બોલિવૂડ

 • shraddha kapoor
  શ્રધ્ધા કપૂર અને આદિત્ય રોય ફરી એક સાથે નજરે પડશે

  શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની આશિકી ટૂને દર્શકો આજે પણ યાદ કરે છે. ફિલ્મ આવ્યા બાદ શ્રદ્ધા અને આદિત્ય વચ્ચે ઇલુ ઇલુ પણ થઇ રહ્યું હતું જે થોડા સમય સુધી જ ટક્યું. ફરી એકવાક બંનેે ઓકે જાનુમાં પોતાની દમદાર કેમિસ્ટ્રી દેખાડી હતી. વચ્ચે તો શ્રદ્ધાનું નામ ફરહાન અખ્તર સાથે જોડવામાં આવ્યું હતું જોકે, હવે … Read More

 • ajay devgan
  ‘ટોટલ ધમાલ’માં ફરી ધમાલ મચાવશે અજય દેવગ

  ‘ધમાલ’ ફિલ્મની ધમાલ તો તમને યાદ જ હશે. સંજય દત્ત, રિતેશ દેશમુખ, અને અરશદ વારસીની કામેડીને કેમ ભૂલી શકીએ! આ ફિલ્મની વાત અમે એટલે કરી રહ્યા છીએ કે ‘ધમાલ’ની હવે બીજી સિકવલ આવવાની છે ‘ટોટલ ધમાલ’. જીહા, ‘ધમાલ’ અને ‘ડબલ ધમાલ’ પછી ‘ટોટલ ધમાલ’ આવી રહી છે. ફિલ્મનું નિર્માણ અજય દેવગણ, અશોક ઠાકરિયા અને ઇન્દર … Read More

 • twinkal
  ટવિંકલના ભાઈની બોલિવૂડમાં એન્ટ્રી

  ટવિંકલ ખન્નાનો માસીયાઈ ભાઇ એટલે કે કરણ કાપડિયા બાલીવૂડમાં એન્ટ્રી મારવા જઇ રહ્યો છે. ટોની ડિ’સોઝા અને વિશાલ રાણાની આગામી ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવવા જઇ રહેલા કરણનું કહેવું છે કે ‘મારું સિલેકશન થઇ ગયું છે આ ફિલ્મમાં. નામ શું રાખવામાં આવશે તે વિશે ચર્ચા થઇ રહી છે. ફિલ્મ માટે મેં ઘોડેસવારી અને બાઇક ચલાવતા શીખી … Read More

 • women copy copy
  હિરોઈનો 2017માં બની ‘હિરો’

  હવે પછીના નવા વર્ષે 2017ના વર્ષની બોલીવૂડ ફિલ્મોના એવોર્ડઝની સિઝનમાં શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં સખત સ્પર્ધા થવાની છે. આ બધી જ અભિનેત્રીઆે મહિલાલક્ષી ફિલ્મોની હશે અને તેમની વચ્ચે જબરજસ્ત યુÙ થવાનું છે. કેટલીક ફિલ્મોમાં મોટા સ્ટાર્સ પણ છે તો કેટલીકમાં નવા. થોડા સમય પહેલા રજૂ થયેલી સીક્રેટ સુપરસ્ટાર ફિલ્મમાં આમિર ખાન જેવો સ્ટાર હતો તો શાહિદ … Read More

 • Amitabh-Bachchan-Shweta-1
  કભી કભી પુરાને ઘાવ ફિર સે અપની યાદ દિલાતે હૈ

  મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં જ વિરાટ અને અનુષ્કાના મુંબઇમાં યોજાયેલા રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં ત્યારે તેમણે હાથમાં કાળા કલરનો એક પટ્ટાે પહેર્યો હતો. આ વિશે તેમના અંગત બ્લાૅગમાં લખ્યું હતું કે ‘પહેલા ખભા પર ઇજા પહાેંચી હતી તે આજે ફરી એક વાર તાજી થઇ ચૂકી છે. તેની સાથે સાથે ઉંમર પણ જવાબ દઇ રહી છે. … Read More

 • 52152872.cms
  આ એકટરોને ફિલ્મોનાં ફાંફા

  રણબીર કપૂરઃ અત્યારે સંજય દત્ત પરની બાયોપિક કરી રહેલો રણબીર કપૂર થ્રી-ડી બ્રહ્મશાસ્ત્ર ફિલ્મ પણ કરી રહ્યાે છે. તેની અયાન મુખરજીની બ્લોકબસ્ટર યે જવાની હૈ દીવાની ચાર વર્ષ પહેલા આવી હતી અને તેને ખૂબ જ સફળતા મળી હતી, પણ તેના પછી જગ્ગા જાસૂસ, બેશરમ, રોય, બોમ્બે વેલ્વેટ, તમાશા જેવી ફિલ્મોએ તેની સફળતા પર પાણી ફેરવી … Read More

 • srk-NEW
  શાહરૂખે અનંતને પૂછી પહેલી સેલેરી

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 40 વર્ષ પૂર્ણ થતા કંપની દ્વારા એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન અંબાણી પરિવારની યંગ જનરેશન (ઈશા, અનંત અને આકાશ અંબાણી)ને મીડિયા સાથે પહેલીવાર મળાવવામાં આવ્યા. આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પર હાજરી આપી. આમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન પણ શામેલ હતો. ઉલ્લેખનીય છે કે, શાહરુખ મુકેશ અંબાણી અને તેમના … Read More

 • akshay-kuar-new
  હોલિવૂડને બોલિવૂડનું ઘેલ

  એક સમય હતો જ્યારે આપણે ત્યાં લોકો હોલીવૂડની ફિલ્મોથી, એમની ટેક્નિકથી તેમ જ એમના કલાકારોના અભિનયથી અને એમના ગ્લેમરથી કાયમ અંજાયેલા રહેતા હતા. અબ જમાના બદલ ગયા હૈ. હવે તો હોલીવૂડવાળા હિંદી ફિલ્મોને ખભે મૂકીને નાચતા થઇ ગયા છે. આપણી પ્રિયંકા અને દીપિકાને તેમની ફિલ્મોમાં ચમકાવતા થઇ ગયા છે અને આપણા સ્ટાર્સથી અંજાઇ જવા માંડ્યા … Read More

 • anil kapoor
  અભી તો મૈં જવાં હું !

  અનિલ કપૂર માટે વય એ માત્ર એક આંકડો છે, તેમ કહીએ તો કંઇ ખોટું નથી. અનિલ કપૂર 61 વર્ષના થઇ ચૂકયા છે, પરંતુ તેને જોઇને એમ કહેવું ઘણુ મુશ્કેલ છે. શરીર ભલે 61નું થયું, પણ દિલ તો હજી 16નું જ છે એવો એનો દાવો છે. આજે પણ એક યુવાનમાં હોય તેવો જ જુસ્સો તેનામાં જોવા … Continue reading અભી તો મૈં જવાં હું ! Read More

 • virat
  આજે વિરુષ્કાનું મુંબઈમાં રિસેપ્શન

  ઢોલ ઢબૂકી ગયા, શરણાઈના સૂર સાંભળી લીધા, વર-કન્યા પાેંખાઇ ગયા અને દિલ્હીના રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી પણ આપી આવ્યા. હવે ટોક આૅફ ધ ટાઉન છે આજે મુંબઈમાં થનારું વિરાટ-અનુષ્કાનું ફંક્શન. તળ મુંબઈની કેટલીક ટોચની આૅફિસોએ છેલ્લા એક દાયકામાં સ્થળાંતર કયુ ¯ છે એ લોઅર પરેલ વિસ્તારની એક આલિશાન હોટેલમાં નવયુગલને વિશ કરવા માટે … Read More

Most Viewed News