Business Business – Page 15 – Aajkaal Daily

Business Lattest News

 • 250066-A-64104231.cms-640x480
  બીએસઈ કાલથી 200 કંપનીઆેને ડિલિસ્ટ કરશે

  અગ્રણી શેરબજાર બીએસઇએ જણાવ્યું હતું કે તે કાલથી 200થી વધુ કંપનીઆેને ડિલિસ્ટ કરશે. આ કંપનીઆેના શેરોમાં ટ્રેડિગ છ મહિના સુધી સસ્પેન્ડ કરશે. બીએસઇએ આ પગલું સત્તાવાળાઆે દ્વારા શેલ કંપનીઆે પર ત્રાટકવાના ભાગરુપે લીધું છે, પછી આ કંપનીઆે લિસ્ટેડ પણ હોઈ શકે અને અનલિસ્ટેડ પણ હોઈ શકે. આ કંપનીઆે પર ગેરકાયદેસર રીતે નાણાકીય ભંડોળ ઠાલવવાનો આરોપ … Continue reading Read More

 • default
  ખાનગી બેન્કોને મોટી રાહત

  બેન્કનાં ગ્રાહકોને ફ્રી સેવા આપવા પર સવિર્સ ટેકસ ભરવા અંગેની કેટલીક બેન્કોને અપાયેલી શો-કોઝ નોટિસ આવકવેરા ખાતુ પાછી ખેંચી લેશે. નાણાં મંત્રાલયની સીધી દરમિયાનગીરીથી આ શકય બન્યું છે. બેન્કનાં ગ્રાહકો પર હવે વધારાનો બોજો પડશે નહી. અનેક બેન્કોએ આ પ્રકારે સવિર્સ ટેકસ ભરવાનો ઈન્કાર કર્યો હતો. એમની વેદના ફાયનાિન્સયલ ખાતાના સચિવે નાણા મંત્રાલય સમક્ષ રજૂ … Read More

 • baleno-right_600x300
  મારુતિ ૫૨,૬૮૬ સ્વિફટ, બલેનોમાં ખામી ચકાસશે

  બ્રેક વેકયુમ હોસમાં સંભવિત ખામીની ચકાસણી કરવા માટે મારૂતિ સુઝુકી ઈન્ડિયા નવી સ્વિફટ અને બલેનોના ૫૨,૬૮૬ ગ્રાહકોને સર્વિસ કેમ્પેનમાં તપાસ કરાવવા જણાવશે. આ સર્વિસ કેમ્પેન અંતર્ગત ૧ ડિસેમ્બર ૨૦૧૭થી ૧૬ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઉત્પાદિત નવી સ્વિફટ અને બલેનોને આવરી લેવામાં આવશે તેમ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું હતું. કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે, આ કવાયત રિકોલ … Read More

 • vijay malyya
  વિજય માલ્યા પાસેથી 10,000 કરોડ વસુલી શકશે બેન્કો, લંડનની કોર્ટે આપી મંજૂરી

  ભારતમાં કરોડોનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે ભારતની બેન્ક તરફથી દાખલ કરેલા કેસમાં માલ્યા વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટએ ચુકાદો સંભળાવી માલ્યા પાસેથી 10,000 કરોડ વસૂલવા મંજૂરી આપી દીધી છે. વિજય માલ્યાએ કિંગફિશર એરલાઇન્સ માટે લીધેલી 10,000 કરોડની લોન ચૂકવી નથી અને તે વિદેશ ફરાર … Continue reading Read More

 • nita
  દીકરીની સગાઈમાં ડાન્સ કરતાં જોવા મળ્યા નીતા અંબાણી, જુઓ video

  સોમવારે મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં ઈશા અંબાણીની સગાઈની પાર્ટી યોજાઈ હતી. પાર્ટીમાં શાહરુખ ખાન, આમિર ખાન સહિત સચિન તેંડૂલકર પણ જોવા મળ્યા હતા. ઈશા અંબાણીની સગાઈ પણ ધામધૂમથી યોજાઈ હતી. જેમાં પહેલીવાર નીતા અંબાણી ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. નીતા અંબાણીના ડાન્સના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. #nitaambani danxes on occasion of her … Continue reading દીકરીની સ Read More

 • piramal-1-640x491
  30 હજાર કરોડના સામ્રાજ્ય ધરાવતા પિરામલ પરિવારની વહુ બનશે ઈશા અંબાણી

  નીતા અંબાણી અને મુકેશ અંબાણીની દીકરી અને આકાશ અંબાણીની બહેન ઇશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં સ્વાતી અને અજય પિરામલનાં દીકરા આનંદ પિરામલ સાથે થશે. આ લગ્ન ભારતમાં જ થશે. આનંદ અને ઇશા લાંબા સમયથી સારા મિત્રો છે. બંનેનાં પરિવાર વચ્ચે ચાર દાયકા જુના મિત્રતાનાં સંબંધ છે. આનંદ પિરામલ ભારતનાં પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ કંપ્નીઓમાંથી એક પિરામલ … Read More

 • it
  આયકર વિભાગએ પકડી પાડ્યા 3 લાખ બેનામી વ્યવહારો

  ઈન્કમ ટેક્સ વિભાગના એક રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આ રીપોર્ટ અનુસાર વર્ષ 2017-18માં વિભાગને મોટી સફળતા હાથ લાગી છે. ગત વર્ષમાં વિભાગે 3 લાખ બેનામી ટ્રાંઝેક્શનનો પડદાફાશ કર્યો છે. આ ટ્રાંઝેકશનમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની લેતી-દેતી થઈ છે. આઈટી વિભાગના ડિરેક્ટ્રેટ ઓફ ઈંટેલીજન્સ અને ક્રિમીનલ ઈનવેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટની ટીમએ સાથે મળી આ કાર્ય કર્યું … Read More

 • jaitaly
  GST પરીષદની આજે 27મી બેઠક, લેવાશે મહત્વના નિર્ણય

  જીએસટી પરીષદની આજે 27મીં બેઠક યોજાશે. આ બેઠકમાં સરલીકૃત ટેક્સ રીટર્ન ફોર્મ રજૂ કરવા પર વિચારણા કરવામાં આવશે. સાથે જ જીએસટી નેટવર્કને સરકારી કંપનીમાં બદલવાના પ્રસ્તાવ પર પણ નિર્ણય કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં પરીષદની બેઠક યોજાશે. આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. પરીષદમાં અલગ અલગ રાજ્યોના નાણામંત્રી પણ જોડાશે. સૂત્રોના જણાવ્યાનુસાર Read More

 • FREEZ
  ફ્રિઝ, એ.સી., વોશિંગ મશીન સહિતની ચીજોના ભાવ વધશે

  ક્રૂડ ઓઈલનો ભાવ સતત વધી રહ્યો છે અને પિયો સતત નીચે જઈ રહ્યો છે. સાથોસાથ મેટલના ભાવ પણ આસમાન તરફ જઈ રહ્યા છે ત્યારે આ બધાનો સરવાળો હવે લોકોને ભારે પડશે કારણ કે કુઝ્યુમર ગુડસ કંપ્નીઓ પોતપોતાના ઉત્પાદનોના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. પરિણામે આગામી દિવસોમાં રેફ્રિઝરેટરો, એરકંડીશનર અને વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓના ભાવમાં … Read More

 • petrol
  ક્રૂડ ઓઇલમાં તેજી છતાં પેટ્રોલ, ડીઝલના ભાવ સપ્તાહથી યથાવત

  સરકારી ઓઇલ માર્કેટિંગ કંપ્નીઓએ લગભગ એક સપ્તાહથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કયર્િ નથી. વૈશ્ર્વિક ક્રૂડ અને એકસચેન્જ રેટમાં ફેરફાર છતાં પીએસયુ ઓઇલ કંપ્નીઓની ભાવનિધર્રિણની સ્વતંત્રતા પર અત્યારે અંકુશ આવી ગયો હોય એમ લાગે છે. દિલ્હીમાં મંગળવારથી રવિવાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે ા.74.63 અને ા.6પ.93 રહ્યા છે. સમાન ગાળામાં ક્રૂડ અને કરન્સીના વૈશ્ર્વિક ભાવમાં રોજેરોજ … Read More

Most Viewed News
VOTING POLL