બોલિવૂડ

 • poo
  સેક્સી સ્ટાર પુજા હેગડે હાલ બે ફિલ્મમાં : હેવાલમાં દાવો

  બાેલિવુડમાં મોટા પ્રાેજેક્ટ સાથે કેરિયરની શરૂઆત કરનાર પુજા હેગડે હાલમાં બે મોટી ફિલ્મમાં કામ કરે છે. તે હાઉસફુલ-4 ફિલ્મમાં નજરે પડનાર છે. આ ઉપરાંત ે મહર્ષિ નામની ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મ પાંચમી એપ્રલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હવે વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી છે. તે હવે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સાથે એક … Read More

 • vani-kapoor_1519921569
  વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી ગઇ

  અભિનેત્રી વાણી કપુરને સારી ફિલ્મોની આેફર કરવામાં આવી રહી હોવા છતાં તે ફિલ્મો સાઇન કરી રહી નથી. જો કે તે રિતિક રોશન અને ટાઇગર શ્રાેફની સાથે એક ફિલ્મમાં નજરે પડનાર છે. જેનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે મિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે … Read More

 • tanu shree
  નાના પાટેકરે મારું જાતીય શોષણ કર્યું હતુંઃ તનુશ્રીનો ગંભીર આરોપ

  બોલિવૂડમાં જાતીય શોષણના કિસ્સા સતત બનતા રહે છે, એમાં વધુ એક નામ નાના પાટેકરનું જોડાયું છે. આશિક બનાયા આપને’ ફેઈમ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ચોકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, એમણે(નાના પાટેકરે) મારું યૌનશોષણ કર્યું હતું. તનુશ્રી દત્તાએ એમ પણ કહ્યું કે, નાના પાટેકરનો વ્યવહાર ફક્ત મારી સાથે જ નહી પણ ફિલ્મના સેટ પર બાકીની અભિનેત્રી સાથે … Read More

 • malaika-arbaaz-khan-759
  મલાઇકા અરબાઝને લઇને હજુય સાેફ્ટ કોર્નર ધરાવે છે

  સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન અને અરબાજ અલગ થઇ ગયા હોવા છતાં તેમની વચ્ચે સંબંધનાે એકદમ અંત આવ્યો નથી. કારણ કે બન્ને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને સમાધાન કરે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. જો કે હજુ સુધી આ અહેવાલને સમર્થન મળ્યુ નથી. બંને એકબીજા પ્રત્યે સાેફ્ટ કોનૅર પણ ધરાવે … Read More

 • richa
  રિચા ચડ્ડા ઘુમકેતુ ફિલ્મને લઇને હવે આશાવાદી બની

  બાેલિવુડ અભિનેત્રી રિચા ચડ્ડા હાલમાં બે મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જે પૈકી એક ફિલ્મ ઘુમકેતુ છે. જે 16મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ પણ પાેલીસ આેફિસરની ભૂમિકા કરનાર છે. આ ફિલ્મ કોમેડી છે. હાલમાં લોકપ્રિયતા મેળવી રહેલી સેક્સી સ્ટાર રિચા કેરિયરની શરૂઆતમાં જ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. … Read More

 • sanju
  સંજુ બાદ વધુ એક બાયોપિક ફિલ્મ કરવા રણબીર સુસજ્જ

  સંજય દત્તની લાઇફ પર સંજુ નામની ફિલ્મમાં કામ કરીને તમામ જુની ફિલ્મોના રેકોર્ડ તાેડી દીધા બાદ યુવા પેઢીમાં લોકપ્રિય રણબીર કપુર વધુ એક બાયોપિક ફિલ્મ કરવા માટે તૈયાર થયો છે. હાલમાં જુદા જુદા લોકો પર બાયોપિક ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનાે નિર્ણય કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નાેંધપાત્ર સફળતા … Read More

 • 2018_9$large_shipa_shetty
  શિલ્પા શેટ્ટી સિડની એરપોર્ટ પર રંગભેદ ભોગ બની, તસવીર શેર કરી

  અભિનેત્રી શિલ્પા શેટ્ટી સિડની (આેસ્ટ્રેલિયા) એરપોર્ટ પર વંશીય ટિપ્પણીનો ભોગ બની હતી. ખુદની સાથે બનેલી આ ઘટનાથી વ્યથિત શિલ્પાએ સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું હતું, તમારે આ અંગે ધ્યાન આપવું જોઈએ… હું સિડનીથી મેલબોર્ન ગઈ હતી. આ દરમિયાન એરપોર્ટ પર ચેકઈન કાઉન્ટર પર મને મેલ નામની તુંડમિજાજી મહિલા મળી … Read More

 • huma khurfs0esh0
  સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે

  જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી પાસે પણ હાલમાં કોઇ મોટી પલ્મ નથી. તે છેલ્લે રજનિકાંત જેવા સુપર સ્ટાર સાથે કાલા ફિલ્મમાં નજરે પડી હતી. તેની કુશળતાથી તમામ લોકો સારી રીતે વાકેફ છે. આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ખુબસુરત હુમા કુરેશીએ કહ્યાુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. … Read More

 • ketrina
  કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં : રિપાેર્ટ

  કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મ છે. આ પૈકી બે ફિલ્મ આ વષેૅ રજૂ કરવામાં આવનાર છે. જેમાં આમીર ખાન સાથેની ઠગ્સ આેફ હિન્દુસ્તાન હવે આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે શાહરૂખ ખાન સાથેની તેની ફિલ્મ જીરો 21મી ડિસેમ્બરના દિવસે રજૂ કરાશે. ઉપરાંત સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારત આગામી વષેૅ જુનમાં … Read More

 • ash
  સંજય લીલા સાથે હાલ કોઇ ફિલ્મ કરી રહી નથી : એશ

  બાેલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચને સંજય લીલા સાથે કોઇ ફિલ્મમાં કામ કરી રહી હોવાના હેવાલને રદિયો આÃયો છે. એશે કહ્યાુ છે કે આ પ્રકારના મિડિયા હેવાલ ખોટા છે. સંજય લીલા પÈાવતિ ફિલ્મ બાદ નવા પ્રાેજેક્ટ પર વિચારણા કરી રહ્યાા છે. સલમાન સાથે પણ વાત થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે કોઇ બાબત નક્કી થઇ … Read More

Most Viewed News