બોલિવૂડ

 • 50
  એક કામ પત્યું ત્યાં બીજું કામ હાજર!

  અભિનેતા રાજકુમાર રાવે તેની આગામી શ્રદ્ધા કપૂર સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા ચરણનું શૂટિંગ પતાવી દીધું છે. હવે જ્યાં સુધી બીજા ભાગનું શૂટિંગ શરૂ ન થાય ત્યાં સુધી તેની બીજી આગામી ફિલ્મ ‘ચંદેરી’નું શૂટિંગ ભોપાલમાં કરી રહ્યાે છે. સારું જ કહેવાય! ખાલી બેસવા કરતાં હાથમાં કામ હોય એને પૂરું કરવું જોઇએ. હાૅરર કાૅમેડી ‘સ્ટ્રી’ના … Read More

 • ‘પદમાવત’ એ જ જીવનની સર્વશ્રેષ્ઠ ગિãટ

  તાજેતરમાં જ બાૅલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો જન્મદિન હતો અને જાન્યુઆરી મહિનો તેની માટે લકી હોવાથી ઇચ્છતી હતી કે તેની વિવાદોમાં ઘેરાયેલી ‘પદ્માવત’ જેમ બને એમ જલદી રિલીઝ થાય. જેવી ખબર પડી કે સેન્સર બાૅડે અને સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે ત્યારે તે ખુશીથી ઝૂમી ઊઠી હતી. તે કહે છે કે … Read More

 • 125
  ટેલેન્ટનું બીજું નામ જૅકી!

  બાૅલીવૂડ અભિનેત્રી જૅક્વેલીન ફનાર્ન્ડિઝ તેની આગામી ફિલ્મ ‘રેસ થ્રી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અગાઉ તેના ચાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તે પાૅલ ડાન્સની તાલીમ લઇ રહી છે. જીહા, જૅકી ફિલ્મમાં પાૅલ ડાન્સ કરતી જોવા મળશે. તાજેતરમાં જ પાૅલ ડાન્સના શૂટિંગને ખતમ કરવામાં આવ્યું છે. ફિલ્મકાર અને દિગ્દર્શક રૅમો ડિ’સોઝા તો જૅકીના પાૅલ ડાન્સના … Read More

 • maxresdefault
  સાનિયા નેહવાલની બાયોપીકમાં નજરે પડશે શ્રધ્ધા કપૂર

  બાૅલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક પછી એક ફિલ્મો કરી રહી છે. રાજકુમાર રાવ સાથેની હાૅરર કાૅમેડી ફિલ્મ ‘સ્ટ્રી’નું પહેલા બાગનું શૂટિંગ ખતમ થઇ ચૂક્યું છે. હાલમાં તો શ્રદ્ધાના બંને હાથમાં લાડુ છે. શાહિદ કપૂરની ‘બત્તી ગુલ, મીટર ચાલુ’નું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે ‘શાહો’ ફિલ્મમાં કામ કરી રહી છે, … Read More

 • images
  લો બોલો, સિંગરને કૂકિંગ રિયાલિટી શો કરવો છે!

  બાૅલીવૂડ અભિનેતા અને પંજાબી સિંગર દિલજીત દોસાંજ હાલમાં તો એક સિંગિંગ રિયાલીટી શોને જજ કરી રહ્યાે છે. તેની ઇચ્છા છે તે એક ‘કૂકિંગ રિયાલીટી શો’નો ભાગ બને. તે કહે છે કે ‘મને નવી નવી વાનગીઆેને બનાવવાનો બહુ શોખ છે. હું ક્યારેક મારી દાદીમાં માટે નવી વાનગીઆે બનાવું છું. તેથી મારી ઇચ્છા છે કે સિંગિંગ રિયાલીટી … Read More

Most Viewed News