Bhuj Kutch Lattest News

 • default
  અંજારમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મઃ બે રાજસ્થાની શખસોની ધરપકડ

  કચ્છના અંજારમાં ચકચારી ઘટનાથી હાહાકાર મચી ગયો છે. અંજારના વરસાણા ગામ પાસે બે વર્ષની માસુમ બાળકી ઉપર બે શખસોએ દુષ્કર્મ આચર્યાનો બનાવ બનતા લોકોમાં બન્ને શખસો પ્રત્યે ફીટકાર વરસી રહ્યાે છે. આ કૃત્ય આચરનાર બન્ને શખસો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેની પોલીસે આગવી ઢબે પુછપરછ કરી છે. મળતી વિગતો મુજબ અંજાર નજીક વરસાણા ગામ પાસે … Read More

 • default
  માધાપરના નવાવાસમાં આશાપુરા મંદિરમાંથી ચોરી

  ભુજના માધાપરના નવાવાસમાં આવેલા આશાપુરા મંદિરમાંથી મૂતિર્ના છતર કોઇ ચોરી ગયું હોવાની ફરિયાદ નાેંધાઇ છે. આ અંગેની મળતી વિગતો મુજબ ભુજ એ-ડીવીઝન પોલીસ મથકે શિવરામ જયરામ ભાનુશાલી (રહે.નવાવાસ)એ ફરિયાદ નાેંધાવી છે કે, આશાપુરા મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશી મૂતિર્ ઉપરના નાના છતર ચાર, મોટા છતર બે મળી કુલ 16 હજારની કોઇ શખ્સ ચોરી કરી … Read More

 • IMG-20181112-WA0030
  કચ્છના માર્ગો રક્તરંજિતઃ બે અકસ્માતમાં ત્રણના મોત

  ભચાઉ નજીક ટેમ્પો-જીપ વચ્ચે સજાર્યેલા અકસ્માતમાં બે મહિલાના મૃત્યુઃ સામખિયાળી નજીક બાઇક ચાલકનું મોત સપરમાં દિવસો પૂર્ણ થતાં જ આજે લાભ પાંચમના દિવસે કચ્છના માર્ગો રક્તરંજિત બન્યા હોય તેમ બે અલગ અલગ અકસ્માતમાં ત્રણના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આઠથી વધુને ઇજાઆે થવા પામી હતી. ભચાઉ અને સામખિયાળી નજીક સજાર્યેલા આ અકસ્માતના કારણે પૂર્વ કચ્છ વિસ્તારમાં … Read More

 • default
  પૈયામાં વ્યાજના નાણાં ન ચૂકવતા જાનથી મારી નાખવાની ધમકી

  અબડાસા તાલુકાના પૈયા ગામના યુવાનને વ્યાજના નાણાં ન ચૂકવતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નાેંધાવાઇ છે. આ અંગેની મળતી વિગતો મુજબ કોઠારા પોલીસ મથકે લાધુભા કેશરસિંહ સોઢા (ઉ.વ. 47) (રહે. પૈયા તા. અબડાસા)એ હરીસિંહ કલ્યાણસિંહ સોઢા (રહે. કોઠારા તા. અબડાસા), કેશુભા રાણુભા જાડેજા (રહે. સાંધવ તા. અબડાસા), યુવરાજસિંહ વેલુભા જાડેજા … Read More

 • default
  આદિપુરમાંથી 90 હજારના મતાની ચોરી

  Read More

 • IMG20181112100303
  ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી ખાતે આજના લાભ પાંચમનાં દિવસે 1.30 કરોડનાં સોદાઆ પડ્યા

  ચેરમેનના હસ્તે કાંટાપૂજન બાદ પ્રથમ મુર્હતના સોદોમાં શુકનવંતી ખેત પેદાશ મગની હરાજી ઃ રુ.10,101માં પ્રતિ ક્વીન્ટલના ભાવે મુર્હતનો સોદો થયો ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી ખાતે આજના લાભ પાંચમનાં દિવસે કાટાપૂજન બાદ નવા વર્ષનાં મુર્હતના સોદા પાડવામાં આવ્યા હતાં. જેમાં આજરોજ અંદાજે 1.30 કરોડનાં સોદાઆ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તકે એપીએમસીનાં ચેરમેન … Read More

 • 1234
  ભુજની જથ્થાબંધ બજારમાં કાટાપૂજન સાથે મુર્હતનાં સોદા

  લાભપાંચમનાં શુભ દિવસને ધ્યાને લઇને પ્રથમ 100 કીલો મગનાં સોદા સાથે મુહંર્ત ઃ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં વેપારીઆે હાજર રહ્યાં આજના લાભ પાંચમના દિવસે બેંકોની સાથે સાથે બજારો તેમજ એપીએમસી , જથ્થાબંધ બજાર સહિતના ધંધાઆેનું વિધિવત રીતે મુર્હત કરીને વેપારનાં કામકાજા શરુ કરવામાં આવતાં હોય છે, તેમ ભુજની જથ્થાબંધ બજાર ખાતે આજનાં શુભ દિને ભુજંગદેવ … Read More

 • IMG-20181101-WA0090
  આ વખતે રણકી કહાનિયા થીમ પર રણોત્સવ ઃ અમિત ગુપ્તા

  ધોરડોનાં સફેદ રણમાં રણોત્સવનો વિધિવત પ્રારંભ ઃ 7 હજાર જેટલા પ્રવાસીઆેનું આેન લાઈન બુકીગ ઃ અનેક નવા આકર્ષણનો ઉમેરો ઃ 20મી ફેબ્રુઆરી સુધી સફેદ રણને માણવા ઉમટી પડનાર સહેલાણીઆે વિશ્વ વિખ્યાત બનેલા રણોત્સવનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરવર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવ માણવા માટે દેશ વિદેશમાથી લાખો સહેલાણીઆે ટેન્ટસીટી અને સફેદરણની મુલાકાત લઇ … Read More

 • swine-flu-h1n1_revolutionflame
  કચ્છમાં સ્વાઇન ફ્લુથી વધુ એકનું મોત ઃ મૃત્યુઆંક પાચ પર પહાેંચ્યો

  એક સાથે વધુ 6 કેસ નાેંંધાતા પોઝીટીવ કેસની સંખ્યા વધીને 67 ઃ ચાર મહિલા અને બે પુરુષની તબીયત લથડતાં દવાખાને દાખલ ઃ રોગ વકરતાં ગાંધીનગરથી અધિકારીઆેનાં ધામા ઃ આજે બેઠક કચ્છમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુને કારણે ચાર દરદીઆેનાં મોત થઇ ચૂક્યા હતાં તેમાં વધુ એકનો ઉમેરો થતાં મૃત્યુઆંક વધીને પાંચ પર પહાેંચ્યો છે. માધાપરના ગોકુળધામ … Read More

 • default
  ભુજ સ્વામિનારાયણ મંદિર 15 હજાર દિવડાથી ઝળહળશે

  દિપોત્સવ ઉત્સવ અંતર્ગત ચાલી રહેલી તડામાર તૈયારીઆે ઃ સમુહ ચોપડા પૂજન, હનુમાનજી પૂજન તેમજ અન્નકુટ સહિતનાં અનેકવિધ કાર્યક્રમો ભુજ સ્વામિનારાયણ મંદિરખાતે તમામ ઉત્સવનો ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોયચે, ત્યારે આગામી તા.8ના રોજ નૂતન વર્ષને વધાવા માટે પણ સૈ હરિભક્તોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યાે છે. ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ દિપોત્સવની ધામધૂમ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL