Business Business – Page 14 – Aajkaal Daily

Business Lattest News

 • icici
  વીડિયોકોનનો ICICI બેન્કને રૂા.૩૨૫૦ કરોડનો ધૂંબો

  બેન્કના ટોચના અધિકારીઓનાં કૌભાંડોએ દેશને ચોંકાવી દીધો છે અને હવે વધુ એક દેશની મોટી ખાનગી બેન્ક આઈસીઆઈસીઆઈનું મહા કૌભાંડ બહાર આવ્યું છે જેમાં તેના સીઈઓ ચંદા કોચર અનેતેના પતિ તરફ આંગળી ચિંધાઈ છે. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એકસપ્રેસના ખાસ અહેવાલમાં આ ધડાકો કરાયો છે. જેમાં એવો ઉલ્લેખ છે કે, વિડીયોકોને આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી રૂા.૩૨૫૦ કરોડની લોન … Cont Read More

 • sdbi1
  આઈડીબીઆઈમાં થયું ૭૭૨ કરોડ રૂપિયાનું કૌભાંડ: સેબીને આપી માહિતી

  પીએનબી મહાકૌભાંડ બાદ એક પછી એક બેન્કોના કૌભાંડ સામે આવી રહ્યા છે. આઈડીબીઆઈ બેન્કે ૭૭૨ કરોડની છેતરપિંડીની જાણકારી આપી છે. આ કૌભાંડ બહાર આવતા બેન્કના માર્કેટ શેર ૩.૫ ટકા નીચે ગગડા હતા. રેગુલેટરીએ આઈડીબીઆઈ બેન્કે પોતાની તેલંગણા અને આંધ્રપ્રદેશ સ્થિત પાંચ બ્રાંચમાંથી ૭૭૨ કરોડ પિયા બોગસ લોન આપવાની માહિતી આપી હતી. વર્ષ ૨૦૦૯–૨૦૧૩માં મતસ્ય ઉધોગ … Continue re Read More

 • anat ambani
  શ્લોકા મહેતાના પગલાં શૂકનિયાળ: સગાઈના બીજા દિવસે રિલાયન્સના માર્કેટ કેપમાં 5000 કરોડનો વધારો

  આ એક સંયોગ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈના એક જ દિવસ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માર્કેટ કેપમાં 5000 કરોડ રુપિયાનો વધારો થયો છે. જ્યોતિષની ભાષામાં કહીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને આકાશ અંબાણી માટે શ્લોકા મહેતા ભાગ્યશાળી દેખાઈ રહી છે. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ કેપ 5.65 લાખ કરોડ રુપિયા હતી, … Read More

 • Cartoon businessman does not have money to pay tax
  વેટ ચોરી માટે બેન્કો અને એટીએમ પ્રોવાઇડર્સને નોટીસ

  રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઇન્ટેલિજન્સ યુનિટે વેટ ચોરી અને ખોટી રીતે ટેકસ ક્રેડીટ કલેમ કરવા માટે કેટલીક બેન્કો અને એટીએમ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે સાંઠગાંઠના આરોપ્ની તપાસ શરૂ કરી છે. ડાયરેકટરેટ જનરલ ઓફ ગૂડઝ એન્ડ સર્વિસિસ ટેકસ ઇન્ટેલિજન્સ (ડીજીજી-એસટીઆઇ)એ એસબીઆઇ, પીએનબી, કેનરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક અને અન્ય કેટલાક એટીએમ સર્વિસ પ્રોવાઇડર્સને આ બાબતે ચાલુ મહિને પત્ર લખ્યા છે. … < Read More

 • shloka
  નીતા અંબાણીની ભાવિ પુત્રવધુ છે ગુજરાતણ, જાણો કયા શહેરનો છે મહેતા પરીવાર

  દેશના સૌથી ધનીક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ તેના જીવનસાથી તરીકે શ્લોકા મહેતાની પસંદગી કરી છે. ગોવા ખાતે સગાઈ કર્યા બાદ અંબાણી પરીવાર સાથે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા હતા. આકાશ અંબાણીએ જેને પસંદ કરી છે તે શ્લોકા મહેતા પણ ગુજરાતની છે. શ્લોકા મહેતાનો પરીવાર મૂળ ભાવનગરનો છે. શ્લોકા મહેતા પણ … Read More

 • pnb
  પંજાબ નેશનલ બેન્કના ‘ઉઠમણા’ની તૈયારી ?

  ભારતીય બેન્કિંગ ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટનાથી બચવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આગળ આવવું પડી શકે છે. આ મામલો પંજાબ નેશનલ બેન્ક તરફથી જારી એક અજાર કરોડનો એલઓયુ પર યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ચૂકવણાનો છે. જો પંજાબ નેશનલ બેન્કે 31 માર્ચ સુધી એક હજાર કરોડ પિયાની રકમનું ચૂકવણું ન કર્યું તો યુનિયન બેન્ક … Read More

 • gst
  ફેબ્રુઆરી માટે ૬૮ ટકા કરદાતાઓએ ભર્યેા જીએસટી

  જીએસટીનું અનુપાલન દિવસે દિવસે સુધરતું હોય તેવું લાગી રહ્યું છે. જીએસટીઆર–૩બી રિટર્ન દાખલ કરનારા કરદાતાઓની સંખ્યા વધી રહી છે. આ વાતનો અંદાજો એ તથ્ય પરથી લગાવાઈ શકે છે કે ફેબ્રુઆરી–૨૦૧૮ માટે બે તૃતિયાંશથી વધુ કરદાતાઓએ રિટર્ન દાખલ કર્યા છે. ફેબ્રુઆરી માટે જીએસટીઆર–૩બી જમા કરાવવાની અંતિમ તારીખ ૨૦ માર્ચ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અંતિમ તારીખ સુધી … Read More

 • mark-zuckerberg1-640x397
  ઝુકરબર્ગની 8 વર્ષની કમાણી 5 દિવસમાં જ ધોવાઈ ગઈ

  ફેસબુકના પાંચ કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થવાના કારણે સર્જાયેલો વિવાદ શાંત પડતો નથી. કંપ્નીના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આ મામલે માફી પણ માગી લીધી છે પરંતુ તેમ છતાં સતત આ વિવાદ અંગે દેશ અને દુનિયામાં ચચર્િ થઈ રહી છે. આ ચચર્એિ ફેસબુકના બિઝનેસને તો પ્રભાવિત કર્યો છે પણ માર્કે પણ તેનું નુકસાન ભોગવવું પડ્યું છે. … Read More

 • ppf
  પીપીએફ અને નાની બચતના વ્યાજ દરમાં વધારો થવાની શકયતા

  નાની બચત યોજનાના રોકાણકારો આગામી સમયમાં ‘અચ્છે દિન’ની આશા રાખી શકે છે. છેલ્લા નવ મહિનાથી બોન્ડ યીલ્ડમાં સતત વધારો નોંધાયો છે. તેને લીધે પહેલી એપ્રિલથી શરૂ થઇ રહેલા કવાર્ટર માટે વ્યાજદર વધવાની આશા વધી છે. પહેલી જાન્યુઆરીથી ૧૦ વર્ષના મુદતના બોન્ડની યીલ્ડ સરેરાશ ૭.પ ટકા રહી છે, જે સૂચવે છે કે પીપીએફ સહિતની સ્મોલ સેવિંગ્સ … Read More

 • mukesh
  આમિર ખાનની મહાભારત માટે 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે મુકેશ અંબાણી

  આમિર ખાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે મહાભારતને ફિલ્મ તરીકે ઉતારવા માગે છે. આખરે આમિર ખાનનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું ચે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ આેફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારિત ફિલ્મ સીરીઝ પર કામ શરુ કરશે. ખાસ વાત એ છે આ ફિલ્મને દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન રિલાયન્સના ચેરમેન … Continue reading આમિર ખાનની મહાભારત માટે 1 Read More

Most Viewed News
VOTING POLL