Bhuj Kutch Lattest News

 • default
  સામખિયાળી-રાધનપુરને આઠ માગ}ય ધોરી માર્ગ બનાવવા દરખાસ્ત થશે

  કચ્છના પ્રવેશદ્વાર ગણાતા સામખિયાળી-રાધનપુરને જોડતા હાઇવેને આઠ માગ}ય બનાવવાની પ્રqક્રયા હાથ ધરવામાં આવી છે. જે માટે નેશનલ હાઇવે આેથાેરીટી દ્વારા પેપર વર્ક શરૂ કર્યું છે. અને આગામી વર્ષના આયોજનમાં આ માર્ગને આઠ માગ}ય બનાવવાની દરખાસ્ત તૈયાર કરી સરકારને સુપ્રત કરવામાં આવશે. કચ્છમાં વધી રહેલા આૈદ્યાેગિક એકમો અને દિનદયાલ પોર્ટ તથા મુંદરા પોર્ટને કારણે હાઇવે પર … Read More

 • default
  ભુજ સુધરાઇની એક બેઠકની પેટા ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ

  રાજ્યનાં ચૂંટણી આયોગ દ્વારા ખાસ કરીને રાજ્યની નગર પાલિકાઆેમાં પ્રસાેગપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે આજે વિધિવત જાહેરાત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં ખાસ કરીને ભુજના વોર્ડ નં.6ની એક બેઠકનાે પણ સમાવેશ થતાે હોવાનાં અહેવાલો સાંપડી રહ્યાાં છે. મળતી વધુ માહિતી મુબજ ચૂંટણી આયોગ દ્વારા વિધિવત રીતે નગરપાલિકાઆેની પ્રસંગાેપાત ખાલી પડેલી જગ્યાઆે માટેની પેટા … Read More

 • default
  નખત્રાણાનાં 16 માસનાં બાળક સહિત વધુ ચારને સ્વાઇન ફ્લુ

  કચ્છમાં ઠંડીનાં કહેર વચ્ચે સ્વાઇન ફ્લુએ પણ પાેતાનાે કહેર યથાવત રાખ્યો હતાે, પરંતુ છેલ્લા ચારેક દિવસથી ઠંડીમાં આંશિક રાહત હોવા છતાં પણ પાેઝીટીવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યાાે છે. ગઇ કાલ સુધીમાં જીલ્લામાં 110 જેટલા પાેઝીટીવ કેસ નાેંધાયા હતાં, તેમાં આજે વધુ ચારનાે ઉમેરો થતાં પાેઝીટીવ કેસનાે આંક વધીને 114 પર પહાેંચી ગયો છે. … Read More

 • default
  ભુજનાં બગીચામાં ભિખારીઆેનાે વસવાટ !!!

  એકાદ બે દિવસમાં શહેરના એક માત્ર સમ ખાવા પુરતા રહી ગયેલા રાજાશાહિ સમયનાં ખેંગાર બાગમાં ભિખારીઆેનાે વસાવટ જોવા મળે તાે નવાઇ નહીં. કારણકે કારોબારી ચેરમેન સહિત સત્તાપક્ષનાં ઘણા ખરા સભ્યોને અંધારામાં રાખીને ખેંગાર બાગનાં બાલ ભવનમાં રેન બસેરા શરૂ કરવાનાે ચાેંકાવનારો નિર્ણય લેવાની સાથે સાથે રાત્રીનાં સમયે રસ્તા પુર સુતેલા ભીખારીઆેનાે સવેૅ પણ કરી નાંખવામાં … Read More

 • default
  બીદડામા યુવક-સગીરાનો સજોડે આપઘાત

  તાલુકાના બિદડા ગામે એક યુવક અને સગીરાએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે માંડવી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આ બનાવના મૃતક યુવક ફેનીલ મંગલભાઈ સંઘાર ઉ. વ. 19 અને માંડવીના નાની ખાખર ગામમાં રહેતી એક સગીરા વચ્ચે પ્રેમ હતો. બંનેના પ્રેમમાં સમાજ-જ્ઞાતિ જેવા બંધનો નડતાં હોઈ તેમણે આ … Read More

 • default
  ગાંધીધામમાં બાટા કંપની સાથે 11.49 લાખની ઠગાઇ

  ગાંધીધામમાં આવેલ બાટાના શો રૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં યુવાને કંપની સાથે 11.49 લાખની ઠગાઇ કરી હોવાની ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નાેંધાઇ છે. આ અંગેની મળતી વિગતો મુજબ અવિનાશસિંઘ વિજયસિંઘ (ટાટા કંપનીના ડિસ્ટ્રીકટ મેનેજર)એ ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ મથકે વ્હોરા મહોમદ અનીશ સલીમ (રહે. મૂળ આણંદ હાલે આદિપુર) વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવી છે કે, ગાંધીધામમાં ચાવલા … Read More

 • default
  ધબડામાં યુવાનની કરપીણ હત્યા

  Read More

 • default
  લાકડીયા નજીકથી ટ્રકમાંથી 3પ હજારની ચોરી

  લાકડીયા નજીક હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 3પ હજારની ચોરી થઇ હોવાની લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નાેંધાવાઇ છે. આ અંગે લાકડીયા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ સુનીલકુમાર રમેશચંદ (ઉ.વ. ર0) (રહે. હરિયાણા)એ ફરિયાદ નાેંધાવી છે કે, પોતાની ટ્રક ગેઇ ઇન્ડિયાની બાજુમાં આવેલ હોટલમાં હતી ત્યારે કોઇ અજાÎયા શખ્સો દ્વારા ટ્રકમાંથી મોબાઇલ નંગ ર, કિ. રૂા. 4પ00, … Read More

 • default
  ગાંધીધામમાંથી 4ર હજારનો દારૂ ઝડપાયો

  પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે એરપોર્ટ ચાર રસ્તા નજીક સ્કોડા કારની તપાસ કરતાં તેમાથી 4ર હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીને હરિસિંહ જોરૂભા રાઠોડ (રહે. કીડીયાનગર તા. રાપર) એરપોર્ટ ચાર રસ્તા પાસે સ્કોડા કાર નં. એમ.એચ. 4 ડી.ડબલ્યુ. ર639માં દારૂ લઇને ઉભો હોવાની બાતમી મળી હતી … Read More

 • default
  ગાંધીધામમાં સામાન્ય બાબતે યુવાનને લાકડી વડે માર માર્યો

  ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાનને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નાેંધાવાઇ છે. આ અંગેની મળતી વિગતો મુજબ રાહુલ ઘનશ્યામભાઇ મુરજાણી (રહે. ભારતનગર)એ ફરિયાદ નાેંધાવી છે કે, આરોપીઆે રવિ સોનુ ખેમાણી, જીતુભાઇ મંગારામ ખેમાણી તથા બે ઇસમોએ તારી ટેબલ અમારી હદમાં કેમ રાખે છે તેમ કહી બોલાચાલી કરી જીતુ ખેમાણીએ લાકડી વડે માથાના ભાગે … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL