Bhavnagar Lattest News

 • default
  રીગરોડનું કામ ઝડપથી પુર્ણ કરવા શહેર કાેંગ્રેસની રજુઆત

  શહેર કાેંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી દ્વારા કાર્યપાલક ઇજનેર રોડ એન્ડ બાંધકામ વિભાગ (આર.એન્ડ.બી)ને એક પત્ર પાઠવી ભાવનગર રીગરોડ બાલયોગીનગરથી રૂવા રવેચીમાંના મંદિર સુધીનું રોડનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ગોકળ ગાયની ગતીએ ચાલી રહ્યું છે. આ રસ્તો એરપોર્ટને જોડતો હોય તેમજ આ રસ્તા ઉપર લીલા ઉડાન, સાગર ટાઉનશીપ, હરીદર્શન, સોમનાથ, રાધેક્રીષ્ન, વૃંદાવન, સાગર દર્શન, આંગી ટાઉનશીપ, … Read More

 • default
  શેળાવદર મંડળીના મંત્રીએ છેતરપીડી આચર્યાની બેંક મેનેજરે ની ફરિયાદ

  ત્રણ વર્ષ દરમ્યાન રૂા.14 લાખની ઉચાપત કર્યાનો ભાવ. ડી.કો.આે. બેંકના મેનેજરનો આરોપ ઃ ભૂતકાળમાં પણ આવા જ આરોપસર ફરિયાદ થઇ હતી તળાજા િસ્થત ભાવ.ડી.કો.આે. બેન્કના બ્રાંચ મેનેજર એ દાઠા પોલીસ તાબાના શેળાવદર સે.સહ. મંડળીના મંત્રી વિરૂધ્ધ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી ત્રણ વર્ષ દરમિયાન 14,5,870/- રૂપિયાની ઉચાપત કર્યાની ફરીયાદ નાેંધાવી છે. આરોપી મંત્રી વિરૂધ્ધ ભૂતકાળમાં … Read More

 • default
  આવાસ યોજનામાં સિકયુરિટી ગાર્ડની અપુરતી વ્યવસ્થા હોવાની રાવ

  મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઇડબલ્યુએસ 1506 મકાનો પૈકી ગુરૂનગર ટી.પી.નં.1/બી-ચિત્રા ફા.પલોટ નં.13માં બનાવવામાં આવેલ મકાનોમાં છેલ્લા ઘણા સમયથી સિકયુરિટી ગાર્ડ મુકવામાં જવાબદાર એજન્સી દ્વારા આંખ આડા કાન થઇ રહ્યા હોવાની રાવ ઉઠી છે. બબ્બે મહિના સુધી રાત્રી ગાર્ડ મુકવામાઃ આવત નથી તેમજ દિવસ દરમિયાન ફરજ પર કોઇ ગાર્ડ જ આજદિન સુધી … Read More

 • default
  પડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્ય સામે રેવન્યુ રાહે વસુલાતનો આદેશ

  જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઘોઘા મામલતદારને કરાયેલા આદેશથી રાજકીય વતુર્ળોમાં ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ્ય દ્વારા આચરવામાં આવેલી ગેરરિતીની ફરિયાદના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ બન્ને સામે રેવન્યુ રાહે વસુલાત અંગેની કાર્યવાહી કરવા ઘોઘા મામલતદારને સુચના આપવામાં આવી હતી. જિલ્લાના ઘોઘા તાલુકાના પડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સભ Read More

 • default
  ભાવનગરમાં 28મીએ પાક પરીસંવાદ અને કૃષિમેળો

  નિદર્શન અથ£ 20 સ્ટોલ ગોઠવી તજજ્ઞો દ્વારા સજીવ ખેતી માટે માહિતી અને માર્ગદર્શન અપાશે નાયબ ખેતી નિયામક (તાલીમ), ખેડુત તાલીમ કેન્દ્ર, ભાવનગર, જીલ્લાના ખેડુત ખેડુત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રાેજેકટ ભાવનગરના ઉપક્રમે ભાવનગર જિલ્લાનો ‘સજીવ ખેતી પાક પરીસંવાદ-વ-કૃષિ મેળો-2018’ તા.28ના રોજ સવારે 9 થી સાંજના 6 કલાક સુધી ખેડુત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે યોજાશે.કૃષિ મેળામાં … Read More

 • default
  ચિત્રાના ગાયત્રી ધામ ખાતે કાલથી શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથાનો પ્રારંભ

  કથા દરમ્યાન સમાજલક્ષી તેમજ ધામિર્ક કાર્યક્રમો યોજાશે ઃ તા.1લીએ કથાની પુણાર્હુતિ કરાશે Read More

 • 10
  ભાવનગર જિલ્લામાં યથાવત રહેલી ગરમી

  ભાવનગર જિલ્લાનું મહત્તમ તાપમાન િસ્થર થતાં તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં યથાવત રહેલી ગરમીથી શિયાળાએ વિધીવત વિદાય લીધી છે. ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં જિલ્લાના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં આકરા ઉનાળાનો પ્રારંભ થયો હતો. દરમ્યાન બે દિવસમાં મહત્તમ તાપમાન િસ્થર થવા ઉપરાંત લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા શિયાળાએ વિધીવત વિદાય લીધી … Read More

 • default
  તળાજા શાકમાર્કેટમાં સાવરણી ચોરી જતા વૃધ્ધ કેમેરામાં કેદ

  ઘરવખરીની સામગ્રીનું વેચાણ કરતી દુકાનોમાં ચોરીના રોજીંદા બનાવો તળાજા શાક માર્કેટમાં બે દિવસ પહેલા રાત્રીના દુકાન વધાવવાના સમયે વેપારીના એક લખ રૂપિયા ભરેલું પર્સની ઉઠાંતરી બાદ શુક્રવારે ગામડાના એક વૃધ્ધ દુકાનની બહાર રાખેલી બે સાવરણી સરાજાહેર પળ વારમાં હાથમાં લઇ ઠંડે કલેજે ઉઠાંતરી કરીને લઇ જતા સીસીટીવી કેમેરામાં કેદ થતા વેપારીઆેમાં ચકચાર જાગી હતી. શાકમાર્કેટમાં … Read More

 • 10
  વિશ્વના બજારો સાથે જોડતી ફાર ઇસ્ટ સવિર્સ-1નો એપીએમ ટમિર્નલ પીપાવાવએ કરેલો પ્રારંભ

  મલેશિયાના પોર્ટ પેનાંગ સાથે સીધુ જોડાણ આપશે અને ફાર ઇસ્ટ સેકટરના લાઇનર વિકલ્પો ઉમેરશે કોસ્કો અને વાન હાઈ દ્વારા સંચાલિત ફાર ઇસ્ટ સીઆઇ1 સવિર્સનાં એમ વી ઝિન નાન્તાેંગ (ઃ263) 13 ફેબ્રુઆરી, 2018નાં રોજ એપીએમ ટમિર્નલ પિપાવાવ ઉમેરાયું હતું.સીઆઇ1 સવિર્સ ભારતને વિશ્વનાં ચાવીરૂપ બજારો સાથે જોડે છે અને મલેશિયા સાથે સીધું જોડશે. તે ફાર ઇસ્ટ સેક્ટરનાં … Read More

 • default
  જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની ત્રણ મળી ચારેય બેઠક પર ભાજપનો કબ્જો

  જિ.પં.ની ઘેટી બેઠક જ્યારે પાલિતાણા, તળાજા અને ઉમરાળા તાલુકા પંચાયની 3 બેઠકોનું જાહેર થયેલું પરિણામ ભાવનગર જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 3 બેઠક માટેની ગત તા.21મીના રોજ યોજાયેલી પેટા ચુંટણીમાં આજે હાથ ધરાયેલી મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની 11-ઘેટી બેઠક પરથી અને તાલુકા પંાયતની 3 જેમાં પાલિતાણા તાલુકા પંચાયતની આદપુર, તળાજા તાલુકા પંચાયતની પાવઠી … Read More

ભાવનગર રોજનીશી
Most Viewed News
VOTING POLL