બોલિવૂડ

 • puja
  સડક 2ને પૂજા ભટ્ટ ડિરેક્ટ નહી કરેં

  પૂજા ભટ્ટ હવે સડક 2ને ડિરેક્ટ નહી કરે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને પ્રાેડ્યુસ કરવાની સાથે તે ફિલ્મને ડિરેક્ટ કરશે એવી પણ ચર્ચા ચાલી હતી. જોકે હવે તે આ ફિલ્મને ફક્ત પ્રાેડéુસ કરશે અને ઍિક્ટંગ કરશે. આ ફિલ્મના ડિરેક્ટર માટે મોહિત … Read More

 • adti rav
  વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું મહત્વનું છે : અદિતિ રાવ

  મિલ્ટસ્ટારર કરતાં મારા માટે અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મહત્વનું છે. અદિતિ રાવ હૈદરી માટે વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું સૌથી મહત્વનું છે. અદિતિએ લંડન, પેરિસ, ન્યુ યોર્ક, ભૂમિ અને પÚાવત જેવી હટકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે મોટા ભાગે મિલ્ટસ્ટારર ફિલ્મમાં જ કેમ કામ કરે છે એ વિશે પૂછતાં અદિતિએ કહ્યું હતું … Read More

 • abhishek-aishwarya-love15-86742
  ઐશ્વર્યા અને અભિષેક બનશે ઉત્તર પ્રદેશનાં પોલીસ આૅફિસર્સં

  ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બહુ જલદી પોલીસ આૅફિસર્સના અવતારમાં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે.તેમની ફિલ્મ વિશે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે એ બનાવવામાં આવશે કે નહી. આ ફિલ્મના ઐશ્વર્યાના પાત્રથી તે ખુશ નહોતી એવી ચર્ચા પણ ચાલી હતી. જોકે આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે અને … Read More

 • rajkumar-santoshi
  ડિરેકટર રાજકુમાર સંતોષીની તબિયત લથડી: હોસ્પિટલમાં દાખલ

  ડિરેકટર રાજકુમાર સંતોષીની તબિયત ખરાબ થઈ છે અને તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટમાં તકલીફ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડિરેકટર રાજકુમાર સંતોષીની તબિયત બુધવારે અચાનક લથડી પડી. જેથી પરિવારજનો તેમને સારવાર અર્થે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ ગયા છે. તેમના નજીકના મિત્ર પ્રોડુસર અશોક પંડિતે આ બાબતની … Read More

 • Boney-Kapoor-1
  શ્રીદેવીના એકાઉન્ટ પરથી પતિ બોની કપૂરે કર્યુ ભાવુક ટ્વીટ

  બોલિવુડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના અકાળે નિધન બાદ તેમના પતિ બોની કપૂરે પહેલી વખત પોતાની ભાવનાઓ વ્યકત કરી છે. તેમણે શ્રીદેવીના ટિટર એકાઉન્ટ પર એક લાંબો પત્ર લખ્યો. તેમાં તેમણે કહ્યું કે તેમના માટે શ્રીદેવી કેટલી અગત્યની હતી. બોની કપૂરે લખ્યું– એક મિત્ર, પત્ની, અને બે યુવાન દીકરીઓની માતાને ગુમાવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ … Con Read More

 • Card
  શ્રીદેવીની અંતિમ યાત્રા માટે જાહેર થયું કાર્ડ, જ્હાનવી અને ખુશીનું છે નામ

  બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતના 72 કલાક બાદ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચી ગયો છે. દુબઇમાં મંગળવારે બપોરે જરૂરી તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ રાતે 9.45ની આસપાસ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો હતો. શ્રીદેવીની અંતિમ વિધિ પૂર્વે પરિવાર વતી એક કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર કાર્યક્રમની જાણકારી આપવામાં આવી છે. કાર્ડમાં સૌથી ઉપર પદ્મશ્રી … Read More

 • mahit2
  ભાણેજવહુ મામી શ્રીદેવીની પુત્રીઓને સાંત્વના આપવા પહોંચ્યા અનિલ કપૂરના ઘરે

  શ્રીદેવીના ભાણેજ મોહિત અને અંતરાના લમાં ૧૮ ફેબ્રુઆરીએ દુબઈ ગઈ હતી.તેની સાથે પતિ બોની કપૂર અને દિકરી ખુશી પણ લ સમારોહમાં સામેલ થયા હતા. Read More

 • shridevi-2-620x400
  શ્રીદેવીના અંતિમ દર્શન માટે ઉમટ્યું બોલિવૂડ, 3:30 કલાકે થશે અંતિમ સંસ્કાર

  દુબઈમાં મૃત્યુ થયાના ૪ દિવસ બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ તેના ઘરે લાવવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ સંસ્કાર આજે ૩:૩૦ કલાકે કરવામાં આવશે. મુંબઈ એરપોર્ટથી શ્રીદેવીના પાર્થિવ શરીરને ગ્રીન એકર્સ લાવવામાં આવ્યો હતો. તેમના ઘરથી સવારે અંતિમ દર્શન માટે શ્રીદેવીના મૃતદેહને સેલીબ્રેશન ક્લબ ખાતે રાખવામાં આવ્યો હતો. આ તકે બોલિવૂડના સ્ટાર્સ અને રાજનેતાઓ શ્રીદેવીને શ્રદ્ધાંજલી & Read More

 • big b
  ચાંદનીની યાદમાં શૂટિંગ રદ્ કરાયું

  મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ શ્રીદેવીના અચાનક નિધનથી શોક લાગ્યો છે. આ વાતની ખબર પડતાં પહેલા જ કંઇક અનિષ્ઠ થવાનું છે એના એંધાણ બીગ બીએ ટ્વિટરના માધ્યમથી આપી દીધાં હતાં. થોડા સમય બાદ જ શ્રીદેવીના દુ:ખભયર્િ સમાચાર મળતા જ આઘાત લાગ્યો હતો. હાલમાં રિષી કપૂર અને અમિતાભ બચ્ચન સાથે મળીને 102 નોટ આઉટનું શૂટિંગ કરી રહ્યા … Continue reading ચાંદનીની યાદ Read More

 • pc
  પ્રિયંકા ચોપરાએ પોતાના જ માથા પર ફોડ્યો કાચનો ગ્લાસ, જુઓ video

  અભિનેત્રી પ્રિયંકા ચોપકા આજકાલ હોલિવૂડમાં જ વ્યસ્ત છે. પરંતુ ભારતમાં વસતાં તેના ચાહકો માટે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા અવારનવાર તેના વિડીયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. આવો જ એક વિડીયો તેણે તાજેતરમાં શેર કર્યો છે. જો કે આ વિડીયો જોઈને તેના ચાહકોની ચિંતામાં વધારો થઈ જાય તેમ … Continue reading પ્રિયંકા ચો Read More

Most Viewed News