બોલિવૂડ
-
પોતાના કરિયરની પહેલી જ ફિલ્મથી લોકોના દિલો પર રાજ કરનારી ડિમ્પલ કાપડિયાનો જન્મ 8 જૂનના રોજ થયો હતો. ડિમ્પલ કપાડિયા એક એવી એક્ટ્રેસ છે જેમણે પહેલી ફિલ્મની સફળતા પછી લાંબા સમય સુધી ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. ડિમ્પલની પહેલી અને બીજી ફિલ્મમાં 11 વર્ષનો અંતર હતો જેનું કારણ પોતાના લગ્ન કરીને ફિલ્મોથી દુરી બનાવાનું હતું. … Read More
-
આેડિશાની યજમાનીમાં આયોજીત થઈ રહેલા હોકી વિશ્વકપનો મંગળવારે સત્તાવાર રીતે પ્રારંભ થઈ ગયો છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ઉદૃઘાટન સમારોહમાં મંગળવારે આેસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન, બોલીવુડ એક્ટર શાહરુખ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની પ્રસ્તુતિથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. સંગીતકાર રહેમાને પોતાના ગ્રુપની સાથે જગમગતી લાઇટોની વચ્ચે જય હિંદ- Read More
-
બજરંગી ભાઈજાનના ચાહકોની લિસ્ટ ખૂબજ લાંબી છે, અનેક છોકરીઓ તેના પર મરે છે, છતાંપણ સલ્લુમિયા હાલ કુંવારા છે. ત્યારે પિતા સલીમ ખાને વર્ષ 2009માં સલમાનના લગ્ન ન થવાનું અસલી કારણ જણાવ્યું હતું. સલીમ ખાને ફરાહ ખાન ના શો ‘તેરે મેરે બીચ મૈં’ માં આ વાતનો ખુલાસો કર્યો હતો.જેમાં સલમાન પોતાની માં સુશીલા ચરકની સાથે પહોંચ્યા … Read More
-
સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ 2.0 જોવા લોકો આતુર બન્યા છે…ફિલ્મના ટ્રેલરે બોક્સઓફિસ પર ધમાલ મચાવી છે…..લોકો ટ્રેલર જોઈને ફિલ્મ જોવા પ્રત્યે ઉત્સુક બન્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં વીએફએક્સનો જોરદાર રીતે ઉપયોગ કરાયો છે…આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં ચમકશે..ફિલ્મ 2.0 એ રીલિઝ પહેલા જ પ્રભાસની ફિલ્મ બાહુબલી … Read More
-
બોલિવુડ એકટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિહના લગ્ન તારીખ 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં કોંકણી અને પંજાબી એમ બે રીતેરિવાજ પ્રમાણે લગ્ન થયા હતા….ત્યારે હવે પ્રિયંકા પણ દીપિકાની જેમ બે વિધિથી લગ્ન કરવાની છે, એક હિંદુ તેમજ એક ક્રિશ્ચ્યન. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કરી રહ્યા … Read More
-
ફિલ્મ ઉદ્યોગમાં સારા ગાયકોની કોઈ કમી નથી. આ જગતમાં બીજા કરતાં જો કોઈ સૌથી મોટું હોય તો એ અવાજ છે જેની દુનિયા દિવાની છે. સોનુ નિગમ, ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોષાલ વગેરે જેવા સારા ગાયકો આ વાતના ઉદાહરણો છે. તેમનો અવાજ લોકોના હૃદય પર ખાસ અસર છોડી દીધી છે. લોકો અવાજ તેમનો સાંભળે છે … Co Read More
-
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં મેચુકામાં એડવેન્ચર ફેસ્ટિવલની ઠઠ્ઠી સિઝનનું ગુરુવારે ઉદૃઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મુખ્યમંત્રી અને મંત્રી રિજિજૂ સાથે દસ કિલોમીટર સુધી સાઇકલ પણ ચલાવી હતી. અરુણાચલના કુદરતી સા¦દર્યની પ્રશંસા કરતા અભિનેતાએ રાજ્યમાં પોતાની આગામી Read More
-
આેડિશાના એક સ્થાનિક સંગઠને અભિનેતા શાહરુખ ખાનને ધમકી આપી છે. કલિંગ સેના નામના એક સંગઠને કહ્યું છે કે શાહરુખ જો આવતા અઠવાડિયે યોજાનાર વર્લ્ડ કપ હોકીમાં આવશે તો તેને કાળા ઝંડા બતાવવામાં આવશે. એટલું જ નહી તેના પર કાળી સાહી પણ ફેંકવામાં આવશે. કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે કહ્યું છે કે શાહરુખ ખાને આજથી 17 … Read More
-
મુંબઈમાં હાલમાં જૂના ગીતને નવા અંદાજમાં રજૂ કરવાનો ટ્રેન્ડ પુરબહારમાં ચાલી રહ્યો છે. જૂના ગીતોના રિક્રિએશન વર્ઝન લોકોને ખૂબ પસંદ પણ પડી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુષ્મિતા સેનના દિલબર-દિલબર ગીતના નવા વર્ઝને યુટયુબ પર ધમાલ મચાવી હતી. અને લાખો વ્યુવર્સ માત્ર એક જ દિવસમાં જોવા મળ્યા હતા ત્યારે આ લિસ્ટમાં હવે વધુ એક … Read More
-
બોલીવૂડ કલાકાર નવદંપતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણે 21 નવેમ્બર, બુધવારે બેંગલુરુમાં ફાઈવસ્ટાર હોટેલ ‘ધ લીલા પેલેસ’ ખાતે એમનાં સગાસંબંધીઓ તથા ઓળખીતાંઓ માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એ પ્રસંગની તસવીરો. દીપિકા ગોલ્ડન કાંજીવરમ સાડીમાં સુંદર લાગતી હતી જ્યારે રણવીર ફેશન ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઈન કરાયેલી શેરવાનીમાં શોભતો હતો. રણવીર-દીપિકા એમનું બીજું રિસેપ્શન 28 નવેમ્બ Read More