બોલિવૂડ

 • big b
  ચાંદનીની યાદમાં શૂટિંગ રદ્ કરાયું

  મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ શ્રીદેવીના અચાનક નિધનથી શોક લાગ્યો છે. આ વાતની ખબર પડતાં પહેલા જ કંઇક અનિષ્ઠ થવાનું છે એના એંધાણ બીગ બીએ ટ્વિટરના માધ્યમથી આપી દીધાં હતાં. થોડા સમય બાદ જ શ્રીદેવીના દુ:ખભયર્િ સમાચાર મળતા જ આઘાત લાગ્યો હતો. હાલમાં રિષી કપૂર અને અમિતાભ બચ્ચન સાથે મળીને 102 નોટ આઉટનું શૂટિંગ કરી રહ્યા … Continue reading ચાંદનીની યાદ Read More

 • pc
  પ્રિયંકા ચોપરાએ પોતાના જ માથા પર ફોડ્યો કાચનો ગ્લાસ, જુઓ video

  અભિનેત્રી પ્રિયંકા ચોપકા આજકાલ હોલિવૂડમાં જ વ્યસ્ત છે. પરંતુ ભારતમાં વસતાં તેના ચાહકો માટે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પ્રિયંકા ચોપરા અવારનવાર તેના વિડીયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. આવો જ એક વિડીયો તેણે તાજેતરમાં શેર કર્યો છે. જો કે આ વિડીયો જોઈને તેના ચાહકોની ચિંતામાં વધારો થઈ જાય તેમ … Continue reading પ્રિયંકા ચો Read More

 • sridevi
  શ્રીદેવી-અનિલ કપૂરનો ડાન્સ video થયો વાઇરલ, લગ્નમાં એકદમ સ્વસ્થ હતી ‘ચાંદની’

  બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ લાવવા માટે દુબઈમાં કાયદાકિય પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં ભાગ લેવા માટે કપૂર પરીવાર દુબઈ પહોંચ્યો હતો. આ લગ્ન બાદ શ્રીદેવી દુબઈમાં જ રોકાઈ હતી અને 4 દિવસ બાદ જ્યારે બોની કપૂર ફરી દુબઈ પહોંચ્યા તે રાત્રે જ શ્રીદેવીનું નિધન થઈ ગયું. આ … Continue reading Read More

 • shr
  બહાર આવ્યું શ્રીદેવીના મૃત્યુનું કારણ, બાથટબમાં ગૂંગળાઈ જવાથી ગુમાવ્યો જીવ

  બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતને લઈને એક મોટો ખુલાસો થયો છે. યૂએઈના અખબાર ખલીજ ટાઈમ્સમાં શ્રીદેવીના છેલ્લી ૩૦ મિનિટની કહાની પ્રકાશિત થઈ છે. મોત પહેલા અંતિમ ૩૦ મિનિટમાં શ્રીદેવીની સાથે શું થયું હતું તેને લઈને એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ખુલાસા મુજબ શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં પડી અને ગુંગળાઈ જવાથી થયું છે. બોની કપૂર જ્યારે … Continue readin Read More

 • sridevi 1
  બાથટબમાં બેભાન પડી હતી શ્રીદેવી

  બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતને લઈને એક મોટો ખુલાસો થયો છે. યૂએઈના અખબાર ખલીજ ટાઈમ્સમાં શ્રીદેવીના છેલ્લી ૩૦ મિનિટની કહાની પ્રકાશિત થઈ છે. મોત પહેલા અંતિમ ૩૦ મિનિટમાં શ્રીદેવીની સાથે શું થયું હતું તેને લઈને એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં અખબારે દાવો કર્યેા છે કે શ્રીદેવી બાથટબમાં બેભાન હાલતમાં મળી આવી હતી. અખબારે … Read More

 • D13
  શ્રીદેવીને અલવિદા: મુંબઈમાં સાંજે અંતિમ સંસ્કાર

  ગઈકાલે દુબઈમાં અચાનક મૃત્યુને વરેલી બોલિવૂડની ચાંદની શ્રીદેવીને આજે મુંબઈમાં અતિમ વિદાય આપવામાં આવશે. દુબઈથી તેમના મૃતદેહને લાવવામાં ઘણો બધો વિલબં થયો છે. સરકારી વિધિઓ સમા થયા બાદ આજે બપોરે તેનો મૃતદેહ ખાસ વિમાન દ્રારા મુંબઈ લાવવામાં આવશે. દરમિયાન મુંબઈમાં તેના અંતિમ દર્શનાર્થે ચાહકોની ભીડ ઉમટી પડી છે તો બીજી તરફ બોલિવૂડના માંધાતાઓ અનિલ કપુરના … Read More

 • sridevi 1
  જાણો મૃત્યુ પહેલાં હોટેલ રૂમમાં શું થયું હતું શ્રીદેવી સાથે

  બોલિવુડની જાણીતી એક્ટ્રેસ શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરે જ નિધન થયુ છે. જેને કારણે બોલિવુડ સહિત દેશભરની દિગ્ગજ હસ્તીઆે તેમજ તેમના કરોડો ફેન્સ ચાેંકી ગયા છે. આકિસ્મક નિધનથી દુખની લાગણી છવાઈ ગઈ છે. બોલિવૂડની સદાબહાર અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે હાર્ટએટેકથી નિધન થયું હતું. દુબઈ ખાતે ભાણેજ મોહિત મારવાહના લગ્ન માટે ગયેલા બોની કપૂર તેના પરિવાર સાથે પહોંચ્યા … Read More

 • sri 5
  જુઓ બોલિવૂડની ‘ચાંદની’એ દુબઈથી શેર કરેલા તેના મૃત્યુ પહેલાંના photo

  બોલિવૂડની સદાબહાર અભિનેત્રી અને ચાંદની તરીકે ખૂબ લોકપ્રિય થયેલી શ્રીદેવીનું અવસાન થતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષીય શ્રીદેવી દુબઈમાં તેના ભાણેજના લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચી હતી જ્યાં તેને હાર્ટએટેક આવતાં તેનું નિધન થયું હતું. આ ખબર મળતાંની સાથે જ શ્રીદેવીના મુંબઈ ખાતનેના ઘર ખાતે તેના પ્રસંશકો અને બોલિવૂડ સ્ટાર પહોંચી ગયા … Read More

 • taimur 1
  તૈમૂર અને ઈયાનાના ફોટો થયા વાઇરલ, જોઈ લો તમે પણ

  બોલિવૂડના ક્યૂટ બાળકોની યાદીમાં તૈમૂર અલી ખાન સાથે સોહા અલી ખાનની દીકરી ઈયાનાનું નામ પણ જોડાઈ ગયું છે. ઈયાના પણ હવે લાઈમલાઈટમાં આવી ગઈ છે. તાજેતરમાં જ ઈયાનાને મળવા તૈમૂર તેની મંમ્મી કરીના કપૂર ખાન સાથે પહોંચ્યો હતો. તૈમૂર અને ઈયાનાના ફોટો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલા છે. તૈમૂર અલી ખાન તેના જન્મ પછીથી સતત … Continue reading તૈમૂર અને ઈયાના Read More

 • pc
  કૌભાંડી નીરવ મોદી સાથે છેડો ફાડશે પ્રિયંકા ચોપરા

  પંજાબ નેશલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ જોડાયું હતુ. આ નામ જોડાવાનું કારણ હતો એક કરાર જે પ્રિયંકાએ વર્ષ 2017માં કર્યો હતો. પરંતુ હવે પ્રિયંકા ચોપરાએ આ કરાર તોડવાનો નિર્ણય કરી લીધો છે. પીએનબી મામલે થયેલા ઘટસ્ફોટ બાદ પ્રિયંકાએ નીરવ મોદીની બ્રાંડ સાથે કરેલા કરાર તોડવાનો નિર્ણય કરી લીધો … Continue reading Read More

Most Viewed News