Bhuj Kutch Lattest News

 • default
  ભ્રષ્ટાચાર મુક્ત કચ્છ માટે એસીબીનું અભિયાન

  પૂર્વ કચ્છમાં તસ્કરોનું રાજ મેઘપર ને આધોઇ બાદ રાપરમાં પણ ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા આજકાલ-ભુજ પૂર્વ કચ્છમાં જાણે કે તસ્કરો પરોણા બન્યા હોય તેમ સતત ત્રીજા દિવસે બનાવ બન્યાે છે. મેઘપરમાં ચોરીનો બનાવ બન્યા બાદ શનિવારે આધોઇમાં બનેલા ચોરીના બનાવોમાં 3.રપ લાખની મતા તફડાવાઇ હોવાનું બહાર આવ્યું છે. તો રાપરના અયોધ્યાપુરી વિસ્તારમાં બંધ મકાનમાંથી આજે … Read More

 • default
  નલિયામાં સતત બીજા દિવસે પ.8 ડિગ્રી તાપમાન

  કચ્છમાં નલિયામાં આજે પણ કાશ્મીર જેવો માહોલ હતો અને ગઇકાલનું પ.8 ડિગ્રી તાપમાન સતત બીજા દિવસે પણ યથાવત જળવાયું હતું. જ્યારે ભુજ કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ ખાતે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થવા છતાં કચ્છના બે કેન્દ્રાેમાં સિંગલ ડીઝીટ તાપમાન યથાવત રહ્યું હતું. આમ નલિયાએ વધુ એક દિવસ સત્તાવાર રીતે રાજ્યમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ … Read More

 • default
  આજથી પ્રાથમિક શિક્ષકોના ધરણા

  વર્ષ 1997 થી અત્યાર સુધી ભરતી થયેલ તમામ બાલગુરુ તથા વિધાસહાયકોની સળંગ નોકરી ગણી તેમને તમામ મળવાપાત્ર લાભો આપવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લામથકોએ આજે જિલ્લા સંઘો દ્વારા શિક્ષકોના એક દિવસના ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ … Read More

 • default
  અંજારમાં પોલીસનું દિલધડક આેપરેશનઃ ગોળીબાર

  આદિપુરની વિનય ટોકિઝ સામે આવેલા એક્સિસ બેન્કના માં રોકડ રકમ ભરવા આવેલી કેશવાનના 3 કર્મચારીઆે પર ફાયરીગ કરી 34 લાખની લૂંટ ચલાવવાના ચકચારી બનાવનો સવા 3 મહિના બાદ પોલીસે આખરે ભેદ ઉકેલી નાખ્યો છે. 29 આેક્ટોબર 2018નાં રોજ ભરબપોરે સાડા 3 વાગ્યાના અરસામાં આ લૂંટ થઈ હતી. લૂંટ કરનારી ગેંગ હરિયાણાની હતી. ગેંગમાં સામેલ ચાર … Read More

 • default
  ભુજ સુધરાઇ દ્વારા માત્ર પ.પ0 કરોડની વેરા વસૂલાત

  આ વખતે ભુજ સુધરાઇ ખાસ કરીને વેરા વસુલાતમાં રીતસરનું વામણુ પુરવાર સાબીત થયું છે. કારણકે એપ્રિલથી અત્યાર સુધીમાં માત્ર રૂા.5.50 કરોડની જ વસુલાત કરવામાં સફળ રહ્યું છે. આમતાે સુધરાઇ દર વષેૅ રૂા.10 કરોડની વસુલાતનાે ટાગૅટ નિયત કરે છે ખરી પરંતુ વસુલાતનાે આંક ઉપર નજર કરવામાં આવે તાે છેલ્લા ત્રણ વર્ષમાં વાષીૅક વસુલાતનાે આંક ઉત્તરોત્તર ઘટતાે … Read More

 • default
  વેજરીવીઝન બાદ ઉપિસ્થત થયેલા કામદારોના પ્રશ્ને દિલ્હી ખાતે બેઠક

  દેશના મહાબંદરો ઉપર કામ કરતાં બંદર અને ગોદી ધામદારો માટે તાજેતરમાં જ વેજ રીવીઝનસમજૂતિ સધાઇ હતી તથા આ સમજૂતિનો અમલ 1-1-ર017થી કરવામાં આવ્યો છે. આ સમજૂતિના અમલ પછી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે જેથી કામદારોને લગતા કેટલાક મુદાઆેના સ્પષ્ટીકરણ ન થવાના કારણે કામદારોને નાણાંકીય ગેરલાભ થતો રહ્યાે છે.બંદર અને ગોદી કામદારોના ફેડરેશનોએ આ અંગે ઇન્ડિયન … Read More

 • default
  દર્દી નો વિશ્વાસ જ ડોક્ટર માટે મોટી પદવી

  અત્રે અદાણી મેડીકલ કોલેજમાં યોજાયેલા પાંચમાં સ્નાતક પદવીદાન સમારંભમાં 2013ની ની બેચનાં 150 મેડીકલ ગ્રેજ્યુએટસને દીક્ષાન્તે શીખઆપતા વક્તાઆેએ દર્દી નો વિશ્વાસ જ ડોક્ટર માટે મોટી પદવી ગણાવી હતી. કોલેજના આેડિટોરીયમમાં યોજાયેલા દબદબાભર્યા દીક્ષાન્ત સમારભમાં કચ્છ યુનિવસિર્ટી વાઈસ ચાન્સેલરશ્રી દર્શનાબેન ધોળકિયાએ તબીબી વ્યવસાયની ગરિમાનો મહિમા વર્ણવતા કહ્યું કે, ડોક્ટર બનવું એટલ Read More

 • default
  આણંદપરની સીમમાં નીલગાયનો ત્રાસ

  હાલમાં ખેડૂતોએ કપાસ, એરંડા, જીરૂ, રાયડા જેવા શિયાળુ પાકના વાવેતર કર્યા છે ગત વર્ષ વરસાદ ન પડવાથી જંગલોમાં પાણી અને ઘાસચારો બંને ન હોવાથી નીલગાય (રોઝ)નો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. આ નિલ ગાયના ટોળે ટોળા ખેડૂતોની વાડીઆેમાં ઘુસીને ઉભેલા પાકને નુકશાન પહાેંચાડીને ખેડૂતોએ કરેલ મહેનતમાં પાણી ફેરવીને ખેડૂતોની દુષ્કાળમાં અધિક માસ જેવી હાલત … Read More

 • default
  આદિપુરની શાળાના વિધાર્થીએ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું

  આદિપુરની આત્મીય વિદ્યાપીઠના વિધાર્થીએ રાષ્ટ્રીય સ્તરની પ્રતિભા શોધ પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે કોમર્સ પ્રતિભા શોભ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મીય વિદ્યાપીઠ શાળામાંથી ધોરણ 1ર કોમર્સમાં અભ્યાસ કરતાં અંકુશ ચીરમારએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ વિધાર્થીએ કોમર્સના વિષય એવા એકાઉન્ટ, બિઝનેસ,સમગ્ર ભારત સ્તરે પ્રથમ સ્થાન મે Read More

 • default
  ગાંધીધામ ભાજપની નબળી નેતાગીરીના કારણે નગરપાલિકા કાયમી ચીફ આેફિસર વગરની થઇ

  ગાંધીધામ ભાજપની નબળી નેતાગીરીના કારણે નગરપાલિકા કાયમી ચિફ આેફીસર વગરની થઇ ગઇ છે. ઇન્ચાર્જ મુખ્ય અધિકારી માત્ર ત્રણ દિવસ જ મળતા હોવાથી જેની અસર કામગીરી ઉપર પડી રહી હોવાના આક્ષેપો કાેંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીધામ શહેર કાેંગ્રેસ પ્રમુખ સંજય ગાંધીએ એકપત્ર લખીને ગાંધીધામ ભાજપની નેતાગીરીને સાવ નબળી અને વામણી કરી છે. નબળા નેતાઆેના … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL