Bhavnagar Lattest News

 • default
  સરદારનગરમાં રહેતા યુવાનનો ગળા ફાંસો ખાઇ આપઘાત

  આજે પરોઢીયે કોઇ અકળકારણોસર યુવાને ભરેલુ અંતિમ પગલુ ઃ પોલીસ દોડી ગઇ શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઇ અકળકારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત વ્હોરી લીધો હતો. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના સરદારનગર વિસ્તારમાં નર્મદા વસાહત પાછળના મફતનગરમાં રહેતા બકુલભાઇ જયદેવભાઇ વાધેલા (ઉ.વ.22)ના એ આજે પરોઢીયે 4 વાગે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ … Read More

 • 1
  સોનગઢ રોડ પર માનવ પરિવાર ટ્રસ્ટના આશ્રમમાં નિરાધાર મંદબુિધ્ધઆેની અવિરત ચાલતી સેવા

  સોનગઢ રોડ ઉપર આવેલ માનવ પરીવાર ટ્રસ્ટ સંચાલીત મંદબુિધ્ધ (બિન વારસી) આશ્રમ આવેલ છે. ‘જેનું કોઇ નહી તેનો ભગવાન’એ ઉકિતને સાથર્ક કરતા આશ્રમના સંચાલકો કોઇ પણ જગ્યાએથી આવતા મંદ બુિધ્ધના લોકોને રહેવાનો એક આશ્રમ અને વ્યવસ્થા આપે છે. જિલ્લાભરમાંથી લોકો આવીને આ મંદબુિધ્ધ આશ્રમમાં રહેતા લોકોને કોઇ સવારનો નાસ્તો તો કોઇ બપોરે કે સાંજેનું ભોજનનું … Read More

 • 1
  નિષ્કલંક મહાદેવ યાત્રાધામ ખાતે વિકાસ અને સુવિધાઆે અંગે સર્વે કાર્ય હાથ ધરાયુ

  વીરમાંધાતા કોલી સમાજ સંગઠન ભાવનગર ગુજરાત દ્વારા યાત્રાધામ ખાતે યાત્રાળુઆે માટે જરૂરીયાત મુજબ સુવિધાઆે ઉભી થાય તેમજ આ યાત્રાધામને ધાર્મીકતાની સાથાેસાથ પર્યટક સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવે તેવી રજુઆત રૂબરૂ મળી જિલ્લા કલેકટરને કરવામાં આવેલ જેના અનુસંધાન વીરમાંધાતા કોલી સમાજ સંગઠન ભાવનગર ગુજરાતની આ રજુઆતને લઇ તા.21 આેગષ્ટના જિલ્લા કલેકટરની સુચનાથી ફીરેસ્ટ ડીપાર્ટમેન્ટ, જિલ Read More

 • 1
  સમગ્ર રાજયના સ્કાઉટ-ગાઇડને ભાવ.ના મહેમાન બનવા જીતુભાઇએ આપ્યું ઇજન

  રાષ્ટ્રભકિત અભિવ્યકિત ઉત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ રાજય રેલી ભાવનગરમાં યોજવાનું કર્યુ આહવાન ઃ ઉદ્યાેગપતિ ચિરાગભાઈ પારેખે આપેલુ અનુદાન પ્રતિવર્ષની પરંપરા મુજબ કોઇ જ સ્પર્ધા નહી પરંતુ માત્ર દેશભકિત અને રાષ્ટ્ર ભકિતની અભિવ્યકિત વ્યકત કરતા ઉત્સવ 15 આેગષ્ટને બુધવારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા દક્ષિણામુતિર્ બાલપમરાટ રંગમંચપર યોજાયો જે Read More

 • default
  જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસેલા ઝાપટા

  ભાવનગરમાં 13, સિહોર 5, ઘોઘા અને તળાજામાં 4,4 મી.મી. વરસાદ ઃ અન્ય તાલુકાઆે કોરા ભાવનગર જિલ્લામં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. જેમાં ભાવનગર શહેરમાં બપોરના સમયે વરસેલા જોરદાર ઝાપટાં રૂપે અડધો ઇંચ વરસાદ પડયો હતો. શ્રાવણ માસના પ્રથમ પખવાડીયાના પ્રારંભ સાથે જિલ્લામાં શરૂ થયેલા વરસાદના વધુ એક રાઉન્ડમાં અડધાથી બે … Read More

 • default
  શરતભંગ અને હેતુફેર ઉપયોગ છતાં લીઝપટ્ટા રીન્યુ કરી આપવા મ્યુ. સભામાં ઠરાવ

  રેલવે હાઉસીગ સોસાયટીને ફાળવાયેલ પ્લોટમાં શરતભંગ થતા ફોરફીટનો નિર્ણય વિચારાધીન ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આ મહિનાના અંતિમ દીને મેયરના અધ્યક્ષસ્થાને મળશે. મ્યુ.સભામાં 11 ઠરાવ રજૂ કરી તેના પર ચર્ચા વિચારણા કરાશે. જોકે, 11 પૈકીના 3 ઠરાવ આિથર્ક સહાયના છે જે માત્ર ફોમા¯લીટી જ બની રહેશે.! શહેરના કાળીયાબીડમાં વિરાણી સ્કૂલ પાસેના સર્કલનું ભગવાન બાહુબલી નામકરણ કરવા, … Read More

 • 1
  મુિસ્લમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-અઝહાની ઉમંગભેર ઉજવણી

  મુિસ્લમ સમાજે ઇદની ખાસ નમાજ અદા કરી એક બીજાને પાઠવી મુબારક બાદી ઃ પોલીસ તંત્રએ જાળવેલો બંદોબસ્ત ભાવનગર શહેર અને જિલ્લામાં મુિસ્લમ બિરાદરોએ આજે ઇદ-ઉલ-અઝહાની ઉમંગભેર ઉજવણી કરી હતી. ઇસ્લામ ધર્મના પયગમ્બર હઝરત ઇબ્રાહીમ અને તેમના પુત્ર હઝરત ઇસ્માઇલની યાદમાં આ પર્વ ઉજવવામાં આવે છે જેને ઇદુદ-દોહા, બકરી ઇદ અને કુરબાનીની ઇદ પણ કહેવામાં આવે … Read More

 • default
  ભાવનગર ડિવિઝનની 30 ટકા એસટી બસ જૂનાગઢ ફાળવાઈ, કાલે સેવા ખોડંગાશે

  મોટા ભાગના લોકલ રૂટ અને કેટલીક એકસપ્રેસ બસ સેવાને પણ અસર થવા પૂર્ણ સંભાવના ; બાબુઆે બધું જાણતા હોવા છતાં ઉપરના આદેશના કારણે લાચાર આવતીકાલે ગુરુવારે દેશના વડાપ્રધાન મોદીનો જૂનાગઢમાં કાર્યક્રમ આયોજીત થયો છે. જેમાં મેદની એકત્ર કરવા સરકારી એસટી બસો દોડાવવા હુકમ થતા ભાવનગર ડિવિઝનની 100 સહિત સૌરાષ્ટ્રભરના એસટી ડિવિઝનોની મળી 500 બસ રોકાશે. … Read More

 • default
  શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત

  ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધાબડીયા વાતાવરણ વચ્ચે શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત રહ્યાે હતો. વરસાદી વાતાવરણના પગલે તાપમાનમાં નાેંધપાત્ર ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. ગઇકાલે તળાજામાં અડધો જયારે વંભીપુર અને મહુવામાં પા, પા ઇંચ વરસાદ નાેંધાયો હતો. શ્રાવણ માસના પ્રથમ પખવાડીયાના અંતિમ દિવસોમાં જિલ્લામાં સજાર્યેલા બડીયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે … Read More

 • default
  વ્યાજ ખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી યુવાને એસિડ ગટગટાવ્યુ

  વડવાનેરા વિસ્તારમાં રહેતા યુવાને બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવતા પોલીસે હાથ ધરેલી તપાસ શહેરના વડવાનેરા વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીના પગલે એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર અથર્ે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં આગળથી યુવાને બે શખ્સો વિરૂધ્ધ નાેંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનોનાેંધી તપાસ હાથ ધરી હતી. શહેરના વડવાનેરા વિસ્તારમા Read More

Most Viewed News
VOTING POLL