Bhuj Kutch Lattest News

 • 2016-09-26-PHOTO-00000004
  પદયાત્રીઆે અને કેમ્પાેના આયોજકોને મુશ્કેલી ન પડે તેનું ખ્યાલ રખાશે

  વહીવટીતંત્ર અને ચુંટાયેલા પ્રતિનિધિઆે વચ્ચેની બેઠકમાં અપાતી ખાતરી ઃ જાહેરનામાના અમલ માટે વાસ્તવિક અભિગમ રાખવા ખાતરી ભુજ ઃ કચ્છની કુળદેવી મા આશાપુરાની પદયાત્રા બાબતમાં વહીવટી તંત્ર અને ચુંટાયેલા પ્રતિનિધિઆે વચ્ચે યોજાયેલી બેઠકમાં વહીવટી તંત્રે પદયાત્રીઆે અને કેમ્પ આયોજકોને મુશ્કેલી ન પડે તે રીેતે વતૅવાની ખાતરી આપી હતી. આજથી પદયાત્રીઆે માટેના સેવા શીબીરો પણ શરૂ થઈ … Read More

 • default
  આજકાલના સચોટ અહેવાલોનાે પડઘો: અંતે હાઉસીંગ બાેર્ડ અરજદારોને રૂા. 1પ હજારનાે ચેક મોકલશે

  વિલંબ અંગે ખેદ વ્યકત કરી કોટક મહિન્દ્રા બેંકની ક્ષતિને જવાદાર ગણાવાયોઃ હાઉસીંગ બાેર્ડના નાયબ કમિનરે દોષ કયોૅ ભુજ ઃ હાઉસીંગ બાેર્ડના મકાન માટે રૂા. 1પ હજાર ડીપાેઝીટ જમા કરાવનાર નાગરિકને મકાન પણ ન મળ્યું અને રકમ પણ પાછી ના મળતાં ભુજના નાગરિક સાગરભાઈ જોશીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. અખબારોમાં પણ નાેંધ આપી હતી. અંતે હાઉસીંગ … Read More

 • default
  કચ્છમાં આઇ.ટી વિભાગના 3 સ્થળો પર સર્વે

  કચ્છમાં આઇ.ટી વિભાગે 3 સ્થળો પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભુજ અને ગાંધીધામની ટિમ દ્વારા ભુજની 3 બિલ્ડર પેઢી પર આઇ.ટી વિભાગે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓધવ ડેવેલપર્સ અને કચ્છના પ્રખ્યાત રિસોર્ટ એવા રાયન રિસોર્ટ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. અચાનક શરુ થયેલી આવકવેરા વિભાગની આ કામગીરીને પગલે મોટાપાયે … Read More

 • IMG-20160925-WA0021
  દેવપર ગઢમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યા

  પિતાએ રૂપિયાની માંગણી કરતા પુત્ર ઉશ્કેરાઈ ગયો માંડવી તાલુકાના દેવપર-ગઢમાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી વિગતાે મુજબ દેવપર-ગઢ ગામે રહેતા લધાભાઈ બુચીયા (ઉ.વ.60) પુત્ર પાસે અવાર-નવાર રૂપિયાની માંગણી કરતા હતા ત્યારે આજે બપાેરે રૂપિયાની માંગણી કરવા છતાં પુત્ર નાનજી બુચિયા (ઉ.વ.30) ઉકેરાઈ ગયો હતાે અને તેને પિતા … Read More

 • default
  ગરીબ કલ્યાણ મેળામાં ગાંધીધામ તાલુકાના 437 લાભાથીૅઆેને સહાય અપાશે

  લાભાથીૅઆેને શિલાઈ મશીન, રસાેઈ, કડીયા અને બ્યુટીપાર્લર કીટ અપાશે ભુજ ખાતે 30મી સપ્ટેમ્બર આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં ગાંધીધામ તાલુકાના 437 લાભાથીૅઆેને કીટ અને સહાય આપવામાં આવશે. ગાંધીધામ તાલુકા વિકાસ અધિકારી સી.ડી.ડામોરે વિગતાે આપતાં જણાવ્યું હતું કે, ભુજ, અંજાર અને ગાંધીધામનાે સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો ભુજ ખાતે થશે. 30મીના આયોજીત ગરીબ કલ્યાણ મેળામાં ગાંધીધામ તાલુકાના કુલ … Read More

 • default
  ન ધણિયાતા બનેલા મુન્દ્રા બંદરે સઘન સુરક્ષા તાકિદે કરાય તેવી માંગ

  દાણ ચોરી માટે અ?ાે બની રહેલા આ બંદરમાં છાસવારે દાણચોરો પકડાતા રહે છે છતાં સુરક્ષા એજન્સીના પાેકળ દાવા સામે સ્થાનિકોમાં રોષ ંતાજેતરમાં ઉરીની આતંકી ઘટના બાદ દરિયાઈ પટ્ટીમાં એલર્ટ જાહેર કરી દેવાઈ છે. પરંતુ બંદરીય મુન્દ્રા જાણે ધણીધોરી વગરનું હોય એમ દાણચોરો માટેનાે અ?ાે બની ગયો હોવાનું સ્થાનિક જાગૃતાે જણાવી રહ્યાા છે. ભુતકાળમાં આ બંદર … Read More

 • default
  ભુજ સુધરાઇનાં સફાઇ કામદારોની વિજળીક હડતાલ

  છેલ્લા બે મહિનાથી પગાર ચુકવામાં નહીં આવતાં કામદારોમાં આક્રાેષ ઃ કોન્ટ્રાક્ટર સમક્ષ વિવિધ 10 મુદ્દાઆે મુકીને વિરોધ પ્રગટ કયોૅ ઃ સુધરાઇ દ્વારા કોન્ટ્રાક્ટરને પાેણા બે કરોડનું ચુકણું બાકી ઃ નવરાત્રી ટાકણે જ પગાર વિહોણાં કામદારો ભુજ સુધરાઇનાં કોન્ટ્રાક્ટ બેઇઝ 250થી વધુ સફાઇ કામદારો છેલ્લા બે મહિનાથી પગાર નહીં મળવાને કારણે એકાએક હડતાલ ઉપર ઉતરી જતાં … Read More

 • default
  ભુજ સુધરાઇનાં તમામ ફીક્સ કામદારોની રજા કેન્સલ

  ફરિયાદ કેદ્રની શરૂઆત બાદ શનીવાર અને રવીવારની રજાનાં દિવસે પણ ચાલુ રાખવાનાે નિર્ણય ઃ અમુક ફીક્સ કર્ચારીઆેને બદલે તમાને શનિવાર હોય કે રવિવાર ફરજીયાત હાજર રહેવા ચિફ આેફિસરે કરેલો હુકમ આમતાે ભુજ સુધરાઇમાં સમાન્ય રીતે રવીવાર હોય કે જાહેર રજા હોય તમામ કાયમી કર્મચારીઆેની સાથે સાથે ફીક્સ કર્મચારીઆેને પણ રજા આપવામાં આવતી હોય છે. પરંતુ … Read More

 • Kutch-Border
  કચ્છમાં સુરક્ષા એજન્સીઆેએ પહેરો વધાયોૅ

  લશ્કરી છાવણી પર બાજ નજર ઃ રણ અને દરિયાઈ સરહદે બાતમીદારો પણ એલર્ટ ઃ ઘુસણખોરી અટકાવવા અંગે સુરક્ષા એજન્સીઆેની બેઠક કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે ભારત પાકિસ્તાનને જોડતા સરહદી કચ્છ જિલ્લામાં પણ સુરક્ષાને લઈને ચાંપતાે બંદોબસ્ત ગાેઠવવામાં આવ્યો છે. ભારતની તમામ બાેર્ડર પર હાઈ એલર્ટ જારી કરાયા બાદ … Read More

 • IMG_20160923_110458
  અંજારમાં ડેન્ગ્યુના પાેઝીટીવ કેસ દેખાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

  શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મેલેરીયા, ઉધરસ, ઝેરી તાવના દદીૅઆેથી ઉભરાય છે કચ્છ અંજારમાં તાજેતરમા પડેલા વરસાદના કારણે ઠેર-ઠેકાણે શહેર વિસ્તારમાં ખાડાઆે તેમજ ખુલ્લુ કેનાલમાં ગંદકી યુક્ત પાણી ફેલાયેલું હોતા મચ્છરોનાે ઉપદ્રવ અને ત્રાસ ખુબ જ પ્રમાણમાં વધેલ છે. તેમજ ગણતરીના દિવસાેમાં નવરાત્રિ અને દિવાળી હોવા મહાપવોૅ નજીક આવી રહ્યાા છે. અને વરસાદી માહોલમાં ઠંડા-ગરમ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL