બોલિવૂડ

 • dipi
  દીપિકાએ શેર કરી લગ્નની કંકોત્રી, જાણો કઈ છે લગ્નની તારીખ

  બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહના લગ્નની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ બંનેની જોડીના ચાહકો તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવામાં દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમના લગ્નની કંકોત્રી શેર કરી છે. જી હાં, અભિનેત્રીએ શેર કરેલા કાર્ડ અનુસાર દીપિકા અને રણવીર 14 અને 15 નવેમ્બરના રોજ લગ્ન … Continue reading Read More

 • Daisy-Shah-1
  સલમાન ખાન સાથે ખુબ નજીકની મિત્રતા છે : ડેઝી

  રેસ-3 ફિલ્મની સફળતા બાદ સેક્સી સ્ટાર ડેઝી પણ ભારે લોકપ્રિય થઇ ગઇ છે. તેની બાેલબાલા ફરી એકવાર વધી ગઇ છે. સલમાન સાથે તેના સંબંધોની ચર્ચા સતત થતી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે લુલિયાએ સલાહ આપી હતી. ડેઝી શાહ સાથે સલમાન ખાનની મિત્રતા લુલિયાને પસંદ પડી … Read More

 • amitabh-bachchan
  ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોનું દેણું ચૂકવશે અમિતાભ બચ્ચન

  સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ક્યારેય પણ સમાજસેવાની જવાબદારીઆેથી પીછેહઠ કરતાં નથી. બિગ-બીના નામથી મશહૂર અમિતાભ બચ્ચને વધુ એક મહત્ત્વનું પગલું ઉઠાવતાં કરજથી પરેશાન ખેડૂતોને રાહત પહાેંચાડવા માટે પોતાના અભિયાનનો બીજો તબક્કાે શરૂ કરવાની જાહેરાત કરી છે. પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશના 850 ખેડૂતો માટે 5.5 કરોડ રૂપિયાની રકમ આપવાની વ્યવસ્થા કરવાની વાત લખી છે. આ … Read More

 • navazu
  હવે નવાજુદ્દીન અને રાધિકાની જોડી એક સાથે રહેશે : રિપાેર્ટ

  Read More

 • ravina tandan
  ‘મિ ટૂ’ મામલાની સુનાવણી માટે કમિટીની રચના, રવિના ટંડન પ્રમુખ બની

  ‘મી ટૂ’ અભિયાનમાં એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં ફિલ્મ કલાકારોની સંસ્થા ‘સિન્ટા’ દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી જે યૌન શોષણના આરોપોની તપાસ કરશે. આ કમિટીની અધ્યક્ષતા રવીના ટંડન કરશે. તેના સભ્યોમાં રેણુકા શહાણે, ફિલ્મકાર અમોલ ગુપ્તે અને પત્રકાર ભારતી દૂબે રહેશે. સ્વરા ભાસ્કર અને પ્રખ્યાત વકીલ વૃંદા ગ્રાેવર આ કમિટીને સહયોગ આપશે. ફિલ્મ કલાકારોની સંસ્થા … Read More

 • chooo
  પ્રિયંકા ચોપડા અને નિકના બીજી ડિસેમ્બરે લગ્ન થશે

  પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે ચર્ચાનાે અંત આવ્યો છે. બંને લગ્ન ક્યારે કરશે તેને લઇને અટકળો વચ્ચે હવે તારીખ નક્કી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ બંને બીજી ડિસેમ્બરના દિવસે લગ્ન કરનાર છે. થોડાક દિવસ પહેલા પ્રિયંકા અને નિક પાેતાના નજીકના મિત્રોને મળવા માટે … Read More

 • 2018_10$large_saif_ali_khan
  25 વર્ષ અગાઉ પણ મારું પણ શોષણ થયું હતુંઃ સૈફ અલી ખાન

  મી ટૂ ઝુંબેશમાં હવે એક્ટર સૈફ અલી ખાને પણ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઆેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને તેમની પડખે ઊભા રહેવાની હાકલ કરી છે. એક્ટરે કહ્યું છે કે તેઆે જે પીડામાંથી પસાર થઇ હશે તે હું સમજી શકું છું. અભિનેતાએ ઉમેર્યું હતું કે તે પણ થોડાક વર્ષો અગાઉ સતામણીનો સામનો કર્યો હતો. … Read More

 • 185774-shilpa-shinde
  ‘મિ-ટુ’ અભિયાન વાહિયાતઃ મોડી મોડી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથીઃ શિલ્પા શિંદે

  હાલમાં દેશમાં ‘મિ-ટુ’ અભિયાન ચાલી રહ્યું છે અને તેના અંતર્ગત અનેક મહિલાઆે-યુવતીઆેએ તેમની સાથે ભૂતકાળમાં થયેલા જાતીય શોષણના કિસ્સા વર્ણવ્યા છે અને દેશમાં અનેક સેલિબ્રિટી આ કેસમાં ફસાયેલી છે. તાજેતરનો છેલ્લાે કિસ્સો કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ સંપાદક એમ.જે. અક્બરનો છે. જોકે, આ તમામ વિવાદો વચ્ચે બિગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદેએ કંઈક અલગ જ નિવેદન આપીને … Read More

 • default
  સુભાષ ઘાઈ ઉપર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

  હીરો, કમાર્ અને ખલનાયક જેવી જાણીતી ફિલ્મના ડાયરેક્ટર સુભાષ ઘાઈ પર એક અજાણી મહિલાએ ડિં²કમાં નશીલી દવા ભેળવીને દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. જોકે 73 વર્ષના ઘાઈએ આ આરોપને ફગાવી દેતા મહિલા પર માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે. મહિલાએ કહ્યું કે, આ બધું તે સમયે બન્યું જ્યારે હું સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં … Read More

 • amitabh
  બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ

  ફબોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એટલે કે બીગ બીનો જન્મદિન રેખાથી એક દિવસ પાછળ છે એટલે કે 11 આેકટોબરે છે. જન્મ 1942ના અલ્હાબાદમાં જન્મેલા બીગ બીએ શિક્ષણ તો ખૂબ સારું મેળવ્યું પણ તેમને પણ તેમની કારકિદ} દરમિયાન ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. બીગ બીને તેનો પ્રથમ બ્રેક સાત હિન્દુસ્તાની ફિલ્મથી મળ્યો હતો. પરંતુ બીગ બીની … Read More

Most Viewed News