Business Business – Page 16 – Aajkaal Daily

Business Lattest News

 • shloka
  નીતા અંબાણીની ભાવિ પુત્રવધુ છે ગુજરાતણ, જાણો કયા શહેરનો છે મહેતા પરીવાર

  દેશના સૌથી ધનીક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ તેના જીવનસાથી તરીકે શ્લોકા મહેતાની પસંદગી કરી છે. ગોવા ખાતે સગાઈ કર્યા બાદ અંબાણી પરીવાર સાથે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા હતા. આકાશ અંબાણીએ જેને પસંદ કરી છે તે શ્લોકા મહેતા પણ ગુજરાતની છે. શ્લોકા મહેતાનો પરીવાર મૂળ ભાવનગરનો છે. શ્લોકા મહેતા પણ … Read More

 • pnb
  પંજાબ નેશનલ બેન્કના ‘ઉઠમણા’ની તૈયારી ?

  ભારતીય બેન્કિંગ ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટનાથી બચવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આગળ આવવું પડી શકે છે. આ મામલો પંજાબ નેશનલ બેન્ક તરફથી જારી એક અજાર કરોડનો એલઓયુ પર યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના ચૂકવણાનો છે. જો પંજાબ નેશનલ બેન્કે 31 માર્ચ સુધી એક હજાર કરોડ પિયાની રકમનું ચૂકવણું ન કર્યું તો યુનિયન બેન્ક … Read More

 • gst
  ફેબ્રુઆરી માટે ૬૮ ટકા કરદાતાઓએ ભર્યેા જીએસટી

  જીએસટીનું અનુપાલન દિવસે દિવસે સુધરતું હોય તેવું લાગી રહ્યું છે. જીએસટીઆર–૩બી રિટર્ન દાખલ કરનારા કરદાતાઓની સંખ્યા વધી રહી છે. આ વાતનો અંદાજો એ તથ્ય પરથી લગાવાઈ શકે છે કે ફેબ્રુઆરી–૨૦૧૮ માટે બે તૃતિયાંશથી વધુ કરદાતાઓએ રિટર્ન દાખલ કર્યા છે. ફેબ્રુઆરી માટે જીએસટીઆર–૩બી જમા કરાવવાની અંતિમ તારીખ ૨૦ માર્ચ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અંતિમ તારીખ સુધી … Read More

 • mark-zuckerberg1-640x397
  ઝુકરબર્ગની 8 વર્ષની કમાણી 5 દિવસમાં જ ધોવાઈ ગઈ

  ફેસબુકના પાંચ કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થવાના કારણે સર્જાયેલો વિવાદ શાંત પડતો નથી. કંપ્નીના સ્થાપક માર્ક ઝુકરબર્ગે આ મામલે માફી પણ માગી લીધી છે પરંતુ તેમ છતાં સતત આ વિવાદ અંગે દેશ અને દુનિયામાં ચચર્િ થઈ રહી છે. આ ચચર્એિ ફેસબુકના બિઝનેસને તો પ્રભાવિત કર્યો છે પણ માર્કે પણ તેનું નુકસાન ભોગવવું પડ્યું છે. … Read More

 • ppf
  પીપીએફ અને નાની બચતના વ્યાજ દરમાં વધારો થવાની શકયતા

  નાની બચત યોજનાના રોકાણકારો આગામી સમયમાં ‘અચ્છે દિન’ની આશા રાખી શકે છે. છેલ્લા નવ મહિનાથી બોન્ડ યીલ્ડમાં સતત વધારો નોંધાયો છે. તેને લીધે પહેલી એપ્રિલથી શરૂ થઇ રહેલા કવાર્ટર માટે વ્યાજદર વધવાની આશા વધી છે. પહેલી જાન્યુઆરીથી ૧૦ વર્ષના મુદતના બોન્ડની યીલ્ડ સરેરાશ ૭.પ ટકા રહી છે, જે સૂચવે છે કે પીપીએફ સહિતની સ્મોલ સેવિંગ્સ … Read More

 • mukesh
  આમિર ખાનની મહાભારત માટે 1000 કરોડ રુપિયાનું રોકાણ કરશે મુકેશ અંબાણી

  આમિર ખાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે મહાભારતને ફિલ્મ તરીકે ઉતારવા માગે છે. આખરે આમિર ખાનનું સપનું પૂરું થતું જોવા મળી રહ્યું ચે. આમિર ખાન પોતાની ફિલ્મ ઠગ્સ આેફ હિન્દુસ્તાન બાદ મહાભારત પર આધારિત ફિલ્મ સીરીઝ પર કામ શરુ કરશે. ખાસ વાત એ છે આ ફિલ્મને દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન રિલાયન્સના ચેરમેન … Continue reading આમિર ખાનની મહાભારત માટે 1 Read More

 • Indian-Oil-Petrol-Pump
  ડિઝલની હોમ ડિલિવરી શરૂ કરતી આઈઓસી

  સાર્વજનિક ક્ષેત્રની કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પ (આઈઓસી)એ પૂણેમા ડીઝલની હોમ ડિલિવરીની પ્રાયોગિક શઆત કરી છે. કંપનીનું લય નજીકનાં ભવિષ્યમાં આ સેવાને દેશનાં અન્ય ભાગોમાં પણ શ કરવાની છે. કંપનીના ચેરમેન સંજીવ સિંહએ બુધવારનાં રોજ આ જાણકારી આપી છે. કંપનીએ આ માટે ડીઝલ ભરવાની એક મશીનને ટ્રકમાં લગાવી છે. આ મશીન તે જ પ્રકારની છે જેવી … Read More

 • default
  હવે ઓડિટર્સના ગળામાં ગાળિયો નાખવા સેબી તૈયાર

  લિસ્ટેડ કંપનીઓમાં છેતરપિંડીના બનાવો રોકવા માટે શેરબજાર નિયામક સેબી દ્રારા ઓડિટર્સ અને અન્ય જવાબદાર લોકો પર ભારે સખત પગલા અને નિયમો જાહેર થવાના છે. આ નવા નિયમો મુજબ ફી પાછી આપવા સાથે દડં જેવી કાર્યવાહી કરવામાં આવશે અને આ માટેની તૈયારી ચાલી રહી છે. દેશભરનાં ઓડિટર્સ પર સખતી રાખવા માટે સેબીએ ધાર સજાવી લીધી છે. … Read More

 • passport
  અબજો રૂપિયાના ધુંબા મારનાર 91 બિઝનેસમેનોને સરકારે ‘નો-ફલાય-લિસ્ટ’માં મુક્યા

  બેન્કોને ધુંબા મારીને અથવા અન્ય પ્રકારે અબજો રૂપિયાના ગોટોળા કરીને વિદેશ નાસી જતાં ઠગ અને બિઝનેસમેનોને વિદેશ નાસી જતાં અટકાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. મોદી સરકારે દેશનાં 91 જેટલા બિઝનેસમેનોને નો-ફલાય લિસ્ટમાં નાખી દીધા છે. અધિકારીઆેએ આવા બિઝનેસમેનોનું નો-ફલાય લિસ્ટ બનાવ્યું છે જેથી તેઆે વિદેશ નાસી શકશે નહી. આ લિસ્ટમાં 91 બિઝનેસમેનોને … Read More

 • neno
  ગુજરાતમાં એક વર્ષમાં માત્ર 3120 નેનો કારનું ઉત્પાદન

  ટાટા મોટર્સ દ્વારા નેનો કારના ઉત્પાદનો પ્રñ ઉનાના કાેંગ્રેસના ધારસભ્ય પૂંજાભાઇ વંશે પૂછયો હતો. જેમાં રાજ્ય સરકાર અને ટાટા વચ્ચે તા.1-1-ર009ના ઠરાવથી નકકી કરેલી શરતો પૈકીની શરતોનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું છે. રાજ્યના ઉદ્યાેગમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લેખિતમાં જણાવ્યું છે કે ઉદ્યાેગોને પ્રાેત્સાહન આપવા હેતુસર સરકારે તા.1-1-ર009 ઠરાવની શરતો પૈકીની શરત નં.1ર અને … Read More

Most Viewed News
VOTING POLL