Bhuj Kutch Lattest News

 • default
  ગાંધીધામ પાલિકામાં સ્ટ્રીટલાઈટ કૌભાંડની આકરણી

  વર્ષ દરમિયાન 70 લાખની બચતના 90 ટકા કોન્ટ્રાક્ટરને આપવાના બદલે દર મહિને 1ર લાખથી વધુનું ચુકવણું ગાંધીધામ નગરપાલિકામાં સુવ્યવસ્થિત રીતે સ્ટ્રીટ લાઈટનું કૌભાંડ આકરણી પામી ગયું છે. ટ્યુબલાઈટો અને સાેડીયમ લાઈટો બદલાવીને તેની જગ્યાએ મહારા»ટ્રની ઈ-સ્માર્ટ કંપનીને એલઈડી લાઈટો નાખવાનાે કોન્ટ્રાક્ટ આપ્યા પછી લાઈટ બિલની સરખામણીમાં વર્ષ દરમિયાન 70 લાખની બચત થઈ છે. તેના 90 … Read More

 • default
  આજે ભચાઉ અને રાપર રાપર નગરપાલિકાની ચૂંટણી

  રાપરમાં 1ર બેઠકો બીનહરીફ થઈ ઃ બાકીની બેઠકો માટે ભાજપ કાેંગ્રેસ વચ્ચે જંગ ઃ ભચાઉમાં ર8 બેઠકો માટે પ6 ઉમેદવારો ઃ વહીવટી તંત્રે તૈયારી પુર્ણ કરી ગુજરાતની 74 પાલિકા સાથે આવતી કાલે રાપર અને ભચાઉ નગરપાલિકા માટે ચૂંટણી યોજાશે. ભચાઉમાં તમામ ર8 બેઠકો માટે અને રાપરમાં 16 બેઠકો માટે ચૂુટણી યોજાશે. રાપરની 1ર બેઠકો બીનહરીફ … Read More

 • default
  દેવપર (યક્ષ)માં ટ્રાન્સપાેર્ટરને અપાઈ ધમકી

  આેફિસમાં ઘુસી જઈને હુમલો કયોૅ હતાે નખત્રાણા તાલુકાના દેવપર(યક્ષ) ખાતે ટ્રાન્સપાેર્ટરને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી હોવાનું જાણવા મળે છે. કેતન ગાેવિંદભાઈ રૂડાણી (ઉ.વ.ર9) આેફિસમાં હાજર હતા ત્યારે છગન મુળજી લીંબાણી, રમણીક મુળજી લીંબાણી, વિનાેદ કાનજી લીંબાણી, વિશાલ લીંબાણી, પ્રદિપ હરીલાલ લીંબાણી, હસમુખ તુલસીદાસ લીંબાણીએ અગાઉના ઝડઘાનું મનદુઃખ રાખીને માર માયોૅ હતાે. ઈજાગ્રસ્તન Read More

 • default
  આેવરલોડના દુષણ સામે ફ્લાIગ સ્કવોડની ટીમનો સપાટો

  જુદા જુદા સ્થળોએ વાહન ચેકિંગ કરીને હાથ ધરાઈ કાર્યવાહી કચ્છમાં દિનપ્રતિદિનિ આેવરલોડનું દુષણ વધી રહ્યું છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. જ્યારે આજે ફ્લાIગ સ્કોડ અને આરટીઆેની ટીમે સંયુક્ત ચેકિંગ હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કચ્છમાં થતા આેવરલોડને નાબૂદ કરવા માટે છેલ્લા એકાદ પખવાડીયાથી તંત્ર દ્વારા સરપ્રાઈઝ ઝુંબેશ … Read More

 • IMG-20180216-WA0004
  સુમરાસર શેખમાં જુગાર રમતા 17 ઈસમોની ધરપકડ કરાઈ

  ભુજમાં ક્રિકેટ મેચ પર સટ્ટાે રમતો શખ્સ પકડાયો ભુજ તાલુકાના સુમરાસર(શેખ)માં 17 જુગારીઆેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભુજમાં qક્રકેટના સટોડિયાની અટક કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ સુમરાસર શેખ ગામે રહેતા ઈબ્રાહીમ ઉર્ફે આચાર શેખની વાડીમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની સચોટ બાતમી આધારે રાત્રીના રઃ30 કલાકે પંચો સાથે છાપો મારતા વાડી બહાર … Read More

 • VAYAR copy
  બાનીયારની સીમમાંથી બે હજાર મીટર વીજવાયર ચોરી

  અંજાર તાલુકાના બાનીયારીની સીમમાં વીજલાઈનનાે બે હજાર મીટર વાયર ચોરી કરનાર ત્રણ શખ્સાેને પાેલીસે પકડી પાડâા છે. મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દુધઈ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતુ ંકે, બાનીયારીની સીમમાં વીજ લાઈનનું કામ ચાુ છે. તસ્કરોએ તેની મેલી મુરાદ આ લાઈન ઉપર નાખીને રૂા. 6 લાખની કિંમતનાે ર હજાર મીટર વાયર ચોરી … Read More

 • default
  આદિપુરમાં પરીક્ષામાં નિ»ફળતાના ડરથી ધોરણ 1રના છાત્રનાે આપઘાત

  આદિપુરના વોર્ડ – પ એમાં પરીક્ષામાં નાપાસ થવાના ડરના પગલે ધો. 1રના વિદ્યાથીૅએ ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. આદિપુર પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ પ એ મકાન નં. 103માં રહેતા જોયલ મેથ્યુ મેન્યુમોન ક્રિùન (ઉ.વ.18) એ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી પાેતાના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. ભોગ બનનાર અગાઉ … Read More

 • default
  કચ્છનો ફ્રુડ વિભાગ ફ્રºડ લેબોરેટરી વાનથી સજ્જ

  સ્થળ પર જ ખાદ્ય પદાર્થનાં નમુના લઇને તપાસ કરી શકાશે ઃ ભેળસેળીયા તત્વોની ઉંઘ હરામ ઃ ખાસ લેબોરેટરી વાન દ્વારા તાલુકા દિઠ તપાસનો દોર સામાન્ય રીતે ફ્રºડ વિભાગ દ્વારા જેતે દુકાનો-શોરુમમાંથી ખડીઃ પદાર્થનાં નમુનાઆે લઇને તેને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવતાં અને મહિનાઆે બાદ તેનો રિપોર્ટ આવ્યે જે તે સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતી. … Read More

 • default
  રાપર-ભચાઉ સુધરાઇની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

  રોડ શો, બાઇક રેલીનાં સથાવારે બન્ને સુધરાઇ કબ્જે કરવા ભાજપ અને કાેંગ્રેસનું એડીચોટીનું જોર ઃ બે દિવસ ડોર ટુ ડોર પ્રચાર સાથે ગ્રૃપ મીટીગ ઃ 17મીએ મતદાનને 19મીએ મતગણતરી આગામી તા.17મીનાં રોજ ગુજરાતની એક સાથે 7પ સુધરાઇની ચૂંટણી યોજાવામાં આવનાર છે, તેમાં કચ્છની રાપર અને ભચાઉ સુધરાઇનો પણ સમાવેશ થાય છે. જેને લઇને છેલ્લા કેટલાક … Read More

 • default
  ભચાઉ તાલુકા કિશાન સંઘ દ્વારા નર્મદાનાં પાણી મુદ્દે આવેદન

  નર્મદા નીર બંધ થતાં 34,000 હેકટરમાં રવિપાકનાં થયેલા વાવેતરને અસર પહોચી હોવાની કલેક્ટરને ઉગ્ર રજુઆત ઃ પગલા લેવાની માંગ કરી કચ્છ શાખા નહેરમાં પાણી બંધ થતાં ભચાઉ અને રાપરમાં ખેડૂતોએ વાવેલા રવિપાકને વ્યાપક અસર પડી છે, ત્યારે આજરોજ ભચાઉ તાલુકા કિશાન સંઘના નેજા હેઠળ ખેડુતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરવાની સાથે પાક બચાવા માટે … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL