્સોએ કરેલો હુમલો

  શહેરના કાળીયાબીડ હીલપાર્ક સોસાયટીમાં રહેતા રબારી રાણાભાઇ વશરામભાઇ ખાંભલીયા (ઉ.વ.35) એ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. રાણાભાઇએ પ્રેમલગ્ન કર્યા હતા જેને લઇ નવાગામના રબારી અભાભાઇ બચુભાઇને ગમ્યુ ન હતું ગઇકાલે રાણાભાઇ ઘાંઘળી નેસડા રોડ ઉપર જઇ રહ્યા હતા ત્યારે આભાભાઇ તથા તેના ભાઇઆે રઘુભાઇ બધુચાઇ, સુરાભાઇ અને જીથરીના શાદુર્લભાઇ પાંચાભાઇએ આવી તેને ઉભા રખાવી કહેલ કે … Read More

 • 12
  માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો થયેલો પ્રારંભ

  ભાવનગર આર.ટી.આે. કચેરી તથા ટ્રાફીક પોલીસ તંત્રના ઉપક્રમે સામાજીક સંસ્થાઆેના સહયોગથી 28 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો ગત 9મી થી પ્રારંભ થયો છે. જેમાં તા. 16 જાન્યુઆરી સુધી વિવિધ જાગૃતિ પ્રેરક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે જેમાં આજે સવારે ધનેશ મહેતા હાઇસ્કુલ-એવી સ્કુલ ગ્રાઉન્ડથી શાળાના બાળકોની ‘માર્ગ સલામતી જન જાગૃતિ રેલી’ યોજાઇ હતી. આવતીકાલ ગુરૂવારના … Read More

 • bird1-1
  સિહોર : ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીની સારવાર માટે કન્ટ્રાેલ રૂમ હેલ્પલાઇન

  ઉતરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઆેને ઇજા આેથવાનાં અને મૃત્યુનાં બનાવો બને છે. આવા બનાવો આેછા થાય તેમજ ઉકત બનાવોથી ઇજાઆે પામતાં પક્ષીઆેને બચાવવા માટે સરકારનાં વિવિધ ખાતાઆે-જીવદયા પ્રેમી સંસ્થાઆે દ્વારા સુયોજીત રીતે થઇ શકે તે હેતુસર સરકાર Ü્રારા કરૂણા અભિયાન આજ તા.10 થી તા.20 જાન્યુઆરીનાં સમય ગાળા દરમ્યાન શરૂ કરવામાં આવી છે. કરૂણા અભિયાન અન્વયે … Read More

Most Viewed News
VOTING POLL