Bhuj Kutch Lattest News

 • default
  મુંદરાના સોની વેપારીના ચાંદી-રોકડા ભરેલા થેલાની ચોરી ટ્રાફિકથી ધમધમતા બજારમાં ધોળા દિવસે બનેલી ઘટના

  મુંદરાની ટ્રાફિકથી ધમધમતી બજારમાં સોની વેપારીએ બાઇક પર મૂકેલા થેલાની કોઇ ચોરી કરી નાશી ગયો હતો આ થેલામાં ચાંદી અને રોકડ રકમ પડી હતી. પોલીસ મથકે આ અંગે સોની વેપારી દ્વારા ફરિયાદ નાેંધાવવામાં આવી છે. આ અંગેની મળતી વિગતો મુજબ મુંદરામાં ટ્રાફિકથી ધમધમતી શિણાઇ બજારમાં બપોરના અરસામાં બનેલી આ ઘટનાથી વેપારીઆેમાં ફફડાટ સાથે ચિંતાની લાગણી … Read More

 • default
  કચ્છમાં આઠ વર્ષનાં બાળક સાથેે વધુ બેને સ્વાઇન ફ્લુ

  કચ્છમાં એક બાજુ તાપમાનમાં ખાસ્સાે વધારો થતાં ઠંડીમાં ઘટાડો નાેંધાઇ રહ્યાાે છે જ્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લુનાં દરદીઆેમાં સતત વધારો થઇ રહ્યાાે છે. ગઇ કાલ સુધી જીલ્લામાં 63 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાઇ ચૂક્યા હતાં, તેમાં આજે વધુ બે દરદીનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 65 પર પહાેંચી ગયો છે. છેલ્લા ચાર દિવસથી જીલ્લામાં ખાસ … Read More

 • default
  કનૈયાબેની સીમમાં આવેલ કંપનીમાંથી પ લાખનો સામાન ચોરી

  ભુજ તાલુકાના કનૈયાબેની સીમમાં આવેલી એ.એમ.ડબલ્યુ. કંપનીના વધુ પ્લાન્ટમાંથી તસ્કરો રૂા. પ લાખનો સામાન ચોરી કરીને લઇ ગયા છે. પધ્ધર પોલીસે વિગતો આપતાં જણાવ્યું કે, કનૈયાબેની સીમમાં આવેલ એ.એમ.ડબલ્éુ કંપનીના બંધ પડેલા પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી પ્લોટમાં રાખેલ રૂા. પ0પ000ની કિંમતના પ1 આઇટીગનમાંથી તાંબાના પાર્ટસ મુવિંગ આર્મ એસેમ્બલી અને તાબાના બીજા પાર્ટસ ચોરી કરીને લઇ … Read More

 • default
  ભુજ સુધરાઇની બે દિવસ ચાલેલી કારોબારીની બેઠક

  છેલ્લા ઘણા સમયથી ભુજ સુધરાઇની કારોબારીની બેઠક મળી ન હતી, કારણકે ભુજીયા ડુંગરની ફરતે સાયકલ ટ્રેક બનાવાના વિચારને પગલે આંતરીક વિખવાદ સજાૅતાં બેઠક મળતી ન હતી, પરંતુ અંતે ઘીના ઠામ ઘીમા પડી જતાં સુધરાઇની કારોબારીની બેઠક સતત બે દિવસ ચાલી અને આ દરમ્યાન શહેરમાં 27થી વધુ નવા રસ્તાનાં કામોને મંજુરી, વિવિધ છ સ્થળે પે એન્ડ … Read More

 • default
  ભચાઉ નજીક ભૂકંપના આંચકાથી ધરા ધણધણી

  કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ પછી પણ ધરા ધણીધણી રહી છે. ગતરાત્રિના ભચાઉ નજીક નાેંધાયેલા આંચકાથી વાગડ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો અને લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી. ગત રાત્રિના ભચાઉના ચોબારી નજીક 3.પની તીવ્રતાનો આંચકો રીકટર સ્કેલ પર નાેંધાયો છે. આ ઉપરાંત પણ દુધઇ નજીક હળવા કંપનો નાેંધાયા છે. આશરે બે દાયકા જેટલો સમય વિનાશક … Read More

 • default
  ગાંધીધામ-ઈન્દોર વચ્ચે ટ્રેન દોડશે

  પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ-ઈન્દોર વચ્ચે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે અને જેનો અમલ આજથી થશે. લોકસભાના અધ્યક્ષ દ્વારા ઇન્દોરથી આ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રારંભ કરવામાં આવશે. કચ્છને રેલવે વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. વિવિધ વિસ્તારોમાં જવા માટે પૂરતા પ્રમાણમાં રેલ કન્ટેકટીવી ન હોવાની રજૂઆતો અનેક વખત થઇ છે … Read More

 • default
  નખત્રાણામાં દબાણ હટાવઝૂંબેશ બે કલાકમાં આટોપી લીધી

  નખત્રાણામાં છેલ્લા ઘણા સમયથી દબાણને કારણે સજાર્તી ટ્રાફિક સમસ્યા અને ફેલાતી ગંદકીને ધ્યાને લઇ વહીવટીતંત્ર દ્વારા અગાઉ મૌખિક અને લેખિત નોટીસો આપ્યા બાદ આજે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવાની હતી પરંતુ શરૂ થાય તે પહેલાં જ કેબિન અને લારી ધારકો દ્વારા સ્વૈચ્છાએ દબાણો હટાવવાની શરૂઆત કરી લીધી હતી તેમજ કેબિન એસોસિએશન તેમજ રાજકીય આગેવાનો દ્વારા … Read More

 • default
  ગાંધીધામમાં 13 દબાણોને હટાવવા નોટીસ અપાઇ

  ગાંધીધામ ભોજરાજ જગાણી માર્ગ પર રોડ લગોલગ દબાણ કરનાર 3 ભંગારના વાડા અને 10 દુકાન ધારકોને પાલિકાએ નોટીસ આપીને સમય મર્યાદામાં દબાણો દુર કરવા માટે કહ્યું છે. નહીતર બાદમાં પાલિકા કાર્યવાહી કરશે તેવી ચીમકી આપી છે. ગાંધીધામના આેસ્લો સર્કલથી ગાંધીધામ ચેમ્બર પાસેથી હાઇવે સુધી જતાં ભોજરાજ જગાણી માર્ગ બનાવ્યા બાદ અહી વ્યાપક દબાણો થઇ ગયા … Read More

 • default
  અંતરજાળ-આદિપુરમાં જુગાર રમતા ટ શખ્સો 14390ની રોકડ સાથે પકડાયા

  અંતરજાળ અને આદિપુરમાં પોલીસે અલગ અલગ રેડ પાડીને ગંજીપાનાનો જુગાર રમતા સાત શખ્સોને રોકડા રૂા. 14390 સાથે પકડી પાડયા હતા. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંતરજાળમાં બસ સ્ટેન્ડ પાસે પોલીસે રેડ પાડી પીપળાના ઝાડ નીચે જુગાર રમતા વિરમ ગાભા કાનગડ, બાબુ રામજી લાવડીયા, સામજી બિમલ જરૂને રોકડા રૂા. 107પ0, મોબાઇલ સહિત કુલ 13પપ0 … Read More

 • default
  માંડવીના દરિયામાં ડૂબી જતા વૃધ્ધનું મોત

  માંડવીના દીરયામાં કાશી વિશ્વનાથ નજીકથી એક વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેમનું ડૂબી જવાથી મોત થયું છે. બીજી બાજુ ખાવડામાં આધેડએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માંડવી મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, દરિયામાં કાશી વિશ્વનાથ નજીક બાગ ગામના આમદ અયુબ સુમરા (ઉ.વ. 6પ)નો મૃતદેહ મળી આવ્યો હતો. અને ડૂબી જવાથી મોત … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL