Bhuj Kutch Lattest News

 • IMG-20180221-WA0294 copy
  ઝુરા કેમ્પમાં 97 હજારનાે #ગ્લીશ દારૂ ઝડપી પડાયો

  એક શખ્સની કરાઈ ધરપકડ અન્ય એકનું નામ ખુલ્યું તાલુકાના ઝુરા કેમ્પમાં એલસીબીની ટીમે સફળ આેપરેશન હાથ ધરીને 97 હજારનાે #ગ્લીશ દારૂ ઝડપી પાડયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ પૂર્વ બાતમીના આધારે ઝુરા કેમ્પમાં રહેતા મહેન્દ્રિંસહ ભીમજી સાેઢાના રહેણાંકના મકાનમાં દરોડો પાડીને બલુ મુડ વ્હીસ્કીની બાેટલ નંગ 1ર કિં. રૂા. 4શ્ર00 તેમજ ક્રેઝી … Read More

 • bot
  જખૌના મધ દરિયે પાંચ માછીમારોના જીવ બચાવાયા

  અનમોલ બાેટમાં ગાબડું પડતાં બની હતી ઘટના ઃ કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા અબડાસા તાલુકાના જખૌ નજીક તટરક્ષક દળે ફીસીંગ બાેટમાં સવાર પાંચ માછીમારોને બચાવીને નવું જીવતદાન આપ્યું છે. મધરાત્રીના દરમિયાન અનમોલ નામની ફીશીંગ બાેટ માછીમારી કરી હતી ત્યારે રાત્રીના 10 વાગ્યે એન્જીન રૂમમાં ગાબડું પડતાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. માછીમારોએ વીએચએફ મારફતે કોસ્ટગાર્ડને બચાવ … Read More

 • default
  ભુજ સતત પાંચમા દિવસે ગરમીમાં નં. ૧: 36.6 ડિગ્રી

  નલિયામાં 3 ડિગ્રી તાપમાન ગગડતા 1પ.ર ડીગ્રી સાથે ફરી એકવાર નંબર વનનું સ્થાન મેળવ્યું ભુજ સતત પાંચમા દિવસે 36.6 ડીગ્રી તાપમાન સાથે રાજયનું સાૈથની ગરમ સ્થળ બન્યું હતું. જયારે નલિયામાં આજે આùર્ય જનક રીતે 3 ડીગ્રી તાપમાન ગગડીને લઘુતમ તાપમાનમાં ફરી નંબર વનનાે તાજ હાંસલ કયોૅહતાે. આજે ભુજની સાથે ઈડરમાં પણ 36.6 ડીગ્રી તાપમાન હતું. … Read More

 • default
  કચ્છની દરિયાઈ સીમા પર પાકિસ્તાની બાેટ ઝડપાઈ

  જુદી જુદી સુરક્ષા એજન્સીઆે દ્વારા હાથ ધરાઈ તપાસ કચ્છના સંવેદનશીલ ગણાતા લખપતની કોઠાવારી ક્રીક પાસેથી એક પાકિસ્તાની બાેટને ઝડપી પાડવામાં આવી છે. જોકે આ બાેટમાં સવાર પાકિસ્તાની ઈસમો નાસી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળની બટાલીયન પેટ્રાેલીંગમાં હતી તે દરમિયાન જી-પીલ્લર નજીક ભારતીય જળસીમામાં ઘુસી આવેલી પાકિસ્તાની બાેટ નજરે ચડતા તેને આંતરવામાં આવી હતી. આ દરમિયાન … Read More

 • IMG-20180219-WA0100
  મોટાભાડિયાના યુવાનની હત્યામાં બીજા દિવસે બાેરમાંથી અવશેષો કાઢવાની કામગીરી

  રૂપિયાની લેતી-દેતી મામલે બનાવને અંજામ અપાયો હતાે માંડવી તાલુકાના મોટાભાડિયા ખાતે યુવાનની હત્યા પ્રકરણમાં આજે બીજા દિવસે પણ બાેરમાંથી મૃતદેહના ટુકડા કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. જાણવા મળતી વિગતાે મુજબ મોટાભાડિયાના વતની દેવાંગ ગઢવીની બે ઈસમોએ ગળે ટુપાે આપીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ ધારીયાથી મૃતદેહના ટુકડા કરીને તેના અવશેષો બંધ બાેરમાં ફેંકી દીધા … Read More

 • default
  કચ્છના પમ્પીંગ સ્ટેશનાે માટે 49પ કરોડની ફાળવણી

  રાપર ફતેહગઢ આડેસર માગૅને દ્વિમાગીૅય બનાવાશે ઃ કચ્છને 1 મિલિયન એકર ફીટ પાણીની યોજના માટે રૂા. 1પ.પ0 કરોડની ફાળવણી ગુજરાતના નાણાપ્રધાન નિતિનભાઈ પટેલે રજૂ કરાયેલા બજેટમાં કચ્છ માટે કેટલીક મહત્વની જાહેરાતાે કરાઈ છે. જેમાં કચ્છની શાખા કેનાલ પરના ત્રણ પમ્પીંગ સ્ટેશનના વિસ્તરણ માટે રૂા. 49પ કરોડની ફાળવણી મુખ્ય છે. જ્યારે ગુજરાતના માગાેૅના વિસ્તૃતીકરણ માટે જે … Read More

 • default
  નર્મદાની મુખ્ય કેનાલથી કચ્છ સુધી એસઆરપીનાે પહેરો

  નર્મદા ડેમની સપાટી ડેડ વોટર સુધી પહાેંચી ગયા બાદ સરકારે પાણીચોરી ડામવા ભરેલા પગલાં નર્મદા ડેમમાં પાણીની સપાટી ડેડ વોટર સુધી પહાેંચી જતાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ન થાય તે હેતુથી રાજય સરકારે મુખ્ય કેનાલથી કચ્છ સુધીના કેનાલ કાંઠે એસ.આર.પી. નાે પહેરો ગાેઠવવાનું નક્કી કર્યું છેે. જેનાે અમલ પણ શરૂ કરી દીધો હોવાના અહેવાલો મળી … Read More

 • default
  ઝુરાના યુવાનને લુંટનારા ત્રણ ઈસમો ઝડપાયા

  બે દિવસ પૂર્વે હંગામી આવાસ નજીક ઘટના બની હતી. ઝુરાના યુવાનને લુંટનારા ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. અને તેઆેની ઉલટ તપાસ હાથ ધરાઈ છે. ગત તા.16/ર/18ના સાંજે ઝુરા ગામના વિજય મોહનલાલ ભાનુશાલીને ત્રણ શખ્સોએ રીક્ષામાં બેસાડી ગાળો આપી ધકબુશટનો મારમારી 4 હજાર રોકડા તથા 1 મોબાઈલ કિં.રુ.પ000 મળી કું 9 હજારની લૂંટ ચલાવી લૂંટારુઆે … Read More

 • lut
  યુવાનને બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની આપી ધમકી

  —————————– રપ હજાર પડાવતા 4 ઈસમો સામે ફરિયાદ નાેંધાવાઈ ભુજમાં યુવાનને બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપીને રુ. રપ હજાર પડાવી લેવાની ઘટનામાં પોલીસ ફરીયાદ નાેંધાવાઈ હોવાનું જાણવા મળે છે. વિનોદભાઈ નારણભાઈ પઢારીયા (ઉ.વ.ર6) રહે. દેશલપર, વાંઢાય, તા. ભુજની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે ગઈકાલે બપોરના સાડા બારથી રાત્રીના સાડા આઠ દરમ્યાન બનાવ … Read More

 • IMG-20180219-WA0086
  ભાડિયાના ગુમ થયેલા યુવકની હત્યા કરવામાં આવી હતી

  બનાવને ફિલ્મી ઢબે અંજામ અપાયો ઃ હત્યા કરાયા બાદ મૃતદેહના કટકા કરી મુકાયા માંડવી તાલુકાના ભાડિયા ખાતે ગુમ થયેલા યુવકનાે હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનામાં બે શખ્સાેની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળતી વિગતાે મુજબ મોટાભાડિયા ખાતે રહેતા દેવાંગ માણેક ગઢવી મહાશિવરાત્રિના દિવસે લાપતા બન્યા હતા. જેની … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL