બોલિવૂડ

 • annu-kapoor-759
  અનુકપૂરનું સંઘર્ષમય જીવન, ચા વેચવાથી લઇ કલાકાર બન્યા ત્યાં સુધીની સફર

  રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત થઈ ચૂકેલા અભિનેતા અનુ કપૂરનું જીવન બાળપણથી જ સંઘર્ષમય રહ્યું છે. અનુ કપૂરે ધોરણ 10 પછી અભ્યાસ છોડી દીધો. ચા અને ચૂરણનો સ્ટોલ પણ લગાવ્યો. આજે 61માં જન્મદિવસે જાણો તેમને મળેલી સફળતાની વાર્તા.બોલિવૂડમાં શાનદાર અભિનય દ્વારા પોતાનો સિક્કો જમાનારા એક્ટર અનુ કપૂરનું માનવું છે કે એક કલાકારને સરળતાથી પોતાનું લક્ષ્ય મળતું નથી. … Read More

 • ફરીથી રાણી બનશે દીપિકા!

  બોલીવૂડની અભિનેત્રી દીપિકા પદુકોણ બોક્સઆેફિસ પર લાંબા સમયથી કબ્જો જમાવીને બેઠેલી છે. પદમાવતને મળી રહેલી સફળતા દીપિકા ખૂબ માણી રહી છે. રાણી પદમાવતી બનીને દર્શકોને પ્રભાવિત કરી રહેલી આ અભિનેત્રી ફરી એક વાર રાણી બનવા તૈયાર થઇ ચૂકી છે. જોકે, આ વખતે તે માફિયા ક્વીન બનવાની તૈયારીઆે કરી રહી છે. વિશાલ ભરદ્વાજના આગામી ગેંગસ્ટર ડ્રામામાં … Read More

 • big b
  બીગબીનો અનોખો અંદાજ દિપીકા–કૈટના હિરો બનવા કરી અરજી…!

  બોલિવૂડના મહાનાયક અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેનશાહ બીગબીએ પોતાના ઈસ્ટાગ્રામ અને ટવીટર એકાઉન્ટ પર એક રિયુમ વાયરલ કર્યેા છે! કોઈ ગેરસમજ ન કરતા આ રિઝયુમ કોઈ નોકરી માટેની જોબ એપ્લીકેશન નથી પરંતુ કૈટ અને દિપીકા પદુકોણ જેવી લાંબી અભિનેત્રીઓ સાથે કામ કરવા માટેની એપ્લિકેશન છે. અમિતાભ બચ્ચને તેમની આ અરજીનું શિર્ષક રાખ્યું છે જોબ એપ્લિકેશન … Read More

 • 123
  ’49’ના થયા ‘બિગ બી’

  1969માં આવેલી અમિતાભ બચ્ચનની ‘સાત હિંદુસ્તાની’ યાદ છેં તેમની કારકિદ}ની આ પહેલી ફિલ્મ હોવાથી બેહદ ખાસ છે. બાૅલીવૂડમાં તેમણે 49 વર્ષ પૂર્ણ કર્યા છે. ‘સાત હિંદુસ્તાની’થી હિંદી સિનેમામાં કદમ રાખનારા બિગ બીનની ફિલ્મો પ્રત્યે આજે પણ દર્શકોની રુચિ અકબંધ છે. ઇન્ડસ્ટ્રીમાં 49 વર્ષ પૂરાં થયાની વાત તેમણે પોતે ટ્વિટરના માધ્યમથી આપી હતી અને લખ્યું હતું … Read More

 • kajal-2-1
  વાઈફનો હોરર અવતાર જોઈ વિરાટ થઈ ગયો ગદ ગદ

  વિરાટ-અનુષ્કાની ન માત્ર દેખીતી રીતે સારું કપલ છે પરંતુ એકબીજાના કામમાં પણ ઘણા સપોટિર્વ છે. ઘણી મેચો દરમિયાન અનુષ્કા વિરાટને ચિયર કરવા આવી ચૂકી છે, બીજી તરફ વિરાટ પણ ઘણીવાર સોશિયલ મીડિયા અને ઈન્ટરવ્યુમાં અનુષ્કાની પ્રશંસા કરી ચૂક્યો છે.ગુરુવારે અનુષ્કાની આગામી ફિલ્મ પરીનું ટ્રેલર રિલીઝ થયું. આ એક હોરર ફિલ્મ છે જેમાં અનુષ્કા લીડ રોલમાં … Read More

 • index
  રિલ લાઇફ જજ બની રિયલ લાઇફ જજ

  બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ હવે એટ ટીવી રિયાલીટી શોમાં જજ બનીને ડેબ્યૂ કરશે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સમાં બાળકોના ડાન્સ પર્ફોમન્સને જજ કરતી જોવા મળશે. અગાઉ ચિત્રાંગદાએ ટાઇગર શ્રાેફની મુન્ના માઇકલમાં જજનો રોલ કર્યો હતો, આ ફિલ્મ પણ ડાન્સ પર આધારિત હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ સાહેબ બીવી આૈર ગેંગસ્ટર થ્રીનું શૂટિંગ ખતમ કર્યું છે. આ … Read More

 • 222
  જસ્ટિન બીબર પછી હજુ એક પોપ સિંગર આવશે ભારત

  કોઇપણ ખબરની ઘોષણા કરવા માટે ફિલ્મી સિતારાઆે માટે ટિંટર મહત્વનું માધ્યમ બની ચૂક્યું છે. તે પછી કોઇ ફિલ્મના પોસ્ટર રિલીઝ કરવાની વાત હોય, ડેબ્યૂ અંગેની કોઇ ઘોષણા હોય કે તહેવારોની શુભેચ્છાઆે હોય! કલાકારો ટિંટરના માધ્યમથી તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. જસ્ટિન બીબર પછી આંતરરાષ્ટ્રીય પોપ સિંગર આેમી પણ ભારતમાં પર્ફોમ કરવા આવી રહ્યાે છે. … Read More

 • 55
  પહેલા નશા…પહેલા ખુમાર વેલેન્ટાઇન્સ ડે પર રોમાન્ટિક થયો આમિર ખાન

  વેલેન્ટાઇન્સ ડેનો ખુમાર આખા વિશ્વમાં છવાયોે છે. તો બાૅલીવૂડ સિતારાઆે થાેડા પાછળ રહી જાય. મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિર ખાને પોતાનો વેલેન્ટાઇન્સ ડે તેની જ ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’નું પ્રખ્યાત ગીત પહેલા નશા.. સાંભળીને ઉજવ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે ‘આજે હું મારું મનગમતુ ગીત પહેલા નશા પહેલા ખુમાર સાંભળી રહ્યાે છું. ગીતને … Read More

 • Priya-Prakash
  પ્રિયા પ્રકાશને બોલિવૂડની ઓફર: સંજયલીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા !

  ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી પ્રિયા પ્રકાશ વોરિયરો વીડિયો આગની જેમ ફેલાઇ ગયોછે. જે બાદ તેને તમીલ અને મલયાલમ ફિલ્મોની ઓફર મળી છે પણ તેને સાથે સાથે બોલિવૂડ ફિલ્મોની પણ ઓફર મળવા લાગી છે. તો ટૂંક સમયમાં તે બોલિવૂડ ફિલ્મ કરતી નજર આવે તો નવાઇ નહીં પ્રિયા પ્રકાશે આ ખુલાસો કરી લીધો છે તેને કહ્યું કે … Read More

 • 1-b
  જેણે આખું ગામ ગાંડું કર્યું તે છોકરી પ્રિયા પ્રકાશ મેક-અપ વગર આવી દેખાય છે!

  વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર જોવા મળે છે. 18 વષ}ય પ્રિયાએ પોતાના એક્સપ્રેશનને કારણે સોિશ્યલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ નટખટ ને મસ્તી કરતી જોવા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, આ વીડિયો િક્લપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ‘ઉરુ અદાર લવ’ના સાેંગ પખફક્ષશસુફ … Read More

Most Viewed News