Bhavnagar Lattest News

 • default
  તળાજામાં ફાયરીગ અને સગીરા અપહરણ કેસમાં પોલીસને મોબાઇલ લોકેશન મળતુ નથી

  આરોપીઆેના ઘરે હાથ ધરાયેલ તપાસમાં કશું ન મળ્યું ઃ બંને પ્રકરણમાં મોબાઇલ સ્વીચ આેફ ઃ પો.ઇ.લશ્કરી તળાજામાં ભારે ચર્ચા સ્પદ બનેલ ફાયરીગ પ્રકરણ થયેલ ફરીયાદમાં અને શોભાવડ ગામના શખ્સ દ્વારા સગીરાને ભગાડી જવાના બનાવમાં હાથ ધરેલી તપાસમાં પોલીસે મોબાઇલ લોકેશનના આધારે આરોપીઆેના સગડ મેળવવા કરેલા ચક્રાેગતીમાનમાં સફળતા મળી નથી ં તળાજા પોલીસ મથકમાં ગત સપ્તાહે … Read More

 • default
  કાળીયાબીડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે બાજી માંડીને બેઠેલા ચાર ઝડપાયા

  એસઆેજીએ મધ્યરાત્રી બાદ વિરાણી સર્કલ નજીક પટમાંથી કુલ રૂપિયા 9,950નો મુદ્દામાલ જપ્ત કર્યો શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મધ્યરાત્રી બાદ હાર-જીતની બાજીમાંડી બેઠેલા ચાર શખ્સોને એસઆેજીએ રોકડા અને મોબાઇલ મળી કુલ રૂપિયા 9,950ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. શ્રાવણમાસનું પ્રથમ પખવાડીયુ અંતિમ તબક્કામાં છે ત્યારે જુગાર રમવાના શોખીનો સાતમ-આઠમ પર્વ પૂર્વે જુગારની નેટ પ્રેકટીસ કરી રહ્યા હોય Read More

 • default
  લોકભારતી સણોસરા ખાતે 29મીએ

  લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે દિવસે મનુભાઇ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળા સાથે પૂર્વ વિદ્યાથ}આેને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો છે. સણોસરા ખાતે ચિંતક સર્જક મનુભાઇ પંચોળી ‘દર્શક’ સ્મારક વ્યાખ્યાનમાળાના સોળમાં મણકાનું વ્યાખ્યાન બુધવાર તા.29ના સવારે યોજાવામાં આવેલ છે, જેમાં અથર્શાંી પાધ્યામક હેમંતભાઇ શાહ ‘દેશના વિકાસની દશા અને દિશા’ વિષય પર વ્યા Read More

 • default
  તાપીભાઇ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આગભભૂકી

  શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ સરતાકી આયુર્વેદીક હોસ્પિટલમાં મધ્યરાત્રી બાદ આગ ભભુકી ઉઠતા ટેબલ સહિતની વસ્તુઆે બળીને ખાક બની હતી. શહેરના પાનવાડી વિસ્તારમાં એસ.ટી.વર્ક શોપની સામે આવેલ તાપીબાઇ સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મના પુરૂષો માટેના શેક વિભાગમાં ગત મધ્યરાત્રી બાદ આગ ભભુકતા ટેબલ સહિતના વસ્તુઆે બળીને ખાક બની હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડના કાફલાએ દોડી જઇ &hell Read More

 • default
  ખોડલધામના નરેશભાઇ પટેલની વિશેષ ઉપિસ્થતિમાં પ્રતિભા પુજન સન્માન

  પટેલ સમાજના અગ્રણીઆે અને ઉદ્યાેગપતિઆેએ આપેલી ખાસ હાજરી શિક્ષણના પોષણ માટે તથા તેજસ્વી તારલાઆેને પ્રાેત્સાહીત કરવા માટે સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ ભાવનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ‘પ્રતિભા પુજન’ કાર્યક્રમ રવિવારે સાંજે 4 કલાકે સરદાર પટેલ સ્કુલ કેમ્બ્રીજ બિલ્ડીગ ખાતે ખોડલધામ-(કાગવડ)ના પ્રણેતા-પ્રમુખ નરેશભાઇ પટેલની વિશેષ ઉપિસ્થતિમાં યોજાઇ ગયો. વિવિધ ક્ષેત્રમાં રાજ Read More

 • default
  એરપોર્ટ રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

  શહેરના એરપોર્ટ રોડ આવેલ સોમનાથ રેસીડેન્સીમાં જુગાર રમતા પાંચ શખ્સોને એસઆેજીએ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બાતમીના આધારે એરપોર્ટ રોડ સોમનાથ રેસીડેન્સીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા પરેશભાઇ પ્રતાપભાઇ વેગડ (ઉ.વ.24 રહે. કરચલીયાપરા, વાલ્મીકીવાસ), સંજયભાઇ દિલીપભાઇ ધરણીયા (ઉ.વ.24 રહે. હીલપાર્ક-1, બ્લોક નંબર 9), કપીલભાઇ દિલીપભાઇ ધરણીયા (ઉ.વ. 25 … Read More

 • 1
  નવયુગ શીપબ્રેકીગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા 21 વૃક્ષોનું વૃક્ષારોપણ

  શહેરના એરપોર્ટ રોડ પાસે આવેલ રવેચીધામ કે જયા સરસ મજાનું પૌરાણીક રવેચી માતાનું મંદિર તથા સુંદર મજાનું તળાવ આવેલું છે. ત્યાં આગળ નવો બનેલો રીગરોડ ઉપર તળાવના કિનારે નવયુગ શીપ બ્રેકીગ કંપનીના બી.બી. તાયલના સૌજન્યથી આજે ગ્રીનસીટી દ્વારા ર1 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તળાવ પાસે જાતજાતના અનેક પક્ષીઆે આવતા હોવાથી અહી ઉંબરાના વૃક્ષો … Read More

 • 1
  વિશ્વ કથાકારોનું ઋણ ચુકવી શકશે નહી-મોરારીબાપુ

  તુલસી જયંતિ નિમિત્તે આયોજીત સંગોિષ્ઠનું થયું સમાપન ઃ એવોર્ડ અર્પણ કરાયા મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે તુુલસી જન્મજયંતિ મહોત્સવ નિમિતે ચાર દિવસથી શરૂ રહેલ સંગોષ્ઠીઆેનું તુલસી એવોર્ડ પ્રદાન સમારોહની સાથે સમાપન થયું હતું. આ સમાપન સાથે નવમાં તુલસી એવોર્ડ અર્પણ કરતાં મોરારિબાપુએ જણાવ્યુ હતુ કે, કથાકાર વાચક નહી પરંતુ પાચક હોવો જોઈએ. તુલસી જન્મોત્સવ તથા સન્માન … Read More

 • 1
  ઘોઘા અને જેસરમાં દોઢ, પાલિતાણા તેમજ તળાજામાં પોણો ઇંચ વરસાદ

  ભાવનગર શહેર-જિલ્લામાં અર્ધા ઇંચ વરસાદ જયારે ઉમરાળા, ગારિયાધાર અને મહુવામાં હળવા ઝાપટાં ભાવનગર જલ્લામાં ગત સપ્તાહે રાજય પર સqક્રય થયેલા સીસ્ટમના પગલે બે દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે અર્ધાથી બે ઇંચ વરસાદ પડયા બાદ સપ્તાહના અંતે વાતાવરણ સ્વચ્છ બન્યા બાદ ગઇકાલે સવારથી સજાર્યેલા વરસાદી વાતાવરણ વચ્ચે જેસર અને ઘોઘામાં દોઢ જયારે પાલિતાણા અને તળાજામાં પોણો, પોણો … Read More

 • default
  વરસાદી સીસ્ટમ હટી જતા જિલ્લાનું વાતાવરણ સ્વચ્છ બન્યુ

  ગઇકાલે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અર્ધાથી બે ઇંચ જેટલા પડેલા વરસાદથી મોલાતોને મળેલુ જીવનદાન તથા રાજય પર સqક્રય થયેલી સીસ્ટમના પગલે એક પખવાડીયાના વિરામ બાદ ગઇકાલે ભાવનગર શહેર સહિત જિલ્લામાં અર્ધાથી બે ઇંચ જેટલો વરસાદ પડયા બાદ સીસ્ટમ હટીજતા આજે શનિવારે સવારથી જ વાતાવરણ સ્વચ્છ બન્યુ હતુ.અષાઢ માસના પ્રારંભ અને માસ દરમ્યાન ભાવનગર જિલ્લામાં ભારે … Read More

Most Viewed News
VOTING POLL