બોલિવુડ અભિનેત્રીની જેવલરીનો એક ભાગ છે ટીકો, જુઓ તેના pic ……

February 22, 2018 at 5:29 pm


સિમ્પલ ડ્રેસમાં પણ જેવલેરી તમારા લૂકને ખુબ જ સુંદર બનાવી આપે છે જયારે જ્વેલરીમાં માથા પર ટીકો હોઈ ત્યારે વાત જ કાંઈ અલગ જ હોય છે.પરંપરાગત ડ્રેસપહેર્યો હોય અને માથા પર ટીકો ન હોય તો શણગાર અધૂરો લાગે છે. મહિલાઓ જયારે ઇન્ડિયન ડ્રેસ સાથે ટીકો પેહરે છે તો તેની સુંદરતા પર ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ માથા પર ટીકો પહેરવાની ફેશન મહિલાઓમાં વધી છે. તેનું કારણ છે બોલિવૂડ અભિનેત્રીઓમાં વધેલું આ પ્રકારના શણગારનું ચલણ. તો ચાલો કરી લો એક નજર જ્વેલરીના લેટેસ્ટ ટ્રેન્ડની.

1.દિશા પટનીના માથાનું નાનકડું ટીકો તેના દેખાવને આકર્ષક બનાવે છે.
2.સાગરિકા ઘાટગે મોતીનો ટીકો ચાર ચાંદ લગાવી દે છે.
3.આથિયા સેટીનું ટીકો તેના ટ્રેડિશનલ દેખાવને પૂરો કરે છે
4.સેલફી કિવન મોની રોય ગુલાબી કલરના લહેંગા પર લીલા કલરના મોતીનો ટીકો પહેરી તેના દેખાવને વિશષ્ટ બનાવ્યુ
5.ફિલ્મ પદમાવતમાં દીપિકા પાદુકોણનું રાજસ્થાની ટીકો કોણ ભૂલી શકે?
6.મિસ માનુષી છિલ્લરના દુલ્હન દેખાવનું કોઈ જવાબ જ નથી.

print

Comments

comments

VOTING POLL