Bhuj Kutch Lattest News

 • default
  ગાંધીધામ પાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખની આજે ચુંટણી

  સેન્ટ્રલ હોલમાં સામાન્ય સભાની બેઠકમાં નક્કી થશે, નવા પ્રમુખ કોણ બનશે તેની ઉપર સાૈની નજર ગાંધીધામ નગરપાલિકાની વતૅમાન બાેડીની અઢી વર્ષની સમય મર્યાદા તા. 11-6-18ના પુર્ણ થઈ રહી છે. ત્યારે નવા હોદ્દેદારોની નિમણુંક જરૂરી છે. આજે અધ્યાસી અધિકારીના અધ્યક્ષ સ્થાને મળનારી સામાન્યસભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી થવાની છે. નગરપાલિકા કચેરીના બીજા માળ સ્થિત સેન્ટ્રાેલ હોલમાં … Read More

 • IMG-20180602-WA0069
  પાલારાના હત્યા કેસમાં અંતે ધરપકડ

  આડા સંબંધ કારણભુત હોવાનાે ઘટસ્ફોટ શહેરની ભાગાેળે આવેલ સનદાદા સ્થાનક નજીક યુવતિની હત્યા પ્રકરણમાં પાેલીસે એક શખ્સની ધરપકડ કરાઈ છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ થોડા દિવસાે પૂવેૅ પાલારા નજીક આવેલ સનદાદા સ્થાનક નજીક કમળાબેન ગઢવીનાે મૃતદેહ મળી આવ્યો હતાે, તપાસ દરમિયાન આ બનાવમાં આડા સંબંધને લઈને તેણીની કોઈ તિક્ષ્ય હથિયારમારીને હત્યા કરાઈ હોવાનું ખુલવા પામ્યું … Read More

 • default
  મોટી ખેડોઈની સીમમાંથી 1.44 લાખનાે દારૂનાે જથ્થો ઝડપાયો

  મોટીખેડોઈની સીમમાં આવેલ પાટડી નામવાડી આેરડીમાં પાેલીસે રેડ પાડીને રૂા. 144600ની કિંમતનાે દારૂ ઝડપી પાડâાે હતાે. જોકે આરોપી નાસી ગયા હતા. અંજાર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે મોટી ખેડોઈની સીમમાં આવેલ પાટડી નામવાડી આેરડીમાં પાેલીસે રેડ પાડીને રૂા. 144600ની કિંમતનાે 3ર4 બાેટલ અંગ્રેજી દારૂ, 31ર બિયરના ટીનનાે જથ્થો ઝડપી પાડ્યો હતાે. પણ આરોપી મહેશિંસહ … Read More

 • J
  અજરખપુરમાં લાપતા બનેલ બાળકનાે હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો

  બાળકીને અમદાવાદ ખસેડાઈ ઃ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાથી હાહાકાર તાલુકાના અજરખપુર ખાતે બે બાળકો ગુમ થવાની ઘટનામાં આજે એક બાળકનાે મૃતદેહ હત્યા કરાયેલી અવસ્થામાં મળી આવ્યો હતાે. જ્યારે બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતાે મુજબ અજરખપુર ખાતે ગઈકાલે બે બાળકો લાપતા બન્યા હતા. જે અંગેની જાણ પરીવારજનાેએ પધ્ધર પાેલીસને … Read More

 • default
  ભુજની ભાગાેળે મારામારીના બનાવમાં બેને ઈજાઆે

  કોડકીમાં સાળા પર ધારીયાથી હુમલો કરાયો ભુજની ભાગાેળે મારામારીના બનાવમાં બે વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચી હતી. જ્યારે કોડકીમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી. જાણવા મળતી વિગતાે મુજબ ભુજના મોટાપીર રોડ પર ઈસ્માઈલ મામદહુશેન મણીયાર અને મેર અબ્દુલ કાદર રહીમ મણીયારને સામાવાળા ઈસમોએ છેડતી બાબતે બાેલાચાલી કરીને માર માયોૅ હતાે તેવું પાેલીસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. … Read More

 • default
  મુન્દ્રામાં આધેડે ગળેફાંસાે ખાઈને જિંદગી ટુંકાવી લીધી

  હતભાગી પાસેથી સ્યુસાઈટ નાેટ મળી આવી બંદરીય શહેર મુન્દ્રા ખાતે આધેડની આત્મહત્યાની ઘટનામાં તપાસનાે દોર આગળ ધપાવવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ મુન્દ્રાની ઈન્દ્રપ્રસ્થ હોટલના રૂમ નં. 104માં આધેડે ફાંસાે ખાઈ લીધો હતાે. મૃતક ભુજના સંસ્કારનગરમાં આવેલ યુનિક એપાર્ટમેન્ટમાં રહેતાે હતાે. તેનું નામ મહેશ કરશનદાસ રાજગાેર હોવાનું સામે આવ્યું છે. અગાઉ બેન્કમાં નાેકરી કરતા … Read More

 • IMG-20180607-WA0009
  સમાઘોઘામાં ઘેટાઆેને ફુડ પાેઈઝનની અસર થતાં હાલત ગંભીર

  એન્કરવાલા અહિંસાધામ દ્વારા અપાઈ સારવાર મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે ઘેટાઆેને ફુડ પાેઈઝનની અસર થતાં તેમની ગંભીર હાલત થતાં તેમને ડોક્ટરોની ટીમે બચાવી લીધા છે. પ્રાપ્ત વિગતાે મુજબ સમાઘોઘાની વાડી વિસ્તારમાં આેસમાણ જુશબ માલધારીના ઘેટાઆેને ફુડ પાેઈઝનની અસર થતાં એંકરવાલા અહિંસાધામને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી અને ત્વરીત જ એંકરવાલા અહિંસાધામના ડોક્ટરોની ટીમ એમ્બ્યુલન્સ Read More

 • default
  કચ્છમાં ગરમી ઘટી ઃ વરસાદની જોવાતી રાહ

  હવામાન ખાતાની આગાહી 10મી રાત બાદ અથવા 11મીએ કચ્છમાં વિવિધ સ્થળે હળવા વરસાદની શક્યતા કચ્છમાં આજે ઘટેલી ગરમી વચ્ચે બપાેરનાે બફારો તાે યથાવત્ રહ્યાાે હતાે. ગુજરાતમાં 9મીથી વરસાદની આગાહી છે પણ કચ્છમાં તાે મેઘરાજા 11મીએ દેખા દે તેવી શક્યતા હોવાનં હવામાન ખાતાના બુલેટીનમાં જણાવાયું છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન ગગડીને 37.પ ડિગ્રી સુધી નીચે ઉતરી … Read More

 • default
  સૌરાષ્ટ્ર કચ્છમાં 9મીથી હળવા વરસાદની વકી

  બફારા સાથેની ગરમી કચ્છના તમામ કેન્દ્રાેમાં યથાવત રહી કચ્છમાં આજે ભલે તાપમાન થોડું ઘટ્યું હોય પરંતુ આખો દિવસ બફારાવાળી ગરમી ચાલું રહી હતી. તા. 9થી 11 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સાૈરા»ટ્ર કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે ભુજમાં મહત્તમ તાપમાન 38.ર ડિગ્રી લઘુત્તમ તાપમાન ર6.4 ડિગ્રી હતું. ભુજમાં ભેજનું પ્રમાણ 76 ટકા … Read More

 • IMG-20180606-WA0046
  અજરખપુરના બે બાળકો ભેદી સંજોગાેમાં લાપતા

  પધ્ધર પાેલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ તાલુકાના અજરખપુર ખાતે રહેતા બે બાળકો ભેદી સંજોગાેમાં લાપતા બની જતાં તપાસનાે દોર પધ્ધર પાેલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ મહત્વની કડી મળવા પામી નથી. જાણવા મળતી વિગતાે મુજબ અજરખપુર ખાતે રહેતા દાનિયાલ ઈસ્માઈલભાઈ ખત્રી (ઉ.વ.3.પ) અને રૂબાબા આદમભાઈ ખત્રી (ઉ.વ.ર.પ) બે બાળકો લાપતા બન્યા … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL