Bhuj Kutch Lattest News

 • default
  દેશલપર ખાતે સજાૅયો અકસ્માત ઃ એક મોત બે ઘાયલ

  ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાૅયો હતાે ભુજ તાલુકાના દેશલપર પાેલીસ ચોકી પાસે એક અકસ્માત સજાૅયો હતાે. જેમાં એકનું મોત નિપજ્યું હતું. અને અન્ય બે વ્યક્તિ ઘાયલ થયા હતા. દેશલપર પાેલીસ ચોકી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાૅતા આ ઘટના બનવા પામી હતી. જેમાં બાઈક સવારનું મૃત્યું થયું હતું. ઘટનાને પગલે રોડ … Read More

 • Screenshot_2018-04-02-19-36-50-570_com.miui.videoplayer
  ભુજમાં ટ્રેલર ?લટી જતાં 4 દુકાશ્નોને નુકશાન

  ભુજનાં જુના બસ સ્ટેશનમાં બનેલી ઘટના ઃ દુકાનદારોને વળતરની કોન્ટ્રાકટરે ખાતરી આપતાં મામલો થાળે પડ્યો ભુજનાં જુના બસ સ્ટેશનને અદ્યતન બનાવાની કામગીરી પુરઝોશમાં ચાલી રહ્યું તે સમયે જ અનલોડિં? વેળાએ એક ટ્રેલર ?લ્ટી મારી જ?ાં બાજુમાં જ મોજુદ ચાર જેટલવી દુકાશ્નોને ખાસ્સી નુકશાની પહોંચી હતી સદભાગ્ય કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ નુક્સાનીને પગલે … Read More

 • default
  જીલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલની બદલી

  સરકાર દ્વારા એક સાથે 67 આઇએએસ અધિકારીઆેની બદલીનાે કાઢેલો ઘાણવો ઃ નખત્રાણાનાં આસિ. કલેકટરની બઢતી સાથે બદલી રાજ્ય સરકાર દ્વારા આજરોજ અચાનક એક સાથે 67 જેટલા આઇએએસ અધિકારીઆેની સામુહિક બદલીનાે ઘાણવા કાઢ્યાે છે. જેમાં કચ્છના જીલ્લા વિકાસ અધિકારી સી.જે.પટેલ સાથે નખત્રાણાના આસિ.કલેક્ટરનાે પણ સમાવાશ થાય છે. મળતી વધુ માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા સમીસાંજે આઇએએસ … Read More

 • default
  સુખપરના ગાૈમાંસના કેસમાં એક વર્ષની સજા

  ભુજની કોર્ટનાે ધાક બેસાડતાે ચુકાદો અપાયો તાલુકાના સુખપર ખાતે ત્રણ વર્ષ પૂવેૅ ગાૈમાંસ સાથે ઝડપાયેલ મહિલાની ભુજની કોટેૅ એક વર્ષની સજા ફટકારતાે હુકમ કયોૅ છે. જાણવા મળતી વિગતાે મુજબ ગત ર1 મે ર01પના સુખપરમાં રહેતા વનીતાબેન કાનજીભાઈ વેકરીયાને એક મહિલા માંસ વેચતી નિકળી હોવાનું ફોન પર માહિતી મળી હતી. તેમજ વનિતાબેન અને તેની સાથેના વ્યક્તિઆેને … Read More

 • IMG-20180330-WA0164
  શેરડીમાં બેન્ટોનાઈટ ચોરીનાે પદાૅફાશ થયો

  છ શખ્સાેની ધરપકડ કરાઈ ઃ પાેલીસ દ્વારા હાથ ધરાઈ પુછપરછ માંડવી તાલુકાના શેરડી ખાતે બેન્ટોનાઈટ ચોરીનાે પદાૅફાશ થવા પામ્યો છે. આ બનાવમાં છ શખ્સાેની ધરપકડ કરવામાં આવી છે. આર.આર.સેલની ટીમે ગત રાત્રિ દરમિયાન શેરડીથી વાંઢ તરફ જતાં રસ્તા વચ્ચે સરકારી જમીનમાં બેન્ટોનાઈટની ખનીજ ચોરીનાે પદાૅફાશ થવા પામ્યો છે. આ બનાવમાં પાેલીસે કુરીયાણીના અલુભા નેતશી ગાેહિલ, … Read More

 • default
  ભુજનાં હાર્દ સમા હોસ્પિટલ રોડની દયનીય હાલત

  વિપક્ષ દ્વારા રસ્તામાં પડેલા ખાડાઆે તરફ સુધરાઇનાં સત્તાધીશોનું ધ્યાન ખેંચવા ફુલછોડનંુ વાવેતર કરી અનાેખો વિરોધ પ્રગટ કરી આપી ચેંતવણી ભાડા દ્વારા ભુજનાં હાર્દ ?મા હોિસ્?ટલ રોડનું નિમાૅણ કર્યા બાદ જાણે તે નધણીયાતી હાલતમાં મુકીદેવામાં આવ્યો હોય તેમ આ રસ્તાની મરામત માટે નથીતાે ભડા જવાબદારી સ્વીકારતી કે નથી સુધરાઇ. પરિણામે અત્યારે ઠેર ઠેર ખાડાનું નિમાૅણ થયેલું … Read More

 • default
  કચ્છ યુનિ. પ્રથમ રાઉન્ડની પરીક્ષામાં ર3 કોપી કેસ ઝડપાયા

  આજે પ્રથમ રાઉન્ડ પુર્ણ થશે ઃ 3જીથી બીજો રાઉન્ડ શરૂ ક્રાંતિગુરૂ શ્યામજી કૃ»ણવમાૅ કચ્છ યુનિ.ની માર્ચ એપ્રિલ પરીક્ષાનાે ર3મીથી શરૂ થયેલો પ્રથમ તબક્કાે તા. 31મીએ પુર્ણ થશે. ર3મીથી ર9મી સુધીમાં ચેકિંગ સ્કવોર્ડ દ્વારા થયેલા ચેકિંગ દરમિયાન કુલ ર3 કોપી કેસ ઝડપાયા હતા.કચ્છ યુનિ.માં આર્ટસ, કોમસૅ, સાયન્સ, બીઝનેસ મેનેજમેન્ટ શિક્ષણ સહિતની લગભગ તમામ ફેકલ્ટીઆેની પ્રથમ તબક્કાની … Read More

 • default
  ભુજમાં 41.6 ડિગ્રી તાપમાનની હેટ્રીક

  કંડલા એરપાેર્ટ 4ર.3 ડિગ્રી સાથે ગુજરાતમાં બીજા નંબરનું ગરમ સ્થળ ઃ હજી ર4 કલાક હીટવેવની આગાહી ભુજમાં આજે સતત ત્રીજા દિવસે 41.6 ડિગ્રી તાપમાન જળવાયું હતું. જોકે બપાેરના સમયે તાે 44 ડિગ્રી તાપમાનનાે અનુભવ થયો હતાે. નલિયામાં આજે આùર્યજનક રીતે ફરી પાંચ ડિગ્રી તાપમાન ગગડ્યું હતું. જોકે આજે 4ર.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર પ્રથમ નંબરે અને … Read More

 • default
  અંજારમાં ધાડપાડુ ગેંગ ગાર્ડને માર મારી બેટરી-સેલની લુંટ ચલાવી

  પાેલીસે ગુનાે નાેંધી અમુક શખ્સાેને રાઉન્ડપ કર્યા હોવાની ચર્ચા અંજારના મહાદેવનગરમાં કારમાં આવેલા છ શખ્સાે બેટરી અને બેકઅપ સેલની ચોરી કરીને ભાગવા જતાં સિક્યુરીટી ગાડોૅએ રોકવાનાે પ્રયાસ કરતા ધાડપાડુ ગેંગે જપા-જપી કરી મુદ્દામાલની લુંટ કરીને નાસી ગયા હતા. પાેલીસે અમુક શખ્સાેને રાઉન્ડઅપ કર્યા હોવાનું સુત્રો કહી રહ્યાા છે. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, … Read More

 • default
  નલિયામાં ર7 વર્ષ બાદ વિક્રમી 4ર.પ ડિગ્રીનું વિક્રમી તાપમાન

  શિયાળામાં ઠંડીથી થરથરતું નલિયા અગન ભઠ્ઠીમાં શેકાયું ઃ હજી ર4 કલાક હીટવેવની આગાહી શિયાળામાં જ્યાં ઠંડીનાે પારો 3 ડિગ્રી ઉતયોૅ હતાે તે નલિયામાં આજે 4ર.પ ડિગ્રી સાથે અગન ભઠ્ઠીમાં શેકાયું હતું. એટલું જ નહિં પરંતુ ર7 વર્ષના વિક્રમની સમકક્ષ પહાેંચ્યું છે. 1991ના 30મી માર્ચ નલિયામાં નાેંધાયેલ તાપમાન એક વિક્રમ સર્જક તાપમાન છે. જોકે 30મી માર્ચ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL