બોલિવૂડ

 • amir5
  આમિર-કિરણે અનોખા અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરા આઝાદનો બર્થડે

  જેમ આમિર ખાનની ફિલ્મો યુનિક ક્ધસેપ્ટની હોય છે, તેમ આમિર ખાનની સેલિબ્રેશનની સ્ટાઈલ પણ બધા કરતા સાવ અલગ છે. આમિર ખાને તાજેતરમાં પોતાના દીકરા આઝાદ રાઓ ખાનના જન્મદિવસનું પ્રી-બર્થડે સેલિબ્રેશન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે પહેલી ડિસેમ્બરના રોજ આઝાદ 6 વર્ષનો થઈ જશે. આમિર ખાન અને તેનો આખો પરિવાર મુંબઈ પાસેના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં સેલિબ્રેશન … Read More

 • salman
  કેટ પછી જેકલિન પર મોહી ગયો સલમાન

  રમેશ તૌરાની અને રેમો ડિસૌઝા તો ‘રેસ થ્રી’ના નિમાર્તા નિર્દેશક છે, કેમ કે ફિલ્મ સાથે જોડાયેલા બધા નિર્ણયો તો સલમાન ખાન જ લે છે. રમેશ તૌરાની અને રેમો ડિસૌઝાનું કામ તો બસ સલ્લુની હામાં હા મિલાવવાનું બાકી રહે છે.’રેસ થ્રી’ના નિર્દેશકથી લઇને સ્ટારકાસ્ટ સુધીમાં સલમાને બધા જ બદલાવ કરી નાંખ્યા છે. રમેશ તૌરાની એ વાતથી … Read More

 • soha-3
  પ્રસિદ્ધ કુટુંબની અપ્રસિદ્ધ હસ્તી એટલે સોહા અલી

  જાણીતા ફિલ્મી કુટુંબમાંથી જ આવેલી બાલીવૂડની અભિનેત્રી સોહા અલી ખાન કહે છે, હત્પં મારું સમગ્ર જીવન અન્યનો પડછાયો બનીને જીવી છું. મારું પોતાનું કૌવત કયારેય નથી ઝળકયું. પોતાનું પ્રથમ પુસ્તક ‘ધ પેરિલ્સ ઓફ બીઈંગ મોડરેટલી ફેમસ’ લખીને લેખિકા બનનાર અભિનેત્રી કહે છે, લોકોની વચ્ચે જાણીતી હસ્તી બન્યા પછી તમારામાં ઘણી વાર હતાશા આવી જાય છે … Read More

 • jacqueline fernandez1
  લાઈટ, કેમેરા, એક્શન! મારે પણ ડિરેકશન કરવું છે!: જેકવેલિન

  મર્ડર ટૂ અને કિક જેવી ફિલ્મોથી બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવનાર શ્રીલંકન બ્યુટી જેકવેલિન ફર્નાન્ડિસ હવે બોલીવૂડની એ ગ્રેડની હીરોઈનોની યાદીમાં પ્રવેશી રહી છે તે બહત્પ રમૂજી, એનર્જેટિક અને ઉત્સાહી છે. તાજેતરમાં તેની જુડવા ટૂ ફિલ્મ હિટ જતાં તે બહત્પ ખુશ છે. તે કહે છે, હત્પં ચાંદ પર હોઉં તેવું મને લાગે છે. મને ફિલ્મ કરવાની … Read More

 • shidevi
  શ્રીદેવીની સિંગાપોરમાં ભારે બોલબાલા

  શ્રીદેવીની હજુ પણ બધે લોકપ્રિયતા છે. દેશમાં જેટલી તેની લોકપ્રિયતા છે તેટલી જ વિદેશમાં પણ છે. આથી જ તાજેતરમાં સિંગાપોરમાં એક રેસ્ટોરન્ટમાં તેના નામની એક ઢીંગલી મૂકાઇ છે. સિંગાપોરમાં રેસ કોર્સ રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટનું નામ દિલ્હી રેસ્ટોરન્ટ છે. આથી શ્રીદેવીનો પતિ બાની કપૂર બહત્પ ગર્વ અનુભવી રહ્યો છે અને કહે છે કે ભારતમાં … Read More

 • big-b
  બગ બી–જયા બચ્ચન ફરી મરાઠી ફિલ્મમાં

  અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ લીડર’નું ફસ્ર્ટ લૂક બહાર પડું છે. આ ફિલ્મનું ડિરેકશન અભિષેક ચંદ્રા કરી રહ્યા છે અને તેને પ્રસ્તુત કરી રહ્યા છે દીપક સાવંત. દીપક સાવતં લાંબા સમય સુધી બિગ બીના મેકઅપ આટિર્સ્ટ રહી ચૂકયા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે તેમની પત્ની જયા બચ્ચન પણ જોવા મળશે. અમિતાભ અને જયા … Read More

 • srk
  બોલિવૂડની દમદાર અને સફળ એકટર-ડિરેકટરની જોડીઓ

  કહેવાય છે કે ધરતી ઉપર જન્મેલી પ્રત્યેક વ્યકિત માટે ઈશ્ર્વરે જીવનસાથીનું સર્જન કયુ જ હોય છે. બોલીવૂડના નિયમો પણ કંઈક એવા જ જોવા મળે છે. આ ક્ષેત્રમાં ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા વચ્ચે શૂટિંગ દરમિયાન અનેક વખત સારા સંબંધો મિત્રતામાં બદલાતા હોય છે. સંબંધો ઘનિષ્ટ્ર બની જતા હોય છે. ફિલ્મને સિલ્વર સ્ક્રિન ઉપર સફળતા અપાવવામાં મદદરૂપ … Read More

 • nana patekar
  એવોર્ડ જીતનારી ફિલ્મો પ્રત્યે સખત નફરત છે: નાના પાટેકર

  બોલીવૂડ અભિનેતા અને સમાજસેવક નાના પાટેકર પોતાની બેધડક રાય અને તેજ તીખી વાણીમાં બયાનબાજી આપવા માટે બેહદ જાણીતા છે. ગોવામાં ચાલી રહેલા ભારતના ૪૮માં આંતરરાષ્ટ્ર્રીય ફિલ્મ મહોત્સવ (ઇફી– ૨૦૧૭) દરમિયાન નાનાની મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’નું પ્રદર્શન પિકચર ટાઇમ ડિજિપ્લેકસ દ્રારા આયોજિત મોબાઇલ થિયેટરમાં કરવામાં આવ્યું હતું. મોબાઇલ થિયેટરની ૩ સ્ક્રીન ઇફીના બાયોસ્કોપ વિલેજમાં લગાવવ Read More

 • Rani-Mukerjee
  રાની મુખરજીનો બીજી વખત માતા બનવાનો ઉત્સાહ

  બાૅલીવૂડની દીવા રાની મુખરજી તેના બીજા બાળક માટેની તૈયારી કરી રહી છે. બાૅલીવૂડમાં તેનો પ્રવાસ સારો રહ્યાે છે. તે કહે છે, હું આદિત્ય સાથે કામ અંગે વાત નથી કરતી. હું તેને ફિલ્મમાં મને લેવાનું નથી કહેતી. ફક્ત હું તેને એ જ પૂછું છું કે આપણું બીજું બાળક ક્યારે આવશે. મારું કુટુંબ બહુ મોટું નથી. લાંબા … Read More

 • srk
  બાદશાહના ડેડી શહેનશાહ!

  એવું અમે નથી કહેતા, પણ શાહરુખનો દીકરો અબરામ માને છે! શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જુદી જુદી બે પેઢીના કલાકારો છે. પણ અત્યારે તેઆે સાથે ફિલ્મોમાં આવે છે. બંને વચ્ચે જબ્બર સ્પર્ધા છે. શાહરુખ બાૅલીવૂડનો બાદશાહ કહેવાય છે તો અમિતાભ બચ્ચન શહેનશાહ. બંને વચ્ચે જોકે, બહુ સારી મિત્રતા છે. બંને એકબીજાને હરીફ કે દુશ્મન નથી … Read More

Most Viewed News