Bhuj Kutch Lattest News

 • petrol
  પેટ્રાેલ અને ડિઝલના ભાવ વિક્રમ સર્જક સપાટીએ

  ભુજમાં પેટ્રાેલના ભાવ રૂા. 74.14પૈ અને ડિઝલના ભાવ રૂા. 71.09 પૈ1પ દિવસના બ્રેક બદ ભાવ વધવાનાે દોટ શરૂ સતત 16 દિવસ સુધી સ્થિર રહ્યાા બાદ આજ સાેમવારથી પેટ્રાેલ અને ડિઝલના ભાવમાં વધારાનાે દોટ શરૂ થયો છે. ભુજમાં આજે પેટ્રાેલ રૂા. 74ની સપાટીને અને ડિઝલ રૂા. 71ની વિક્રમ સર્જક સપાટીએ પહાેંચી ગયું હતું. જાણકારોના કહેવા પ્રમાણે … Read More

 • default
  અંજારના ગણશેરી તળવામાં દબાણો દૂર કરવાની રજૂઆતનાે પડઘો પડ્યો

  ગુજરાત સરકાર દ્વારા મે માસના પ્રથમ દિવસથી સુજલામ સુફલામ યોજના અંતગૅત 3 વર્ષ સુધી જળ અભિયાન ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઉંડા કરી ભાવી પેઢીને પ0 વર્ષ સુધી જળ સમૃિદ્ધનાે વારસાે આપવાની સરકારની પ્રતિબધ્ધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર વ્યક્ત કરી રહ્યાા છે. જળ અભિયાનને સફળ બનાવવા આજ રોજ અંજાર સરકીટ હાઉસમાં રાજ્યમંત્રી અને … Read More

 • IMG-20180514-WA0001
  પાણીના ટાંકામાં પડેલી 4 નીલગાયને બચાવાઈ

  રાપરના રામપર ગામના પાદરમાં બનેલો બનાવ ઃ અભયારણ્યમાં પાણી ન હોવાથી પશુઆેને ગામના પાદરમાં જવું પડે છે તેવી સ્થિતિ રાપર તાલુકામાં પાણીની પરિસ્થિતિ ખરાબ છે. તેનાે વધુ પુરાવો મળ્યો છે. અભયારણ્ય વિસ્તારમાં પણ પાણી નથી. રાપરના રામપર ગામે કાલે તરસ છીપાવવા જતાં 4 નીલગાયને ગ્રામજનાેએ બચાવી હતી. વનવિભાગ દ્વારા માત્રને માત્ર કાગળ પર ઉપલબ્ધ છે. … Read More

 • default
  માધાપરના યુવક સાથે છ દિવસ રહ્યાા બાદ પરિણીતા પલાયન

  દોઢ લાખનાે ચુનાે લગાડાયાનાે આક્ષેપ તાલુકાના માધાપર ખાતે પટેલ યુવાનને લગ્નની લાલચ આપીને દોઢ લાખની છેતરપીંડી આચરવાનાે બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. માધાપર નવાવાસ વિસ્તારમાં આવેલા પીરવાળી નજીકમાં રહેતા વિજય ભીમજી હિરાણીનાે સંપર્ક માધાપરના એક એજન્ટ સાથે થયો હતાે. જેણે આણંદ જિલ્લાના રામપુરા ખાતે રહેતી એક યુવતિ સાથે ભેટો કરાયો હતાે. અને તેના લગ્ન કરાવવા … Read More

 • default
  ગંગાપરમાં પત્નીના વિરહમાં પતિનાે આપઘાત

  સ્યુસાઈડ નાેટમાં સઘળી હકિકતાે બહાર આવી માંડવી તાલુકાના ગંગાપર નદીના પટમાં યુવાને ગળેફાંસાે ખાઈને જિંદગીનાે કરૂણ અંત આણી લેતા અરેરાટી સાથે સન્નાટો ફેલાઈ જવા પામ્યો છે. જાણવા મળતી વિગતાે મુજબ ગંગાપર નદીના પટમાં ભરત ખીમજીભાઈ સંઘારે ગળેફાંસાે ખાઈ લીધો હતાે તેની પાસેથી એક સ્યુસાઈટ નાેટ મળવા પામી છે. આ સ્યુસાઈટ નાેટમાં તેમણે જણાવ્યું હતું કે, … Read More

 • garmi
  કંડલા એરપાેર્ટ 43.1 ડિગ્રી સાથે રાજ્યનું સાૈથી ગરમ સ્થળ

  ભુજમાં પણ તાપમાન વધીને 40.ર ડિગ્રીએ પહાેંચી ગયું ઃ કચ્છમાં તમામ સ્થળે પવનની ઝડપ વધી કચ્છના તમામ કેન્દ્રાેમાં આજે પવનની ઝડપ સાથે ગરમી પણ વધી હતી. કંડલા એરપાેર્ટ ખાતે તાે તાપમાન સીધુ 0.9 ડિગ્રી વધી 43.1 ડિગ્રી થતાં રાજ્યનું સાૈથી ગરમ સ્થળ બન્યું હતું. ભુજમાં 0.8 ડિગ્રીના વધારા સાથે તાપમાન 40.ર ડિગ્રીને આંબી ગયું હતું. … Read More

 • 1d
  આદિપુરની ભાગોળે તલવારના ઘા ઝીકીને યુવાનની કરપીણ હત્યા

  શુક્રવારે રાત્રિ દરમિયાન બનેલી ઘટનાઃ હત્યારાઆે ફરાર અંજાર-આદિપુર માર્ગ પર આવેલ શનિદેવના મંદિર પાસે રહેણાંકના મકાનમાં 7થી આઠ લોકોને તલવારના ઘાથી એક યુવાનની હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની મળતી વિગતો મુજબ શુક્રવારે રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી. શનિદેવના મંદિર પાસે આવેલ રહેણાંકના મકાનમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ રામગુરૂ રાજપૂત (ઉ.વ. … Read More

 • IMG-20180511-WA0010
  સામખિયારી માગૅ પર અકસ્માત સજાૅતા રપ ઘાયલ

  ઈજાગ્રસ્તાેને ભચાઉની હોસ્પિટલમાં દાખલ કરાયા કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયારી નજીક ખાનગી બસનાે અકસ્માત સજાૅયો હતાે. આ બનાવમાં રપ વ્યક્તિઆેને ઈજાઆે પહાેંચતા તેઆેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતાે મુજબ અમદાવાદથી ભુજ તરફ આવી રહેલી ખાનગી બસ વહેલી સવારે ટ્રેલરની પાછળ અથડાતા આ અકસ્માત સજાૅયો હતાે. આ બનાવમાં બસમાં સવાર રપ જેટલા વ્યક્તિઆેને ઈજાઆે … Read More

 • default
  વરસામેડીમાં દેશી દારૂના અડ્ડો પર જનતા રેડથી બુટલેગરોમાં ફફડાટ

  અંજાર તાલુકા કાેંગ્રેસની યાદીમાં ઉલ્લેખ તાલુકાના વરસામેડી ગામના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અ?ા ચલાવતી વિમલા દેવીની દાદાગીરી ખુબ જ હદ પાર કરી જતાં વરસામેડી ગામના ગ્રામજનાે દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. અને આ દેશી દારૂની બુલેગરને ગ્રામજનાે દ્વારા સખ્ત શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે આજ પછી આ વરસામેડી વિસ્તારમાં ક્યાંય પણ દેશી કે અંગ્રેજી … Read More

 • IMG-20180511-WA0049
  પશ્ચિમ કચ્છમાં પાેલીસની ડ્રાઈવ દરમિયાન 47 દારૂના કેસાે કરાયા

  બુટલેગરોમાં ફફડાટનાે માહોલ છવાયો પશ્ચિમ કચ્છમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડ્યા હતા અને આ બનાવમાં મુદ્દામાલ કબ્જે કયોૅ છે. પૂર્વ બાતમીના આધારે જુદા – જુદા સ્થળોએ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ઇંગલિશ દારૂના 3 કેસ, દેશી દારૂના 47 કેસ તેમજ દારૂ પીને વાહન ચલાવતા 18પ મુજબના ત્રણ કેસ તેમજ દારૂ પીધેલાના 4ર … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL