Bhuj Kutch Lattest News

 • default
  ભુજમાં ચેઈન સ્નેચર અંતે પકડાયો

  સાંઘીપુરમની ચોરીમાં બે ઈસમોની ધરપકડ ભુજમાં ચેઈનની ચીલ ઝડપ કરનાર શખ્સની પાેલીસે ધરપકડ કરી છે, જ્યારે અબડાસા તાલુકાના સાંઘીપુરમ ખાતે થયેલી ચોરીનાે ભેદ ઉકેલી પાડ્યો છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ ભુજના કેમ્પ વિસ્તારમાં જમનાબેન નામની મહિલાના ગળામાંથી ચેઈનની લુંટ કરનારા કાદર ઈબ્રાહીમ ખલીફાની ધરપકડ કરાઈ છે તેની પાસેથી 34 હજારની ચેઈન, બાઈક જપ્ત કર્યા છે. … Read More

 • default
  નાનાકપાયા – લુણીમાં ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો

  ભુજમાં હોસ્ટેલમાંથી પાેણા બે લાખની તસ્કરી મુન્દ્રા તાલુકાના નાનાકપાયા ખાતે રહેણાકના મકાનમાં ચોરીની ઘટનામાં ફરીયાદ નાેંધાવાઈ છે. ગત તા. ર1-10ના રાત્રિ દરમિયાન કોઈ ચોર મહેશ્વરીવાસમાં રહેતા ગાંગજી કરમણભાઈ સાેધમ (ઉ.વ.4ર)ના મકાનના દરવાજાના તાળા તાેડી રોકડ 3પ00, મોબાઈલ નંગ – ર, આર.સી.બુક, આધારકાર્ડ, લાયસન્સ તફડાવી ગયા હતા, આ મામલે મુન્દ્રા પાેલીસ થાણામાં આજે ફરીયાદ નાેંધાવાઈ છે, … Read More

 • default
  ભચાઉમાં યુવાનનાે ગળેફાંસાે ખાઈ આપઘાત

  ભચાઉના ભવાનીપુરમાં રહેતા યુવાને પાેતાના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. ભચાઉ પાેલીસે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, શહેરના ભવાનીપુરમાં રહેતા અજયભાઈ જેન્તીલાલ ઠક્કર (ઉ.વ.30)એ પાેતાના ઘરે ગળેફાંસાે ખાઈ આપઘાત કરી લીધો હતાે. બનાવ 6ઃ30 વાગ્યાના અરસામાં બન્યાે હતાે. યુવાનના આપઘાત પાછળના જવાબદાર કારણો બહાર આવતા નથી. પાેલીસે અકસ્માત મોતનાે ગુનાે નાેંધી તપાસ … Read More

 • default
  ખીરસરામાં એક જ પરિવારના સભ્ય વચ્ચે ખુની હુમલો ઃ છ ઘાયલ

  ખાનાયમાં તલવારથી ધમકી અપાઈ ઃ બળદિયામાં ત્રાસ આપતા આત્મહત્યાનાે કરાયો પ્રયાસ અબડાસા તાલુકાના ખીરસરા ખાતે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી. છ વ્યક્તિઆેને ઈજાઆે થવા પામી હતી. જ્યારે ખાનાયમાં ઉધાર મામલ આપવા મુદ્દે તલવારથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ભુજ તાલુકાના બળદિયા ખાતે ત્રાસ અપાતા યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનાે પ્રયાસ … Read More

 • IMG-20181019-WA0039
  દલિત યુવતિને સારવાર ન મળતા અંતિમ શ્વાસ લીધા

  ભુજની મહિલા આર્ટસ એન્ડ કોમસૅમાં વોર્ડનની બેદરકારી અંગે ફરીયાદ 18 વર્ષિય દલિત યુવતિને સારવાર ન મળતા તેને જીવ ગુમાવવાનાે વખત આવ્યો છે. આઝાદીના 7 દાયકા બાદ દલિતાે પ્રત્યેની માનસીકતા હજુ જળમુળથી દુર થઈ નથી તે એક હકિકત છે. ભુજની શ્રીમણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થા સંચાલીત મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમસૅ કોલેજમાં એફ.વાય.બી.એ.માં અભ્યાસ કરતી યુવતિને … Read More

 • default
  ગાંધીધામ તાલુકાના નવ ગામોમાં પ17 ઘાસકાર્ડ ઈસ્યુ કરાશે

  ગળપારદમાં ઘાસડેપાે શરૂ કરાશે, 3ર16 પશુઆેને ઘાસચારો અપાશે કચ્છમાં અછતના પગલે મુંગા પશુઆેને ઘાસચારાની અને પીવાના પાણ ખાસ જરૂરીયાત છે, પણ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે હજુ ઘાસચારો મળતાે નથી. ગાંધીધામ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પ17 ઘાસકાર્ડ ઈસ્યુ કરવામાં આવશે,ગળપાદરમાં ઘાસડેપાે શરૂ કરાશે.પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કચ્છમાંનહીવત વરસાદના પગલે દુષ્કાળની સ્થિતિ છે. મુ Read More

 • default
  સુથરીમાં પરિણીતાની છેડતીનાે મુદ્દાે પાેલીસ દ્વારે

  અબડાસા તાલુકાના સુથરી ખાતે છેડતીનાે મુદ્દાે પ્રકાશમાં આવતા ફરીયાદ નાેંધાવાઈ છે. રાત્રિના 1ઃ30 વાગ્યાના અરસામાં પરિણીતા ઘેર એકલી હતી ત્યારે મામદ સિધીક સમુરાએ એકલતાનાે લાભ લઈને છેડતી કરી હતી, આ સમયે તેણીએ બુમાબુમ કરતા આ શખ્સ નાસી છૂટ્યો હતાે. આ મામલે કોઠારા પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. ગત તા. 18-9ના આ ઘટના બનવા પામી હતી. … Read More

 • IMG-20181017-WA0067
  ભુજની સાત ચોરીનાે ભેદ ઉકેલાયો ઃ એકની ધરપકડ

  આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે શહેરમાં આવેલી સાત દુકાનાેને નિશાન બનાવીને તસ્કરો ચોરી કરી ગયા હતા. આ બનાવનાે ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે. એક શખ્સની ધરપકડ કરાઈ છે. જેની ઉલટ તપાસ શરૂ કરાઈ છે. પૂર્વ બાતમીના આધારે ભુજના તાહનગર ખાતે મુસ્તફા મોસીન ખાટકીને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સે શરાફ બજારમાં આવેલી સાત … Read More

 • default
  ભુજમાં યુવતિ પર વેઈટર દુષ્કર્મ આચર્યું

  નરાધમ સામે વરસતાે ફીટકાર ભુજમાં રહેતી ર0 વર્ષિય યુવતિની મરજી વિરૂદ્ધ એક શખ્સે બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે, આ કિસ્સામાં નરાધમ વિરૂદ્ધ ભુજ બી ડિવિઝન પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. જાણવા મળતી વિગતાે મુજબ રાત્રિ દરમિયાન આજથી ત્રણ મહિના અગાઉ હોટલ હિલવ્યુમાં વેઈટર તરીકે નાેકરી કરતા કરણ નામના શખ્સે તેણીને અલગ-અલગ જગ્યાએ લઈ … Read More

 • default
  ભુજના ભીડનાકા વિસ્તારમાં છ દુકાનને નિશાન બનાવાઈ

  ભેદ ઉકેલાવાની શક્યતા ઃ પાેલીસે હાથ ધરી તપાસ શહેરના ભીડનાકા વીસ્તારમાં આવેલી 6 દુકાનાેને નિશાન બનાવવાની ઘટનામાં ફરીયાદ નાેંધાવાઈ છે. આ કેસમાં પાેલીસે ઉલટ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થતી વિગતાે મુજબ ભીડ ગેટ વિસ્તારમાં હર્ષદિગરિ ગાેસ્વામીની દુકાનમાંથી કોઈ ચોર મોબાઈલ નંગ 9 કિ.રૂા. ર8 હજાર, ખાવડા મેડીકલવાળા જીર હરજીવન ઠક્કરની દુકાનમાંથી રોકડ ર0 હજાર, … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL