બોલિવૂડ

 • Mushkil
  ‘એ દિલ હૈ મુશ્કીલ’ ફિલ્મ માટે મુંબઇ પોલીસે પણ મેદાનમાં આવવું પડશે

  ભારત-પાકિસ્તાનની તણાવની સ્થિતિન વચ્ચે ડાયરેક્ટર કરણ જોહરની ફિલ્મ પણ અટવાઇ ગઇ છે. પાકિસ્તાની કલાકરોને લઈ વિવાદોમાં ફસાયેલી એ દિલ હૈ મુશ્કિલના ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહર લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ એક વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, હું પાકિસ્તાની કલાકાર સાથે કામ કરીશ નહીં, તો બીજી તરફ મહેશ ભટ્ટે મુંબઈ પોલીસ કમિશ્નર … Read More

 • hrithik-roshan
  રિતિક રોશને પણ ડિપ્રેશનનો સામનો કર્યો

  બોલિવૂડના સ્ટાર રિતિક રોશને જણાવ્યું હતું કે, તેણે જીવનમાં ઘણી ચડ-ઉતર જોઇ છે અને માનસિક તાણમાંથી પસાર થયો છું. જોકે, સાથે તેણે એમ પણ કહ્યું છે કે, ડિપ્રેશન એવી વસ્તુ નથી કે જેને કોઇ ખરાબ અનુભવ સાથે પોતાની સાથે જોડીને જોવામાં આવે. એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા રિતિકે જણાવ્યું કે, જે રીતે બધા લોકોને ડિપ્રેશનનો … Read More

 • deepika
  દીપિકા સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મમાં આકર્ષક ડાન્સ કરતી દેખાશે

  નગાડા સંગ ઢોલ બાજે પર જોરદાર ડાન્સ કરીને તમામ ચાહકોને રોમાંચિક કરી દેનાર દિપિકા હવે સંજય લીલાની નવી ફિલ્મમાં પણ કામ કરવા જઇ રહી છે. આ વખતે તે રાજસ્થાનના પંરપરાગત ઘુમર પર ડાન્સ કરતી નજરે પડનાર છે. સંજય લીલા આ વખતે પક્ષવાતી પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાા છે. ફિલ્મમાં રણવીરિંસહ અને શાહિદ કપુર પણ કામ … Read More

 • neha sharma
  નેહા શર્મા પોતાની તુમ બિન–૨ ફિલ્મને લઈને ઉત્સુક

  બાેલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય હોવા છતાં મોટી સફળતા મેળવી લેવામાં નિ»ફળ રહેલી ખુબસુરત નેહા શમાૅ હવે પાેતાની નવી ફિલ્મ તુમ બિન-2ને લઇને આશાવાદી છે. આ ફિલ્મ તેની કમબેક ફિલ્મ તરીકે જોવામાં આવે છે. તેનુ કહેવુ છે કે લાંબા સમયથી તેની પાસે ફિલ્મોની આેફર આવી રહી છે પરંતુ નાની ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. 28 … Read More

 • kagna
  રાણી લક્ષ્મીબાઈ ફિલ્મમાં કંગના રાણાવત જમાવટ કરશે

  બાેલિવુડમાં પાેતાની એિંક્ટગ કુશળતાના કારણે ક્વીન તરીકે ઉભરેલી અને દિપિકા તેમજ પ્રિયંકા ચોપડા જેવી સુપરસ્ટાર અભિનેત્રીને પડકાર ફેંકી રહેલી કંગના રાણાવત હવે ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. કંગના કેતન મહેતાની ફિલ્મ રાની લક્ષ્મીબાઇમાં કામ કરવા જઇ રહી છે. આ પડકારરૂપ રોલને ન્યાય આપવા માટે તે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મ … Read More

 • parineeti-chopra
  પરિણીતિને ફટકો: શાહરુખ સાથેની ફિલ્મમાંથી આઉટ

  બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડાને મોટો ફટકો પડ્યો છે. કારણ કે તેના હાથમાંથી એક મોટી ફિલ્મ નિકળી ગઇ છે. કેરિયરમાં હાલ સંઘર્ષ કરી રહેલી પરિણિતીને પાેતાની ફિલ્મમાં લેવાનાે આનંદ રાયે ઇન્કાર કયોૅ છે. નિમાૅતા આનંદ રાયે ખુલાસાે કરતા કહ્યાુ છે કે શાહરૂખખાન સાથેની તેમની ફિલ્મમાં પરિણિતી ચોપડા કામ કરી રહી નથી. રાયે કહ્યાુ છે કે … Read More

 • pariniti
  આખરે પરિણિતી ચોપડાને હવે 3 ફિલ્મો મળી ગઇ છે

  તાજેતરના વર્ષોમાં ફ્લાેપ સાબિત થયેલી અભિનેત્રી પરિણિતી ચોપડાને આખરે નવી ફિલ્મ હાથ લાગી ગઇ છે. તેને બે ફિલ્મો મળી ગઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ યશરાજની રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ તેને હાથ લાગી ગઇ છે. મેરી પ્યારી બિન્દુ નામની ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં અક્ષય રોય પણ કામ કરનાર છે. આ ફિલ્મમાં તે … Read More

 • kagna
  બી ગ્રેડની ફિલ્મો પણ કરી ચુકી છે : કંગના રાણાવતનાે ધડાકો

  એકપછી એક સફળ ફિલ્મો કરીને બાેલિવુડમાં ટોપની અભિનેત્રીઆેમાં સ્થાન મેળવી ગયેલી સ્ટાર કંગના રાણાવતે કહ્યાુ છે કે તે એકમાત્ર એવી ટોપ સ્ટાર છે જે બી-ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. ક્વીન ફિલ્મની સફળતા બાદ તે એકપછી એક મોટી સફળ ફિલ્મો કરી રહી છે. તેના કહેવા મુજબ તેને સફળતા હાંસલ કરવા માટે ભારે મહેનત કરવી … Read More

 • mahira-khan
  શાહરુખની રઇસ ફિલ્મમાં માહિરા ખાન રિપ્લેસ નહીં થાય: પ્રોડ્યુસરની જાહેરાત

  મુંબઇ: ગત કેટલાક દિવસો પહેલા એવા સમાચાર હતા કે, શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ રઇસથી ફિલ્મની લીડ અભિનેત્રી માહિરા ખાનને રિપ્લેસ કરવામાં આવી રહી છે. પરંતુ હવે ફિલ્મનાં પ્રોડ્યૂસર રિતેશ સિદ્ધવાનીએ આ ખબરોનું ખંડન કર્યુ છે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી પાકિસ્તીની અભિનેત્રી માહિરા ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. એક ફેશન શોમાં … Read More

 • michael-jackson
  માર્યા પછી પણ અધધધ કમાણી કરી રહ્યો છે માઇકલ જેક્સન

  દિવંગત સ્ટાર માઇકલ જેક્સનની કમાણી હયાત સ્ટાર માટે પણ ઇષ્યર્નિો વિષય બની શકે છે. જી હા, એકવાર ફરીથી ફોર્બ્સ મેગેઝિને સર્વિધિક કમાણી કરનારા દિવંગત સ્ટારની લિસ્ટ બહાર પાડી છે અને આ લિસ્ટમાં માઇકલ જેક્સન પ્રથમ સ્થાને છે. ફોર્બ્સની રિપોર્ટ અનુસાર, ગત 12 મહિનામાં કોઇપણ દિવંગત સ્ટારની તુલનામાં માઇકલ જેક્સનની કમાણી સૌથી વધારે રહી છે. નોંધનિય … Read More

Most Viewed News