બોલિવૂડ

 • huma khurfs0esh0
  સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે

  જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી પાસે પણ હાલમાં કોઇ મોટી પલ્મ નથી. તે છેલ્લે રજનિકાંત જેવા સુપર સ્ટાર સાથે કાલા ફિલ્મમાં નજરે પડી હતી. તેની કુશળતાથી તમામ લોકો સારી રીતે વાકેફ છે. આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. ખુબસુરત હુમા કુરેશીએ કહ્યાુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. … Read More

 • ketrina
  કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મો હાથમાં : રિપાેર્ટ

  કેટરીના કેફ પાસે હાલમાં ત્રણ મોટી ફિલ્મ છે. આ પૈકી બે ફિલ્મ આ વષેૅ રજૂ કરવામાં આવનાર છે. જેમાં આમીર ખાન સાથેની ઠગ્સ આેફ હિન્દુસ્તાન હવે આઠમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે શાહરૂખ ખાન સાથેની તેની ફિલ્મ જીરો 21મી ડિસેમ્બરના દિવસે રજૂ કરાશે. ઉપરાંત સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારત આગામી વષેૅ જુનમાં … Read More

 • ash
  સંજય લીલા સાથે હાલ કોઇ ફિલ્મ કરી રહી નથી : એશ

  બાેલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચને સંજય લીલા સાથે કોઇ ફિલ્મમાં કામ કરી રહી હોવાના હેવાલને રદિયો આÃયો છે. એશે કહ્યાુ છે કે આ પ્રકારના મિડિયા હેવાલ ખોટા છે. સંજય લીલા પÈાવતિ ફિલ્મ બાદ નવા પ્રાેજેક્ટ પર વિચારણા કરી રહ્યાા છે. સલમાન સાથે પણ વાત થઇ હોવાના હેવાલ મળ્યા છે. જો કે કોઇ બાબત નક્કી થઇ … Read More

 • babo
  કરીના કપુરના જન્મદિવસની અડધી રાત્રે જ ભવ્ય ઉજવણી

  બાેલિવુડની લોકપ્રિય અબિનેત્રી કરીના કપુરે આજે તેના 38માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેના જન્મદિવસની ઉજવણી કરવામાં તમામ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ રહ્યાા હતા. રાત્રે 12 વાગે જ તેના જન્મદિવસની ઉજણી કરવામાં આવી હતી. કરીના કપુરના જન્મદિવસે પાટીૅ કરવામાં આવી હતી. જેના વિડિયો અને ફોટો વાયરલ કરવામાં આવ્યા છે. 20મી સપ્ટેમ્બરના દિવસે રાત્રે 12 … Read More

 • sadak2
  આલિયા અને આદિત્ય રોય કપુર સડક-2માં સાથે રહેશે

  સડક ફિલ્મના બીજા ભાગને બનાવવા માટેની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ફિલ્મમાં આદિત્ય રોય કપુર અને આલિયા ભટ્ટ નજરે પડનાર છે. પાેતાના હોમ પ્રાેડક્શનની ફિલ્મમાં આલિયા કામ કરવા માટે માની ગઇ છે. સંજય દત્ત અને પુજા ભટ્ટની ફિલ્મ સડક બાેક્સ આેફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. 27 વર્ષના લાંબા ગાળા બાદ મહેશ ભટ્ટ ભાગ … Read More

 • tg
  ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે : રિપાેર્ટ

  બાેલિવુડમાં એક્શન હિરો તરીકેની જોરદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રાેફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પાેતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પાેતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દશાૅવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિમાૅતા લોરેન્સ કૈસાનાેફની નજર ટાઇગર શ્રાેફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત … Read More

 • Rishi-Juhi-pic_d
  હવે રિશી કપુર અને જુહી ચાવલા ફરી સાથે દેખાશે

  90ના દશકની લોકપ્રિય જોડી રિશી કપુર અને જુહી ચાવલાની લોકપ્રિય જોડી ફરી એકવાર સિલ્વર સ્કીન પર એક સાથે કામ કરવા જઇ રહી છે. આ પહેલા આ જોડી 22 વર્ષ પહેલા વર્ષ 1996માં આવેલી દરાર ફિલ્મમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી.પરંતુ ફિલ્મને હિતેશ ભાટિયા દ્વારા નિદેૅશન કરવામાં આવનાર … Read More

 • Daisy Shah
  ડેઝી શાહ સેક્સી સીનને લઇને દુવિધાઆેમાં ફસાઇ : હેવાલ

  સલમાન ખાનની ફિલ્મ જય હો મારફતે બાેલિવુડમાં પાેતાની કેરિયર શરૂ કરનાર ડેઝી શાહે પાેતાની છલ્લી ફિલ્મ રેસ-3માં ગ્લેમર ભૂમિકા અદા કરી હતી. હવે તે ગ્લેમર ભૂમિકાને લઇને દુવિધા અનુભવ કરી રહી છે. કારણ કે તે પહેલા સલમાન ખાનના કહેવા મુજબ રેસ-3 અને તે પહેલા હેટ સ્ટોરી-3માં ખુબ બાેલ્ડ ભૂમિકા અદા કરી ગઇ હતી. તેના ચાહક … Read More

 • deepika-padukone-biography
  મેઘનાની ફિલ્મમાં દિપિકા કામ કરવા માટે તૈયાર થઇ

  જે ચાહકોને દિપિકાની આગામી ફિલ્મનાે ઇન્તજાર છે તે ચાહકો માટે હવે સારા સમાચાર છે. કારણ કે દિપિકાએ નવી ફિલ્મ કરવા માટે તૈયારી દશાૅવી હોવાના હેવાલ મળ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ દિપિકા હવે મેઘના ગુલજારની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મેઘના ગુલજાર લોકપ્રિય ગીતકાર ગુલજારની પુત્રી છે. મેઘનાએ તાજેતરમાં જ રાજી ફિલ્મનુ નિદેૅશન કર્યુ … Read More

 • moni
  મૌની રોય ટીવી પર ફરીથી વાપસી કરવા માટે સુસજ્જ

  ટીવી સિરિયલ નાિગનમાં લોકપ્રિયતા મેળવી લીધા બાદ મૌની રોય હાલમાં ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પાસે રણબીર કપુર અને જહોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર સાથે ફિલ્મો છે. બીજી બાજુ તે ફરી એકવાર ટીવી સિરિયલમાં પણ વાપસી કરવા માટે ઇચ્છુક છે. રિપાેર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે ટીવી શો શક્તિ અÂસ્તત્વ કે અહેસાસ કીમાં ખાસ રોલમાં નજરે … Read More

Most Viewed News