બિગ બોસ 12માં સલમાન ખાન શિલ્પા શિંદે હશે સાથ-સાથ

September 13, 2018 at 6:05 pm


રિયાલિટી શોમાં સૌથી વિવાદીત એવો બિગ બોસ 16 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આ વખતે કેટલાક ફેરફાર કરવામાં આવશે. શો રાત્રે 10.30 કલાકે નહીં પરંતુ રાત્રે 9 કલાકે આવશે. આ ઉપરાંત ચર્ચાઓ છે કે શોના પ્રીમિયરમાં શિલ્પા શિંદે સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરશે. સલમાન ખાન અને શિલ્પા સાથે મળી લોકોને મનોરંજન પુરુ પાડશે.

print

Comments

comments

VOTING POLL