બોલિવૂડ

 • padman
  પાકમાં પેડમેનને નો એન્ટ્રી, મહિલાઓએ કહ્યું- ‘અમને પણ પીરિયડ્સ આવે છે’

  આર. બાલ્કી નિર્દેશિત ફિલ્મ પેડમેન 9 ફેબ્રુઆરીએ ભારતના થિયટરોમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મમાં અક્ષયની સાથે એક્ટ્રેસ સોનમ કપૂર અને રાધિકા આપ્ટે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં મહિલાઓના પીરિયડ્સ અને સેનેટરી પેડ વિશે ખુલીને વાત કરવામાં આવી છે. જ્યાં ભારતમાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી … Read More

 • priyankaa
  આ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ

  બોલિવૂડ પછી હોલિવૂડમાં લોકપ્રિયતા મેળવનારી પ્રિયંકા ચોપરાને ‘પદ્માવત’ સ્ટાર દીપિકા પાદુકોણએ લોકપ્રિયતાની બાબતમાં પાછળ મુકી દીધી છે. સોશિયલ મીડિયા પર ફોલોવર્સ અને પોપ્યુલારિટી પર કરવામાં આવેલાં સર્વેમાં બોલિવૂડ અભિનેત્રીએ દીપિકા અને પ્રિયંકાનું નામ શામેલ છે. પરંતુ આ લિસ્ટમાં દીપિકા ત્રીજા ક્રમે છે અને પ્રિયંકા 8માં નંબર પર છે. છેલ્લા કેટલાંક વર્ષોથી હોલિવૂડનું પોપ્યુલર Read More

 • images
  વધામણાં! રણવીર અને દીપિકાનું પાક્કું થયું, ડેસ્ટિનેશન લગ્ન કરશે

  રણવીર સિંહ અને દીપિકા પદુકોણની પ્રેમકથા હવે આેપન સીક્રેટ બની ગઇ છે. બંનેએ એ સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ હંમેશાં ટકી રહે છે. આ કપલ અત્યારે તેમના જીવનના સૌથી સારા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેમના સંબંધોને એક નવા સ્તરે લઇ જવાનો તેમનો નિર્ણય સાચો છે. તે બંનેએ હજુ સત્તાવાર રીતે જાહેરાત … Read More

 • Sonakshi-Sinha
  2018માં સિદ્ધાર્થ-આલિયાનું બ્રેક અપ નક્કીઃ સોનાક્ષી સિંહા

  નેહા ધુપિયાના ટાૅક શાૅ ‘બીએફએãસ વીથ વાૅગ’માં સોનાક્ષી સિંહા અને મનિષ મલ્હોત્રા ફિલ્મ જગતના સનસનીખેજ અને શોકીગ ન્યુઝ જાહેર કરવાના મુડમાં હતા. જોકે આ ટાૅક શાૅ બોલીવૂડ સેલિબ્રિટીઝ દ્વારા આવા સનસનીખેજ નિવેદન માટે જાણીતો છે, પરંતુ સોનાક્ષીવાળો એપીસોડ અત્યાર સુધીનો સૌથી વધુ બેધડક અને સનસનીખેજ રહ્યાે હતો. રણવીર અને દિપીકાને તેમના સંબંધોનો જાહેરમાં એકરાર કરવાનું … Read More

 • 25
  સ્મૃતિ ઇરાનીએ અક્ષયની ‘પેડમેન’ ફિલ્મ જોઇ

  અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાએ તેમની નવી ફિલ્મ ‘પેડમેન’નું પોસ્ટ પ્રમોશનના ભાગરૂપે માહિતી અને પ્રસારણ અને ટેક્સટાઇલ્સ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાની માટે એક વિશેષ શાૅ રાખ્યો હતો. તાજેતરમાં અક્ષય અને ટ્વિન્કલ બંને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઇરાનીને મળ્યા હતા અને મહિલા સશિક્તકરણ અંગેની આ ફિલ્મના તેમના પ્રચારને ટેકો આપવા માટે કહ્યું હતું. આ … Read More

 • priyanka-7591
  પોતાના હોલિવૂડ અફેર વિશે ખુલીને બોલી પ્રિયંકા

  બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અત્યારે હોલિવૂડમાં પોતાની કમાલ દેખાડી રહી છે. મીડિયા અને બોલિવૂડમાં અવારનવાર તેની રિલેશનશિપ અને લગ્ન વિશે ચર્ચાઓ ચાલતી રહે છે. અત્યાર સુધી તેનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અને શાહરુખ ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પણ હવે તાજેતરમાં જ તેણે પોતાના રિલેશન અંગે ખુલાસો કર્યો છે.ફિલ્મફેરને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે, … Read More

 • 2018_2$large_anupam_kher
  અનુપમ ખેર, રામ માધવ અને દાસગુપ્તાનું ટ્વિટર એકાઉન્ટ હેક

  જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેર પછી ભાજપ્ના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પણ મંગળવારે થોડા સમય માટે હેક થયું હતું. જો કે પછી તેને રી-સ્ટોર કરી લેવામાં આવ્યું હતું. આ અંગેની માહિતી અનુસાર, અનુપમ ખેરના હેક્ડ અકાઉન્ટની જેમ જ રામ માધવના એકાઉન્ટમાં પણ થોડી વાર માટે તુર્કી ભાષામાં ટ્વીટસ જોવા મળ્યા હતા. તેમાંથી … Read More

 • shabana-azmi-759
  ‘પદમાવત’ને આેસ્કરમાં મોકલવી જોઇએઃ શબાના આઝમી

  ગીતકાર જાવેદ અખ્તરે તેમની પત્ની શબાના આજમી સાથે સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ જોઇ. ફિલ્મ જોયા પછી જાવેદે તો તેના પ્રદર્શન વિશે થયેલી ધમાલ વિશે પ્રñ ઉઠાવ્યો જ, પણ શબાનાએ તો કહ્યું કે ફિલ્મને ભારત તરફથી આ ૅસ્કર માટે મોકલવી જોઇએ. જાવેદ અખ્તરે કહ્યું, મેં ફિલ્મ જોઇ અને મને લાગ્યું કે આ ફિલ્મ હાલના … Read More

 • ‘પદમાવત’ ફિલ્મ 200 કરોડની ક્લબમા

  સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા ‘પદ્માવત’ તેની રિલીઝ પહેલા મોટા પાયે વિરોધ ખમી ચૂકી છે અને હવે રિલીઝ થયા પછી તે બોક્સઆેફિસ પર સફળતાના ઝંડા ગાડી રહી છે. બે સપ્તાહમાં જ તેણે રૂ. 200 કરોડથી વધારે વ્યવસાય કરી લીધો છે. નિમાર્તાના જણાવ્યા પ્રમાણે 25મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે રૂ. 212.5 કરોડનું કલેકશન મેળવ્યું છે. … Read More

 • akshay
  અક્ષય બન્યાે અભિષેક માટે તારણહાર

  વર્ષ 2000માં જે. પી. દÒાા દિગ્દશિર્ત ફિલ્મ ‘રેãયુજી’થી અભિષેક બચ્ચને તેની કારકિદ} શરૂ કરી હતી, પણ 18 વર્ષ વિત્યા પછી પણ તે એટલો મોટો સ્ટાર નથી બની શક્યો કે પોતાના દમ પર ફિલ્મની નૌકા બોક્સઆેફિસ પર પાર કરી શકે. અમિતાભ બચ્ચનનો પુત્ર હોવાના નાતે અભિષેક પાસેથી લોકોને બહુ આશા હતી અને તે આશા જ તેને … Read More

Most Viewed News