બોલિવૂડ

 • 2018_10$large_saif_ali_khan
  25 વર્ષ અગાઉ પણ મારું પણ શોષણ થયું હતુંઃ સૈફ અલી ખાન

  મી ટૂ ઝુંબેશમાં હવે એક્ટર સૈફ અલી ખાને પણ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઆેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને તેમની પડખે ઊભા રહેવાની હાકલ કરી છે. એક્ટરે કહ્યું છે કે તેઆે જે પીડામાંથી પસાર થઇ હશે તે હું સમજી શકું છું. અભિનેતાએ ઉમેર્યું હતું કે તે પણ થોડાક વર્ષો અગાઉ સતામણીનો સામનો કર્યો હતો. … Read More

 • 185774-shilpa-shinde
  ‘મિ-ટુ’ અભિયાન વાહિયાતઃ મોડી મોડી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથીઃ શિલ્પા શિંદે

  હાલમાં દેશમાં ‘મિ-ટુ’ અભિયાન ચાલી રહ્યું છે અને તેના અંતર્ગત અનેક મહિલાઆે-યુવતીઆેએ તેમની સાથે ભૂતકાળમાં થયેલા જાતીય શોષણના કિસ્સા વર્ણવ્યા છે અને દેશમાં અનેક સેલિબ્રિટી આ કેસમાં ફસાયેલી છે. તાજેતરનો છેલ્લાે કિસ્સો કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ સંપાદક એમ.જે. અક્બરનો છે. જોકે, આ તમામ વિવાદો વચ્ચે બિગ બોસ-11ની વિજેતા શિલ્પા શિંદેએ કંઈક અલગ જ નિવેદન આપીને … Read More

 • default
  સુભાષ ઘાઈ ઉપર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

  હીરો, કમાર્ અને ખલનાયક જેવી જાણીતી ફિલ્મના ડાયરેક્ટર સુભાષ ઘાઈ પર એક અજાણી મહિલાએ ડિં²કમાં નશીલી દવા ભેળવીને દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. જોકે 73 વર્ષના ઘાઈએ આ આરોપને ફગાવી દેતા મહિલા પર માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે. મહિલાએ કહ્યું કે, આ બધું તે સમયે બન્યું જ્યારે હું સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં … Read More

 • amitabh
  બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 76મો જન્મદિવસ

  ફબોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એટલે કે બીગ બીનો જન્મદિન રેખાથી એક દિવસ પાછળ છે એટલે કે 11 આેકટોબરે છે. જન્મ 1942ના અલ્હાબાદમાં જન્મેલા બીગ બીએ શિક્ષણ તો ખૂબ સારું મેળવ્યું પણ તેમને પણ તેમની કારકિદ} દરમિયાન ખૂબ સ્ટ્રગલ કરવી પડી હતી. બીગ બીને તેનો પ્રથમ બ્રેક સાત હિન્દુસ્તાની ફિલ્મથી મળ્યો હતો. પરંતુ બીગ બીની … Read More

 • 2018_10$large_preity_zinta
  પ્રિટી ઝિન્ટાનો નેસ વાડિયા સામેનો સતામણીનો કેસ રદ

  બોમ્બે હાઈકોર્ટે એક્ટર પ્રીટિ ઝિન્ટાએ ઉદ્યાેગપતિ નેસ વાડિયા સામે કરેલો જાતીય સતામણીનો કેસ રદ કરી નાંખ્યો છે. ઝિન્ટાએ એવો આરોપ મૂક્યો હતો કે 2014માં મુંબઈના વાનેખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેની સતામણી કરી હતી. જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ ભારતી એચ ડાંગરેની બેન્ચે બુધવારે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. વાડિયાએ આ કેસ રદ કરવા માટે … Read More

 • 2018_10$large_abhijeet
  ‘મિ-ટુ’નું નવું નિશાનઃ હવે ગાયક અભિજિત પર સતામણીનો આરોપ

  અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર પર જાતિય સતામણીનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો અને ત્યારપછી એક પછી એક હસ્તીઆે પર કોઈને કોઈ મહિલા આરોપ મૂકવા લાગી છે. જાતિય સતામણી થયાનો ખુલાસો કરવા અંગેના આ અભિયાન ‘મિ-ટુ’ અંતર્ગત હવે જાણીતા ગાયક અભિજિત ભટ્ટાચાર્ય પર પણ એક મહિલાએ આવો આરોપ લગાવ્યો છે. નાના પાટેકર, આલોક નાથ જેવા … Read More

 • hrithik_kangana2
  બોલિવૂડમાં ‘મી ટૂ’ બોમ્બ ફૂટયોઃ તનુશ્રી, કંગના બાદ હવે રિતિકે પણ ઝંપલાવ્યું

  બોલિવૂડ પર ‘મી ટૂ’ કેમ્પેઈન બોમ્બ ફૂટયો હોય તેવો ઘાટ ઘડાયો છે. તનુશ્રી દત્તા-નાના પાટેકર વચ્ચે વિવાદ શરૂ થયા બાદ આ કેમ્પેઈનનો વિસ્તાર સતત વધી રહ્યાે છે. ફિલ્મ ‘ક્વિન’ના ડાયરેક્ટર વિકાસ બહલ પર તેની કંપની ‘ફેન્ટમ ફિલ્મ્સ’ની એક પૂર્વ કર્મચારીએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ‘ક્વિન’ની અભિનેત્રી કંગના રનૌટ બાદ હવે બહલની નવી ફિલ્મ ‘સુપર-30’ના … Read More

 • shilpa
  જાતીય શોષણ મુદ્દે હેશટેગ મી ટૂ નહી, યુ ટૂ હોવું જોઈએઃ શિલ્પા શેટ્ટી

  અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ રવિવારે કહ્યું હતું કે એવો સમય આવી ગયો છે કે જ્યારે મહિલાઆે પોતાની સાથે જાતિય શોષણની વાત કરે ત્યારે મી ટૂ હેશટેગ નહી પરંતુ યુ ટૂ હેશટેગ સાથે વાત કરે, કારણ કે તેમાં ગુનેગાર પુરુષ છે. શિલ્પાએ દસ વર્ષ અગાઉ એક ફિલ્મના સેટ પર નાના પાટેકર દ્વારા કથિત જાતિય શોષણ વિશે વાત … Read More

 • damo
  સ્ટાર ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

  બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે સની દેઆેલ પણ કામ કરવાની યોજના ધરાવે છે. જો કે હોમ પ્રાેડક્શન હેઠળ ફિલ્મ બનાવવાની યોજના છે. વિતેલા વષોૅના સદાબહાર અભિનેતા ધમેૅન્દ્ર પર ફિલ્મ બનાવવાની તૈયારી સની દેઆેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. સ્ટાર અભિનેતા સની દેઆેલનું કહેવું છે કે, અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતાે સમય ફાળવી … Read More

 • shraddha-kapoor-759
  શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ : સાઇના ફિલ્મનુ શુટિંગ હવે રોકાયુ છે

  ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહેલી શ્રદ્ધા કપુર હવે ડેન્ગ્યુના સકંજામાં આવી ગઇ છે. શ્રદ્ધા કપુર ફિલ્મમાં સાઇના નહેવાલની ભૂમિકા અદા કરી રહી છે. તે ફિલ્મને લઇને ખુબ આશાવાદી છે. સાઇના નહેવાલની બાયોપિક ફિલ્મનુ શુટિંગ હાલમાં ઝડપથી ચાલી રહ્યાુ હતુ. જો કે હવે શ્રદ્ધા કપુરને ડેન્ગ્યુ થતા … Read More

Most Viewed News