Bhuj Kutch Lattest News

 • 00013283470423
  કચ્છ એક્સપ્રેસના રિઝવેૅશન કોચમાં આજથી ચેકિંગ ડ્રાઈવ

  અમદાવાદ ડીઆરએમ કચેરીના આદેશ જોકે હંગામી નહિં પણ કાયમી ચેકિંગ કરવા માટે ઉતારૂઆેની માગણી કચ્છ એક્સપ્રેસમાં ઘુસીને પાસ હોલ્ડરો દ્વારા થયેલી દાદાગીરીના તાજેતરના બે બનાવો સમયે કચ્છી પ્રવાસીઆેએ જે જાગૃતિ બતાવી તેનાે પડઘો પાડ્યો છે અને કચ્છ એક્સપ્રેસમાં આજથી ચેકિંગ ડ્રાઈવના આદેશ છૂટ્યો છે. સુરતથી વલસાડ વચ્ચેના સ્ટેશનાે પર પાસ હોલ્ડરો ઘુસાડવાના કારણે તંગદિલી સજાૅઈ … Read More

 • default
  આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં પાેલીસ ચોકી શરૂ કરવા માંગ

  તબીબાે સાથે થઈ રહેલી માર-પીટની ઘટના બાદ પ્રશાસન દ્વારા ચોકી શરૂ કરવા માટે પ્રયત્નાે શરૂ આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલમાં તબીબી અને વહીવટી સ્ટાફની ઘટના કારણે અનેક મુશ્કેલીઆે સજાૅય રહી છે. ખાસ કરીને જે બે-ત્રણ તબીબાે છે. તેની સાથે પણ મારપીટની ઘટના બનતી હોવાથી હવે હોસ્પિટલમાં ચોકી શરૂ કરવાની માંગ ઉઠી છે. રામબાગ હોસ્પિટલમાં લગભગ અઠવાડીયા … Read More

 • default
  બંદરગાહોના કામદારોને છ ટકાનાે પગાર વધારો સામાન્ય

  દિલ્હી ખાતેમળેલી વેજ રીવીઝનની દ્વિપક્ષીય કમીટીની બેઠક અનિણીૅત રહી નવી દિલ્હી ખાતે બંદર અને ગાેદી કામદારો માટે 1/1થી અમલમાં આવનાર વેજ રીવીઝન વેતન સુધારણા અંગે નીમાયેલી દ્વિપક્ષીય કમીટીની 7મી મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં ચર્ચાના અંતે પ્રશાસન તરફથી વેતનની મર્યાદા પ8 વર્ષ રાખવા સહમત થયા હતા. અને પાંચ વર્ષ 1/1/17થી 31/1ર/ર1 સુધીની રહેશે. પ્રશાસન તરફથી … Read More

 • default
  મુલુંડ મુળ કચ્છી ટ્રાવેલ એજન્ટ લાપતા બનતા શોધખોળ શરૂ

  મુલુંડ પાેલીસ સ્ટેશનમાં જાણ કરાઈ મુળ મોટી વમોટીના ધંધાથેૅ મુલુંડ રહેતા કચ્છી ટ્રાવેલ એજન્ટ રાજેશભાઈ ઠકકર શનિવાર તા. 31 માર્ચથી લાપતા બન્યાે છે. જેની ફરિયાદ મુલુંડ પાેલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. વાશીમાં એપીએમસી માકેૅટમાં ટ્રાવેલ એજન્ટનાે વ્યવસાય કરતા અને મુલુંડ વેસ્ટના રોહીદાસ નગરની 103 સાંઈ શ્રદ્ધા સાેસાયટીમાં પાેતાના ઘેરથી સવારે 11 વાગ્યે નીકળેલો આ 40 … Read More

 • IMG-20180403-WA0050
  કચ્છમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટવાથી ભાવો ઉંચા રહેવાની સંભાવના

  Read More

 • default
  ગાંધીધામ વીજ સમસ્યા નિવારવામાં તંત્ર સાવ ફેઈલ

  દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં વીજ આંચકાથી લોકો પરેશાન ગાંધીધામમાં ઉનાળો તેના રૂદ્ર સ્વરૂપમાં આવતાની સાથે જ પીજીવીસીએલની મરામત અને મેન્ટેનન્સની કામગીરીની પાેલ ખુલી ગઈ છે. તંત્ર વીજ સમસ્યા નીવારવામાં સાવફેઈલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના જટકાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયાછે. શહેરના વોર્ડ 1ર, ટ્રાન્સપાેર્ટનગર સહિતના વિસ્તારોમાં દિવસ દરમિયાન વીજળીના આવનજાવની સ Read More

 • default
  ગાંધીધામ પાલીકા લાઈટોની આઉટ સાેસીંગ નીભાવણી પાછળ 1.80 કરોડ ખર્ચાશે

  વહીવટીતંત્ર કોન્ટ્રાકટ રદ કરવાનું કહી ચુકયું છે, પેમેન્ટ માટે કંપનીના જવાબદારો ધક્કાખાઈ રહ્યા ગાંધીધામ નગરપાલીકાએ વ્યવસ્થિત આયોજન વગર સ્ટ્રીટ લાઈટો કોન્ટ્રાકટ આપી દીધા પછી હવે આખો કોન્ટ્રાકટ વિવાદોમાં છે. કોન્ટ્રાકટને પાવર સેવ કરતાં વધારે રૂપિયા ચુકવાયા છે. અને લાઈટો બંધ હાલતમાં રહેશ છે જેના પગલે કોન્ટ્રાકટર કરવાની હીલચાલ વચ્ચે પાલીકાએ બજેટમાં આઉટ સાેસીંગથી લાઈટોની નીભ Read More

 • default
  ભુજ, માંડવી અને આદિપુરમાં તાેલમાપ ખાતું ત્રાટક્યું

  40 દુકાનદારો ઝપટે ચડ્યા તપાસમાં દુકાનદારોએ વજન કાંટાનાં વજનમાપ છપાવ્યાં નહીં હોવાનું ખુલ્યું ઃ મુન્દ્રાંકન ફી પેટે રૂા.25.94 લાખની વસુલાત ગ્રાહકોની સરળતાને ધ્યાને લઇને મોટાભાગનાં દુકાનદારો પેકીંગ વસ્તુઆે વેચી રહ્યાાં છે, તાે અમુક વેપારીઆે લખેલા વજન કરતાં આેછો માલ ગ્રાહકોને પરખાવતાં હોવાની ઉઠેલી ફરિયાદોને ધ્યાને લઇને તાેલમાપ વિભાગે આજે ભુજ, માંડવી અને આદિપુરમાં ખાસ ડ્રાઇવ … Read More

 • default
  ભુજન કોટડા (ચકાર) ગામમાંથી આધાર-પુરાવા વગરના એલઈડી ટીવીનાે જથ્થો જપ્ત કરાયો

  સાેની કંપનીની નાની મોટી સાઈઝની રર એલઈડીનાે જથ્થો કબ્જે કરાયો પ્રાપ્ત વિગતાે અનુસાર એલસીબીની ટીમ ગત રાત્રે પેટ્રાેલીંગમાં હતી તે દરમિયાન ગુપ્ત રાહે બાતમી મળતા તેના આધારે ભુજના કોટડા (ચકાર) ગામે તપાસ કરતા મજીદ ઈશાદ ચાકીની ઈન્ડિગાે કારમાંથી આધાર-પુરાવા વગરના સાેની કંપનીના 4ર ચાર એલઈડી મળી આવ્યા હતા. જે પાેલીસે કબ્જે કર્યા હતા. મજીદે પાેલીસને … Read More

 • default
  દેશલપર ખાતે સજાૅયો અકસ્માત ઃ એક મોત બે ઘાયલ

  ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાૅયો હતાે ભુજ તાલુકાના દેશલપર પાેલીસ ચોકી પાસે એક અકસ્માત સજાૅયો હતાે. જેમાં એકનું મોત નિપજ્યું હતું. અને અન્ય બે વ્યક્તિ ઘાયલ થયા હતા. દેશલપર પાેલીસ ચોકી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાૅતા આ ઘટના બનવા પામી હતી. જેમાં બાઈક સવારનું મૃત્યું થયું હતું. ઘટનાને પગલે રોડ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL