Business Business – Page 13 – Aajkaal Daily

Business Lattest News

 • airindia_660_030118054558
  એર ઈન્ડિયાનો કોઈ ખરીદાર ન મળ્યો

  એર ઈન્ડિયાની ભાગીદારીના વેચાણ માટે હરાજી પ્રક્રિયા આજે ખતમ થવા જઈ રહી છે પરંતુ અત્યાર સુધી કોઈએ તેમાં રસ દાખવ્યો નથી. ગઈકાલે સરકારે આશા વ્યક્ત કરી કે ઔપચારિક હરાજી પ્રક્રિયા ખતમ થવાના અંતિમ દિવસે સારી પ્રતિક્રિયા મળશે. વિમાનન સચિવ આર.એન.ચૌબેએ કહ્યું કે અમારે આજે હરાજી બંધ થવા સુધી સારી પ્રતિક્રિયા મળવાની આશા છે. ભાગીદારી ખરીદવા … Read More

 • indigo3_1527611943
  આજથી ઈન્ડીગોની ફ્લાઈટની ટિકિટમાં 400 રૂપિયાનો વધારો

  વિમાની કંપની ઈન્ડિગોએ ક્રૂડ અને એરક્રાફટ ફૂયુઅલ (એટીએફ)ના ભાવવધારાને પગલે ફૂયુઅલ સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. કંપની આજથી ઘરેલું ઉડાનોમાં 1000 કિ.મી.ની યાત્રા ઉપર 200 અને તેનાથી વધુ ઉપર 400 રૂપિયા વધારાનો સરચાર્જ યાત્રિકો પાસેથી વસૂલ કરશે. અત્યારે ભારતીય એરલાઈન્સમાં માત્ર ઈન્ડીગોએ જ ફૂયુઅલ સરચાર્જ વધાર્યો છે. કંપનીએ કહ્યું કે જેવી ક્રૂડની કિંમત આેછી થશે … Read More

 • એસી,ફ્રીઝ, વોશિંગ મશીન જૂનથી 2થી 5 ટકા મોંઘા થશે

  એર-કન્ડિશનર્સ, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને માઈક્રોવેવ ઓવન્સના ભાવમાં આગામતી મહિનાથી 2-5 ટકા વધારો થશે. સિનિયર એકિઝકયુટિવ્સના જણાવ્યા અનુસાર પિયાના મૂલ્યમાં ઘટાડો, ક્રુડ ઓઈલના ભાવમાં વૃધ્ધિ અને સ્ટીલ, કોપર સહિતના કાચા માલમાં વૃધ્ધિને કારણે એપ્લાયન્સિસ કંપ્નીઓ ભાવવધારાની તૈયારી કરી રહી છે. પ્રોડકટ્સના ભાવમાં ા.400થી ા.1,500 સુધીના વધારાનો અંદાજ છે. નવી પ્રોડકટસ બજારમાં આવશે ત્ Read More

 • mallya
  એસબીઆઈ માલ્યા સામે યુકેમાં બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરશે

  દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ યુકેમાં ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સામે બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરવાની છે. માલ્યા પર તેમની લોન ચૂકવવા દબાણ આવે તે માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતું. માલ્યાની કંપનીઆેએ લીધેલી લોનની ચૂકવણી થઈ ન હોવાથી ભારતમાં તેઆે વોન્ટેડ છે. યુકેમાં વ્યકિતગત સોલ્વન્સીના કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી થઈ … Read More

 • EPFO-k02H
  ઈપીએફઓએ વહીવટી ચાર્જમાં કર્યો ઘટાડો: કંપનીઓના વાર્ષિક રૂ.900 કરોડ બચશે

  કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ વહીવટી ચાર્જ 0.65 ટકાથી ઘટાડીને 0.50 ટકા કરી નાખ્યો છે. આ નિર્ણય બાદ પાંચ લાખથી વધુ કર્મચારીઓના ખાતામાં પીએફની રકમ નાખતી કંપ્નીઓના વાર્ષિક અંદાજે 900 કરોડ પિયા બચી જશે. આ નિર્ણય 1 જૂન-2018થી લાગુ થશે. ઈપીએફઓના અધિકારીઓની થોડા દિવસો પહેલાં મળેલી બેઠકમાં વહીવટી ચાર્જ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ ચાર્જ … Read More

 • airindia
  કેન્સલેશન ચાર્જિસ અને વળતરના પ્રસ્તાવનો એરલાઈન્સ વિરોધ કરશે

  એરલાઈન્સ પેસેન્જર્સને કેન્સલેશન ચાર્જિસમાં રાહત અને સામાન ગુમ થવા માટે મોટું વળતર ચૂકવવા સહિતના નવા નિયમનો વિરોધ કરવાની તૈયારી કરી રહી છે. અગ્રણી એરલાઈનના ટોચના એક એક્ઝિકયુટિવે જણાવ્યું હતું કે, સરકારે નકકી કરવું પડશે કે તે એવિયેશનને લકઝરી સેકટર ગણવા માંગે છે કે આમઆદમી સુધી આ સુવિધા પહોંચાડવાની યોજના ધરાવે છે. નવા નિયમ પ્રમાણે પેસેન્જર … Read More

 • default
  રિલાયન્સ, શેલ, ઓએનજીસી પાસે 3.8 અબજ ડોલરની ઉઘરાણી

  સરકાર સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) અને શેલ દ્વારા લંડનની ઈગ્લિંશ કોર્ટમાં કરવામાં આવેલા દાવાને કોર્ટે ફગાવી દીધા હોવાથી ઓઈ મંત્રાલય આરઆઈએલ, શેલ અને ઓએજીસી પાસે 3.8 અબજ ડોલરની ઉઘરાણી કરી છે. પન્ના, મુકતા, તાપ્તી (પીએમટી) ક્ષેત્રોમાંથી થયેલા નફાની રકમના ભાગપે સરકારે ત્રણેય કંપ્નીઓને પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ રકમ ત્રણેય કંપ્નીએ ભાગીદારીમાં વહેંચવાની રહેશે, … Read More

 • 3-500x500
  ટાટા મોટર્સ ઈન્ડિકા અને ઈન્ડિગો મોડલ બંધ કરશે

  ટાટા મોટર્સ ટૂંક સમયમાં તેની પેસેન્જર કાર ઈન્ડિકા અને ઈન્ડિગો સેડાન બંધ કરશે. આ બંને મોડેલ દેશના વેગ પડકતા કાર માર્કેટમાં ટાટાને પ્રસ્થાપિત કરવામાં મદદ કરી હતી. જો કે ગ્રાહકો વધારે ટ્રેન્ડી મોડેલ તરફ વળતાં આ મોડલ તેની અપીલ ગુમાવી ચૂકયા હતાં. ટાટા મોટર્સના ડીલેર જણાવ્યું હતું કે, કંપ્નીના બંને કારનું ઉત્પાદન અટકાવી દીધું છે … Read More

 • MH-plane
  હવાઈ મુસાફરી 15 ટકા સુધી વધવાના અણસાર

  વિમાનોમાં વપરાતું ઈંધણ (એટીએફ)ની કિંમત એક વર્ષમાં 30 ટકા વધ્યા બાદ એરલાઈન્સ કંપ્નીઓ ભાડામાં 15 ટકા સુધીનો વધારો કરવા તૈયારી કરી રહી છે. એરલાઈન્સોએ સંકેત આપ્યો છે કે ઉડાનનો ખર્ચ સતત વધવાને કારણે જૂનના અંત સુધીમાં તેમને આ પગલું ઉઠાવવું પડી શકે છે. આ સંકેત પેસેન્જલ ચાર્ટરના એક દિવસ બાદ જ આવ્યો છે જેમાં ઉડાનમાં … Read More

 • rupesh
  નોટબંધી દરમિયાન ૧૦ લાખ રૂપિયાથી વધુની રોકડ જમા કરાવનારા

  કાળા નાણાં વિરુદ્ધના જંગમાં મોદી સરકારને મોટી સફળતા હાંસલ થઈ છે. સરકારે નોટબંધી દરમિયાન બેન્ક ખાતામાં દસ–દસ લાખ રૂપિયાની રોકડ જમા કરાવનારા બે લાખ કરતાં વધુ લોકો પાસેથી ૬૪૧૬ કરોડ રૂપિયાનો ટેકસ વસૂલ્યો છે. નોન ફાઈલર્સની શ્રેણીમાં આવતાં આ લોકોએ આવકવેરા રિટર્ન પણ ભયુ નહોતું. જો કે સરકારના કડક વલણ બાદ તેમણે રિટર્ન ભરવું પડયું … Read More

Most Viewed News
VOTING POLL