Bhuj Kutch Lattest News

 • earthquake-logo
  ખાવડા પાસે મોટા રણમાં 3.4ની તીવ્રતાનાે આંચકો

  કચ્છમાં નવા વર્ષમાં 3થી વધુ તીવ્રતાના ર1 આંચકા ઃ તમામ ફોલ્ટલાઈન સક્રિય કચ્છમાં ભલે તાપમાનમાં વધઘટ વચ્ચે ગરમીનું મોજું ચાલુ રહેતું હોય પણ આંચકાનાે દોર યથાવત રહે છે. આજે સવારે 10.પ6 કલાકે ખાવડા નજીકના કેન્દ્રિંબદુ સાથે 3.4ની તીવ્રતાનાે મોટો આંચકો અનુભવાયો હતાે. જેની ઉંડાઈ માત્ર અઢી કિમી હોવાના કારણે આસપાસના વિસ્તારોમાં થઈ હતી. 1લી જાન્યુઆરીથી … Read More

 • default
  કંડલા એરપાેર્ટના તાપમાનમાં ર1 ડિગ્રીનાે વધારો 4ર.7 ડિગ્રી

  ભુજમાં એજ હાલત ઃ 41 ડિગ્રી તાપમાન પણ પરસેવા સાથે ગરમીનાે અનુભવ ઃ ગુજરાતમાં 44.પ ડિગ્રી સાથે મોખરે રહેતું ગાંધીનગર કચ્છમાં ગરમીનાે પારો ઉપર ચડવાનાે ક્રમ ફરી શરૂ થયો છે. ભુજમાં આજે ગઈકાલના પ્રમાણમાં તાપમાન થોડું ઘટયું હોવા છતાં લોકોએ ફરી ગરમીનાે અનુભવ કયોૅ હતાે. કંડલા એરપાેર્ટ ખાતે તાપમાનમાં સીધો ર.1 ડિગ્રીનાે વધારો થયો હોત. … Read More

 • default
  ભુજમાં ગાૈમાંસના અવશેષો સાથે કિશોર પકડાયો

  ગાયની કતલ કરવામાં આવી હતી ઃ એક શખ્સ ફરાર શહેરના સંજોગનગર માગૅ પર આવેલા મોટાપીર નજીક ગાૈમાંસના અવશેષો સાથે એક કિશોરને એલસીબીની ટીમે પકડી પાડ્યો હતાે. ગત રાત્રિ દરમિયાન એલસીબીના પીઆઈ જે.એમ.આલના માગૅદર્શન હેઠળ હિતેશ ઝાલા સહિતની ટીમે મોટાપીર માગૅ પર એક 16 વર્ષિય કિશોર પાસેથી પશુના અવશેષો મળી આવ્યા હતા. આ શખ્સની પુછપરછમાં એક … Read More

 • Untitled-2 copy
  ભુજના હાટકેશ્વર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

  પ7 હજારની તસ્કરી ઃ બે શખ્સાે સીસીટીવી ફુટેજમાં કેદ થયા ઐતિહાસિક અને પાૈરાણિક ગણાતા ભુજના હાટકેશ્વર મંદિરમાંથી ગત રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી પ7 હજારની ચોરી થઈ જતાં આ મામલે એ ડિવિઝન પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. રાત્રિના 3 વાગ્યાના અરસામાં મહાદેવ ગેટ માગૅ પર આવેલા હાટકેશ્વર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરના સટ્ટરનું તાળુ … Read More

 • IMG-20170507-WA0206
  નાયબ કલેકટરને રીવોલ્વરની અણીએ ધમકી આપનાર શખ્સ પાસાના પીંજરે પુરાયો

  હીંગાેરજાને રાપર પાેલીસે પકડી સુરત જેલમાં મોકલી દીધો રાપર તાલુકાના માંજુવાસ ગામે ગેરકાયદેસર ચાલતી માટીની ખાણ પર તપાસ કરવા માટે ગયેલા પ્રાેબેશનલ કલેકટર અનીલધામલીયા પર રીવોલ્વરની અણીએ ધમકી આપી લુંટ ચલાવવાના બનાવમાં આજે રાપર પાેલીસની આરોપી હારૂન હીંગાેરજાને પાસા હેઠળ ધરપકડ કરવાની દરખાસ્ત રાપર પાેલીસ અને પૂર્વ કચ્છ એલસીબીની દરખાસ્ત મોકલવામાં આવેલ જે કચ્છ કલેકટર … Read More

 • IMG-20170505-WA0261
  ભુજનાં હોસ્પિટલ રોડ પરનાં દબાણો પર ફર્યું બુલ્ડોઝર

  પાેસ રસ્તા પર દુકાનાે તેમજ મકાન ધારકોએ અનઅધિકૃત બાંધકામો ખડકી દેતાં પહોળો રસ્તાે સાંકડો બનાવી દેતાં ભાડાએ કરેલી લાલ આંખ ભુજનાં હોસ્પિટલ રોડને પહાેંળો કરવા માટે જેતે સમયનાં કલેકટર દ્વારા અનઅધિકૃત બાંધકામને તાેડી પાડવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં દુકાન દારો તેમજ મકાન ધારકોએ અનઅધિકૃત બાંધકામો ખડકી દેવામાં આવતાં પા##352;કગની જગ્યા તાે ઠીક રાહદારીઆેને ચાલવા માટેનાે … Read More

 • default
  માહિતી ખાતાની કચેરી પાછળ આગ

  ભુજમાં કાર્યરત માહિતી ખાતાની કચેરીની પાછળનાં ભાગમાં આવેલી હમીરસરની આવમાં ઉગેલા બાવળો તેમજ લીમડાનાં સુકા પાનાેમાં આેચિંતી આગ લાગી જતાં જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યુ હતું. આગ આગળ વધે નહી તે માટે તાત્કાલિક અસરથી ફાયરને જાણ કરવામાં આવતાં પાણીનાે બંમ્બાે આવી પહોચ્યો હતાે અને અડધો કલાકમાં આંગને કાબુમાં લઇને પરત ફયોૅ હતાે. પરંતુ પાેણી … Read More

 • led-road-light
  સાંજ પડતા ભુજમાં 18 હજાર એલઇડીનાે પ્રકાશ છવાશે

  ભુજ સુધરાઇ દ્વારા સવેૅની કામગીરી શરૂ ઃ ખાનગી કંપનીને સાત વર્ષનાે અપાનારો કોન્ટ્રાક્ટ ઃ વિજપાેલનું નંબરીગ કરાશે ઃ વિજ બીલમાં અડધો અડધ ઘટાડો થવાનું અનુમાન ભુજ શહેરમાં એ દિવસાે દુર નથી કે સાંજ પડેને એક સાથે 18000 એલઇડીનાે પ્રકાસ તમામ રસ્તાઆે ઉપર છવાયેલો જોવા મળે. સુધરાઇએ ખાનગી કંપનીને સાથે રાખીને શહેરની તમામ ટ્યુબ લાઇટોને દુર … Read More

 • default
  કચ્છમાં પીજીવીસીએલને 29.88 ટકા જેટલો મહત્તમ વિજ લોસ

  વિજ ચોરી ડામવાની સરકાર દ્વારા કડક સૂચના ઃ લોસ ઘટાડીને 19.35 ટકા સુધી લઇ આવવા અપાયેલી મહત્તમલ ઃ રેસીડન્ટ કે કોમસીૅયલ કનેક્શનાેને બદલે મહત્તમ ખેતીવાડીનાં ફીડરોમાં થતાે વિજ લોસ ઃ પી.આર.વ્યાસ કચ્છમાં વપરાઇ રહેલા વિજ પ્રવાહ સામે બીલીંગ રૂપે મળતી રકમનાં મેળવણા બાદ પીજીવીસીએલને 29.88 ટકા જેટલો મહત્તમ વિજ લોસ થયો હોવાની ચાેંકાવનારી વિગતાે બહાર … Read More

 • default
  1પમી આેગસ્ટે શીવ, કૃ»ણ અને રા»ટ્રભક્તિનાે સુવર્ણ સંગમ

  ર017 ના શ્રાવણ માસમાં પાંચ સાેમવાર આરંભ પણ સાેમવારે અને અંત પણ સાેમવારે ર0 વર્ષ બાદ શ્રાવણ માસમાં અનાેખો સંયોગ સજાૅઈ રહ્યાાે છે. ર4મી જુલાઈથી શરૂ થતા શ્રાવણનાે પ્રારંભ સાેમવારથી થાય છે. પૂણાૅહુતિ પણ સાેમવારથી થાય છે. સાેમવતી એકમ અને સાેમવતી અમાસનાે લાભ મળે છે. તાે તેની સાથે રક્ષાબંધન સાેમવારે છે. અને આઠમ પણ સાેમવારે … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL