Bhuj Kutch Lattest News

 • default
  રાણાવાવ-ભૂજ નગરપાલિકાની બે બેઠકની 10 માર્ચે પેટાચૂંટણી

  પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કચ્છ જિલ્લાના ભૂજ નગરપાલિકાની ખાલી પડેલી બે બેઠકની પેટાચૂંટણી આગામી તા.10 માર્ચના રોજ યોજવામાં આવશે. તા.18 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે અને તા.23 ફેબ્રુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે. તા.26ના રોજ ફોર્મની ચકાસણી કરાશે અને તા.10 માર્ચના મતદાન અને તા.12 માર્ચના મતગણતરી હાથ ધરવામાં આવશે. રાણાવાવ અને ભૂજ ઉપરાંત સુરત જિલ્લામાં બારડોલી … Read More

 • default
  કચ્છમાં સ્વાઇન ફ્લુનાે કહેર યથાવત : વધુ એકનું મોત

  કચ્છમાં ઠંડીને કારણે સ્વાઇન ફ્લુનાં દરદીઆેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નાેંધાઇ રહ્યાાે હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસથી ઠંડીમાં ખાસ્સી રાહત હોવા છતાં પણ પાેઝીટીવ કેસ થંભવાનું નામ લેતા નથી. તેમાય છેલ્લા 45 દિવસમાં તાે 118 જેટલા દરદીઆે સામે આવી ચૂક્યા છે, તે પૈકીનાં અત્યાર સુધીમાં 8 દરદીનાં મોત થઇ ચૂક્યા હતાં. તેમા આજે વધુ એકનાે ઉમેરો … Read More

 • default
  ભચાઉ નજીક નર્મદાની લાઈનમાં ભંગાણ

  ભચાઉ દુધઇ રોડ પર આબલીવારા મામાદેવ મંદિર સામેથી પસાર થતી નર્મદાની પાણીની પાઇપ લાઇનમા લીકેજ થતા છેલા બે દિવસમાં હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યાે છે પાણીનો બગાડ નર્મદા પંમપીગ સ્ટેશન વથી ગુરુક્રુપા સંપ તરફ જતી લાઇનમા લીકેજ થતા ખેતરોમા પણ પાણી ફળીવળતા ખેડુતોને ધોરીયા બનાવી પાણી નો નિકાલ કરવાની ફરજ પડી હતી આ અંગે … Read More

 • default
  સામખિયાળી નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં યુવાનનું મોત

  સામખિયાળ ભચાઉ વચ્ચે રાત્રિના સમયે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એક મહિલા સહિત ત્રણને ઇજાઆે પહાેંચતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની મળતી વિગતો મુજબ સામખિયાળી હાઇવે પર એસ્સાર કંપની નજીક ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં તેમાં સવાર એક અજાÎયા આશરે 3પ વષ}ય યુવાનનું મૃતયુ નીપજ્યું હતું … Read More

 • default
  કચ્છમાંથી વધુ રૂા.10.37 લાખની વીજ ચોરી ઝડપતું વિજીલન્સ

  Read More

 • default
  સામખિયાળી-રાધનપુરને આઠ માગ}ય ધોરી માર્ગ બનાવવા દરખાસ્ત થશે

  કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી-રાધનપુરને જોડતા હાઇવેને આઠ માગ}ય બનાવવાની પ્રqક્રયા હાથ ધરવામાં આવી છે. જે માટે નેશનલ હાઇવે આેથાેરીટી દ્વારા પેપર વર્ક શરૂ કર્યું છે. અને આગામી વર્ષના આયોજનમાં આ માર્ગને આઠ માગ}ય બનાવવાની દરખાસ્ત તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવશે. કચ્છમાં વધી રહેલા આૈદ્યાેગિક એકમો અને દિનદયાલ પોર્ટ તથા મુંદરા પોર્ટને કારણે હાઇવે પર … Read More

 • default
  ભુજ સુધરાઇની એક બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ

  રાજ્યનાં ચૂંટણી આયોગ દ્વારા ખાસ કરીને રાજ્યની નગર પાલિકાઆેમાં પ્રસાેગપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં ખાસ કરીને ભુજના વોર્ડ નં.6ની એક બેઠકનાે પણ સમાવેશ થતાે હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાાં છે. મળતી વધુ માહિતી મુબજ ચૂંટણી આયોગ દ્વારા વિધિવત રીતે નગરપાલિકાઆેની પ્રસંગાેપાત ખાલી પડેલી જગ્યાઆે માટેની પેટા … Read More

 • default
  નખત્રાણાનાં 16 માસનાં બાળક સહિત વધુ ચારને સ્વાઇન ફ્લુ

  કચ્છમાં ઠંડીનાં કહેર વચ્ચે સ્વાઇન ફ્લુએ પણ પાેતાનાે કહેર યથાવત રાખ્યો હતાે, પરંતુ છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં આંશિક રાહત હોવા છતાં પણ પાેઝીટીવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યાાે છે. ગઇ કાલ સુધીમાં જીલ્લામાં 110 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાયા હતાં, તેમાં આજે વધુ ચારનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 114 પર પહાેંચી ગયો છે. … Read More

 • default
  ભુજનાં બગીચામાં ભિખારીઆેનાે વસવાટ !!!

  એકાદ બે દિવસમાં શહેરના એક માત્ર સમ ખાવા પુરતા રહી ગયેલા રાજાશાહિ સમયનાં ખેંગાર બાગમાં ભિખારીઆેનાે વસાવટ જોવા મળે તાે નવાઇ નહીં. કારણકે કારોબારી ચેરમેન સહિત સત્તાપક્ષનાં ઘણા ખરા સભ્યોને અંધારામાં રાખીને ખેંગાર બાગનાં બાલ ભવનમાં રેન બસેરા શરૂ કરવાનાે ચાેંકાવનારો નિર્ણય લેવાની સાથે સાથે રાત્રીનાં સમયે રસ્તા પુર સુતેલા ભીખારીઆેનાે સવેૅ પણ કરી નાંખવામાં … Read More

 • default
  બીદડામા યુવક-સગીરાનો સજોડે આપઘાત

  તાલુકાના બિદડા ગામે એક યુવક અને સગીરાએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે માંડવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવના મૃતક યુવક ફેનીલ મંગલભાઈ સંઘાર ઉ. વ. 19 અને માંડવીના નાની ખાખર ગામમાં રહેતી એક સગીરા વચ્ચે પ્રેમ હતો. બંનેના પ્રેમમાં સમાજ-જ્ઞાતિ જેવા બંધનો નડતાં હોઈ તેમણે આ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL