Bhuj Kutch Lattest News

 • default
  દરાડવાંઢમાં પાણી મળતું ન હોવાની ફરિયાદ

  અબડાસા તાલુકાના દરાડવાંઢમાં છેલ્લા કેટલાક સમયથી પાણી મળતું ન હોવાની પંચાયતના સદસ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ અંગે દાઉદ અયુબ દરાડએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના દરાડવાંઢ ગામે છેલ્લા પાંચ દિવસથી પાણી બિલકુલ બંધ છે. મોટી સિંધોડી યોજનામાંથી પાઇપલાઇન દ્વારા મળતું પાણી, તંત્રની બેદરકારીના કારણે મળતું નથી. આ ગામને મોડલ યોજના … Read More

 • default
  માતાનાં મઢ સહિત પાંચેક વિસ્તારોમાં માવઠું

  આજ સવારથી જ અચાકન વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતાે. વાદળછાયા વાતાવર વચ્ચે ઠંડીમાં પણ વધારો નાેંધાયો હતાે. તેમાય માતાના મઢ, કોટેશ્વર, દયાપર, લખપત સહિતનાં વિસ્તારોમાં ઝરમર વરસાદને કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. કમોસમી વરસાદને કારણે ખેડુતાેમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે, તાે વાદળોનાં સામ્રાજ્ય વચ્ચે ઠંડીમાં પણ વધારો થાય તેવી પણ શક્યતા … Read More

 • default
  8.2 ડીગ્રી તાપમાને કંડલા રાજ્યનું સૈાથી ઠંડુ મથક

  સમગ્ર કચ્છમાં છેલ્લા પખવાડીયાથી ઠંડીનાે માહોલ અનુભવા મળી છે. તેમાય નલિયાતાે છેલ્લા ચાર દિવસથી રાજ્યનું સૈાથી ઠંડુ મથક સાબિત થઇ રહ્યું હતું. પરંતુ આજે તાપમાનનાે પારો ઉંચકાતા નલીયાનું તાપમાન ચાર ડીગ્રી વધીને 11.8 પર પહાેંચી ગયું છે. તેની સરખામણીએ કંડલા એરપાેર્ટનું તાપમાન ઘટનીને 8.2 ડીગ્રી પર પહાેંચી જતાં રાજ્યનું સૈાથી ઠંડા મથક તરીકેનું સ્થાન પ્રાપ્ત … Read More

 • default
  કચ્છમાં સ્વાઇન ફ્લુનાે કહેર યથાવતઃ વધુ બેના મોત

  કચ્છમાં ઠંડી વધતાં સ્વાઇન ફ્લુનાં દરદીઆેની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નાેંધાઇ રહ્યાાે છે. છેલ્લા 13 માસમાં 269 દરદીઆે સામે આવી ચૂક્યા છે, તે પૈકીનાં ચાલુ માસમાં તાે 86 જેટલા પાેઝીટીવ કેસ સામે આવ્યા હોય આ દરદીઆે પૈકી અત્યાર સુધીમાં 16 દરદીનાં મોત થઇ ચૂક્યા હતાં તેમા આજે વધુ બેનાં મોત થઇ જતાં મૃત્યુ આંક વધીને … Read More

 • default
  પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી 1.30 લાખની કોયલની ચોરી

  પીજીવીસીએલના બે અલગ અલગ સ્થળે આવેલા ટ્રાન્સફોર્મરમાંથી કોયલ સહિતના મુદામાલની ચોરી થઇ હોવાની અંજાર પોલીસ મથકે ફરિયાદ નાેંધાવાઇ છે. જ્યારે ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાંથી 11 લાખના ટ્રેલરની કોઇ ચોરી કરી ગયું હોવાની ફરિયાદ નાેંધાવાઇ છે. આ અંગે વિજયકુમાર નરસીભાઇ ગામેટી (રહે. અંજાર)એ ફરિયાદ નાેંધાવી છે કે, પીજીવીસીએલ કંપનીની સત્તાપર એજી ફિડરની 10 કે.વી.નું ટ્રાન્સફોર્મર તોડી તેમા Read More

 • default
  કચ્છની ત્રણ ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં આવશે

  રેલ્વે પ્રસાશન જાણે કચ્છ ઉપર આેળઘોળ બન્યુ હોય તેમ એક પછી એક જાહેરાત કરવામાં આવી રહી છે જો કે તેમ છતાં કચ્છની વિવિધ માગણીઆે સંતોષવામા આવી નથી તેવી ફરિયાદ યથાવત છે આગમી ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા મતદારોને રીઝવવાની કોશિશ કરી વિવિધ યોજનાઆે દ્વારા આમ જનતાને રાહત આપવાની જાહેરાત કરી રહી છે ત્યારે રેલવે મંત્રી … Read More

 • default
  નાની ચીરઇ નજીક પરિણીતા પર દુષ્કર્મ

  ભચાઉ તાલુકાના નાની ચીરઇમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નાેંધાવાઇ છે. આ અંગે ભોગ બનનાર પરિણીતાએ દિનેશ રામજી ચાવડા (રહે. નાની ચીરઇ) વિરૂધ્ધ ફરિયાદ નાેંધાવી છે કે, અશોક લેલેન કંપનીની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં મોઢે ટુંપો આપી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે. Read More

 • default
  કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં છ મોત

  કચ્છમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અકસ્માત, આપઘાતના જુદા જુદા બનાવોમાં છ યુવક-યુવતીઆેના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ દયાપર-દોલતપર માર્ગ ઉપર અજાÎયા વાહન ચાલકે બાઇક લઇને પોતાના ઘરે દોલતપર જતાં પોલીસ કર્મી ગજુભા ભગવાનજી જાડેજા (ઉ.વ. 4પ) રહે. નારાણપર અબડા)ને ઠોકર મારતાં રોડની બાજુમાં ફંગોળાઇ ગયા હતા. સવારમાં 108ની મદદથી હોસ્પિટલે … Read More

 • default
  કચ્છમાં સ્વાઇન ફ્લુથી વધુ બેના મોત

  કચ્છમાં ઠંડી વધતા સ્વાઇન ફ્લુનાં દરદીઆેની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નાેંધાઇ રહ્યાાે છે. છેલ્લા 13 માસમાં 269 દરદીઆે સામે આવ્યા છે, તે પૈકીનાં ચાલુ માસમાં તાે 86 જેટલા પાેઝીટીવ કેસ ઉજાગર થઇ ચૂક્યા છે. ત્યારે આ દરદીઆે પૈકી અત્યાર સુધીમાં 14 દરદીનાં મોત થઇ ચૂક્યા હતાં તેમા આજે વધુ બેનાં મોત થઇ જતાં મૃત્યુ આંક … Read More

 • default
  કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં છ મોત

  દયાપર નજીક પોલીસ કર્મીનું અકસ્માતે મોતઃ આદિપુરના યુવાનનો આપઘાતઃ મકકા વાડી વિસ્તારમાં પાઇપ પડતા અને સિનુગ્રા કંપનીમાં ઉપરથી નીચે પટકાતા યુવાનોના મોતઃ બળદિયા અને નવી દુધઇમાં યુવતીનો આપઘાત કચ્છમાં જાણે કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અકસ્માત, આપઘાતના જુદા જુદા બનાવોમાં છ યુવક-યુવતીઆેના મૃત્યુ નીપજ્યા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ દયાપર-દોલતપર માર્ગ ઉપર અજાÎયા વાહન … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL