Bhavnagar Lattest News

 • default
  ઉંચડીનું તળાવમાં વિદેશી પક્ષીઆે મહેમાન

  તળાજાથી ગોપનાથ જતા વચ્ચે ઉંચડી ગામ આવે છે. રસ્તા પરજ ગામનું તળાવ આવે છે. જેમાં તળાવમાં પાંચ પચીસ મોટા વિદેશી પક્ષીઆે આવતા હતા પણ આ વર્ષે વવિધ પ્રકારના હજારો પક્ષીઆેએ તળાવને પોતાનું રહેઠાણ બનાવતા પક્ષી પર્યાવરણ પ્રેમીઆે અહી પક્ષીઆેને ગામે ગામથી નિહાળવા આવી રહ્યા છે. તળાજા પંથકમાં ફરવા લાયક કુદરતી સા¦દર્યવાળા અનેક સ્થળો છે. એ … Read More

 • default
  અલ-વસીલા ટગના માસ્ટરના અકસ્માત મૃત્યુ સબંધે કોઇ નકકર કાર્યવાહી નહી

  ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ઘોઘા-દહેજ રો-રો ફેરીનાં ટ્રાયલ રન સમયે ગત તા.25-10-18નાં દહેજ રો-રો પોઇન્ટની જેટી ખાતે ઇન્ડિગો સીવેજની માલિકીનાં બોયેજ સીમ્ફની નામનું શીપ અને સાન મરીન-વસીલા શીપીગ કંપનીની અલ-વસીલા-3 વાળી ટગને અકસ્માત થતા અલ-વસીલાનાં ટગ સાથે 7 ખલાસી ડુબી ગયા હતા જેમાં 6 ખલાસી બચી ગયેલ અને હિરાભાઇ માધાભાઇ જેઠવા ટગ-માસ્ટર હતા, તેઆેનું ડુબી જવાથી … Read More

 • default
  પ્રાથમિક શિક્ષક સંઘના ધરણાના કાર્યક્રમમાં તળાજા સહિત ભાવનગર જિલ્લાે ન જોડાયો

  રાજય લેવલના ધરણાના કાર્યક્રમને લઈ મત ભેદો આવ્યા સપાટી પર ઃ તળાજામાં બપોર બાદ બોલાવેલી બેઠક પણ મુલત્વી રાખવામાં આવી રાજ્ય પ્રાથમિક શાળા શિક્ષક સંઘ દ્વારા આજ વિવિધ પડતર માગણીઆેને લઈ રાજ્ય લેવલે ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો. તેમાં તળાજા સહિત ભાવનગર જીલો જોડાયો નહતો. તેના માટે સંઘ સાથે જોડાયેલ સંબધિત સૂત્રો કહે છે કે … Read More

 • default
  સ્વાઇનફ્લુ સામે સતત 14 દિવસ ઝઝુમયા બાદ લાઠીના વૃધ્ધનું મોત

  બે દિવસ બાદ મોતની ઘટના ફરી બની ભાવનગરમાં બે દિવસ બાદ ગઈકાલે સોમવારે વધુ એક દદ}નું સ્વાઈન ફ્લુની બીમારીથી સર ટી.હોસ્પિટલના બિછાને મોત થયું હતું. શિયાળાની ઠંડીમાં સ્વાઇન્ફ્લુના વાયરસ વધુ તાકાતવર બન્યા હોય એમ દદ}આેની સંખ્યામાં વધારો થઈ રહ્યાે છે. લાઠી પંથકના 72 વર્ષિય વૃધ્ધને ગત તા.28-1ના રોજ સ્વાઇન ફ્લૂની બિમારીના લક્ષણ જણાતા સારવાર માટે … Read More

 • default
  રેડક્રાેસની રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં ભાવનગર બન્યું યજમાન

  મોરીબાપુના હસ્તે ગુજરાત રાજ્યશાખાના પૂર્વ ચેરમેન ડો.મધુબેન નાયકના પુસ્તકનું વિમોચન ઃ યુવા લેખક અને વક્તા જય વસાવડાનું માનવતાવાદી મુલ્યો અને રેડક્રાેસ વિશે વક્તવ્ય યોજાયું ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ભાવનગર ખાતે સોમવારે ત્રિવીધ મહોત્સવ યોજાયો હતો. જેમાં ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટીની માનવતાના મુલ્યો અંગે તથા પ્રવૃિત્તઆેનો વ્યાપ વધારવા અને પિડીતોન Read More

 • default
  મથાવડા પ્રકરણ ઃ તાલુકાની શાળાઆેમાં શિક્ષકોને હાજર ન થવા દેતા હાઇકોર્ટમાં ઘા

  તળાજાના મથાવડા દુષ્કર્મ પ્રકરણને લઈ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચાર શિક્ષકોની બદલી તાલુકા બહાર કરવામાં આવી હતી. બાદમાં ચારેય શિક્ષકોને તાલુકાની શાળાઆેમાં ફરજ સાેંપવા માટેના હુકમ બાદ બે શિક્ષકોનો સ્થાનિક એસ.એમ.સી કમિટીએ વિરોધન કરતા ફરજપર લઈ લેવામાં આવ્યા અન્ય બે શિક્ષકોની બે બે વખત અલગ અલગ ગામની શાળામાં બદલી કરતા સ્થાનિક એસ.એમ.સી કમિટીએ હાજર કરવાની … Read More

 • default
  સોનીની હવેલીનો ગુરૂવારે ભાવભેર ઉજવાશે પાટોત્સવ

  શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા તા.14ને ગુરૂવારે શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલ સોનીની હવેલી-મંદિરના અષ્ટમ પાટોત્સવની પરંપરાગત રીતે ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 8-30 કલાકે વિશાળ શોભાયાત્રા મુખ્ય મનોરથી સોની દેવીલાબેન બાલુભાઇ ચાંપાનેરી (નિલકંઠ જ્વેલર્સ, રતનપરવાળા)ના નિવાસસ્થાન આંબાવાડી સર્કલ, જી.ઇ.બી. આેફિસ પાસે)થી નિકલશે. 201 કુંવારીકાઆે સાથેની શોભાયાત Read More

 • default
  બોરતળાવને નર્મદાના નિરથી ભરવાના હરખમાં કુદરતી ંાેત કોરાણે મુકાશેં

  બોરતળાવમાં કુદરતી વહેંણ મારફતે પાણી છલોછલ ભરાય તેવી વ્યવસ્થા છે જ ત્યારે ગેરકાયદે દબાણો અને આડશો દૂર કરવા રાષ્ટ્રવાદી કાેંગ્રેસ પાર્ટીની માંગ ઃ તળાવની જાળવણીમાં તંત્રને બેદરકાર ગણાવી ઝાટકણી કાઢી ભવનગરના બોરતળાવને નર્મદાના નિરથી ભરવાની જાહેર થયેલી યોજનાથી તળાવના કુદરતી ંાેત પર યેનકેન પ્રકારે જોખમ ઉભું થવાનો ભય ઉભો થયો છે.તળાવમાં પાણી છલોછલ નથી ભરાતું … Read More

 • 2
  બગદાણા નજીકના માલપરાની સીમમાંથી બાળકને ઉપાડી જઇ દીપડાએ ફાડી ખાધો

  રાત્રે ગાયો ભડકી અને માલધારીઆે તપાસ કરવા ગયા ત્યાં દિપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી જઇ શિકાર બનાવ્યો મહુવા તાલુકાના માલપરા ગામની સીમમાં ગતરાત્રીના સુમારે દીપડાએ એક માસૂમ બાળકને ઉપાડી જઇ ફાડી ખાધો હતો. આજે સવારે ભોગગ્રસ્ત બાળકનો અર્ધખવાયેલો મૃતદેહ હાથ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા મહુવા વન વિભાગ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને જરુરી … Read More

 • 1
  નવાપરામાં વિકરાળ આગ ઃ છ કાર ખાક્

  આજકાલ પ્રતિનિધિ-ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં આવેલ બે મોટર ગેરેજમાં આજે વહેલી સવારે આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો.આગમાં 6 ફોર વ્હીલકાર સંપૂર્ણપણે બળીને ખાક બની હતી. શહેરના નવાપરા વિસ્તારમાં નવાપરા રોડ કબ્રસ્તાનની બાજુમાં આવેલ બે મોટર ગેરેજમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા સ્થાનિક લોકોમાં ભય સાથે નાસભાગ મચી હતી.રજાકભાઇ અને રહીમભાઇ … Read More

Most Viewed News
VOTING POLL