Business Business – Page 2 – Aajkaal Daily

Business Lattest News

 • gold1
  ચાર મહિના પછી ફરી સોનું 30,000ની સપાટીને પાર

  અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના યુધ્ધના માહોલે સોનામાં તેજીનો માહોલ રચ્ચો છે. એક તરફ છેલ્લા પાંચ દિવસથી શેરોમાં નરમાઇનો માહોલ છે તો બીજી તરફ સોનામાં તેનાથી વિરૂધ્ધ તેજીનો માહોલ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિકમાં સોનું 14 એપ્રિલ પછીની સૌથી ઊંચી સપાટીએ અને રૂ.30,000ની સપાટીને ઓળંગી ગયું હતું. છેલ્લા એક … Read More

 • suv car
  હવે એસયુવી કાર માેંઘી થશે સેસ વધારવા માટેની તૈયારી

  એસયુવી અથવા લકઝરી સેડાન કાર ખરીદવા ઇચ્છુક લોકોને વહેલીતકે નિર્ણય લેવો પડશે. કારણ કે જીએસટીએ લકઝરી કાર ઉપર સેસને હવે 15 ટકાથી વધારીને 25 ટકા કરવાનાે નિર્ણય કરી લીધો છે. ટૂંકમાં જ આની જાહેરાત કરવામાંઆવશે. અલબત્ત કાઉન્સિલ સેસ વધારવાના નિર્ણયને અમલી કરે છે તાે તે તરત લાગૂ થશે નહીં. આના માટે જીએસટી વળતર કાયદામાં સુધારાની … Read More

 • sweet
  મીઠાઈ પર ફકત પાંચ ટકા જીએસટી: સરકારની સફાઈ

  કેન્દ્ર સરકારે અંતે ચોખવટ કરી દીધી છે કે, લોકો સાદી મીઠાઈ ખરીદે કે પછી ચોકલેટવાળી ખરીદે પણ કર તો ફકત પાંચ ટકા જ લાગશે. બંગાળી મીઠાઈ હોય તો તેના પર પણ ફકત પાંચ ટકા જ જીએસટી લાગશે. આ ઉપરાંત રાખડી, ઢોસાનો માવો, કુલ્ફી, રબર બેન્ડ અને શૌચાલય સહિત અનેક વસ્તુઓ પર પણ જીએસટીના દર સ્પષ્ટ … Continue reading Read More

 • amazon
  બિલ ગેટસને પછાડી જેફ બેઝોસ સૌથી વધુ ધનાઢય

  માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસને પાછળ રાખીને એમેઝોનના સ્થાપક અને ચીફ એક્ઝિકયુટીવ જેફ બેઝોસ વિશ્ર્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. એમેઝોન ડોટ કોમના શેરના ભાવમાં એક ટકાની વૃધ્ધિ સાથે તેઓ વિશ્ર્વમાં સૌથી અમીર બન્યા છે. તેમ ફોર્બ્સની યાદી જણાવે છે. બેઝોસની સંપતી 90.6 અબજ ડોલર છે. જ્યારે ગેટસની સંપતી 90 અબજ ડોલર છે. છેલ્લા એક … Read More

 • jio
  જીઓ રૂા.૨૦,૦૦૦ કરોડનો રાઈટસ ઈશ્યુ લાવશે

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી રિલાયન્સ જીઓએ ગુરૂવારે રાઈટસ ઈશ્યુની જાહેરાત કરી છે. કંપની વિસ્તરણ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જીઓએ રૂા.૨૦૦૦૦ કરોડ મેળવવા રાઈટસ ઈશ્યુનો વિકલ્પ પસદં કર્યેા છે. કંપની ઓપ્શનલી કન્વટિર્બલ પ્રેફરનસ શેર્સ રાઈટસ ઈશ્યુ લાવશે. રિયાયન્સ જીઓ ઈન્ફોકોમે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેકટર્સે ૨૦ જુલાઈની બેઠકમાં રૂા.૧૦ની મુળ કિંમતના ૯ ટકાના … Read More

 • sigaratte
  જીએસટી: સિગરેટની લંબાઈ અનુસાર વધ્યો સેસ

  સોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોનાં નાણાં મંત્રી પણ સામેલ થયા. આ બેઠકમાં સિગારેટ પર સરચાર્જ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો જેથી જીએસટી લાગુ થયા બાદ સિગારેટની કિંમત ઘટી ના જાય. નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટી કાઉન્સિલે સિગારેટ પર સેસ વધારવાનો નિર્ણય કર્યો છે. આ ભાવ વધારો આજથી લાગુ … Read More

 • gst-26-5-17
  24મીથી જીએસટી સાઇટ પર ઇન્વોઇસ અપલોડ કરી શકાશે

  વેપારીઓ પહેલી જુલાઇ બાદ થયેલા વેચાણ અને ખરીદીના ઇન્વોઇસ 24મી જુલાઇથી જીએસટી નેટવર્ક પર અપલોડ કરી શકશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ કરાયા બાદ અત્યાર સુધી જીએસટી નેટવર્ક નામની કંપ્ની વેપારીઓનું રજિસ્ટ્રેશન સંભાળતી હતી. જીએસટીએનના ચેરમેન નવીનકુમારે જણાવ્યું હતું કે અમે 24મી જુલાઇથી ઇન્વોઇસ અપલોડ સુવિધા શરૂ કરવાની યોજના ઘડી રહ્યા … Read More

 • Mahindra-logo
  મહિન્દ્રાએ જીતો મિનિવાન રૂા.૩.૪૫ લાખમાં લોન્ચ કરી

  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સોમવારે પેસેન્જર કેરિયર સ્મોલ કોમર્શિયલ વ્હીકલ જીતો મિનીવાન લોન્ચ કરી હતી. તેનો ભાવ રૂા.૩.૪પ લાખ રાખવામાં આવ્યો છે. જીતો વાન ડીઝલ, પેટ્રોલ અને સીએનજી એન્જીનના વિકલ્પમાં ઉપલબ્ધ હશે. આ વાહન બે બોડી ફોમ્ર્સમાં ઉપલબ્ધ હશે. આ વાહન બે બોર્ડ બોડી ફોમ્ર્સમાં ઉપલબ્ધ હશે. જેમાં એક હાર્ડ ટોપ અને બીજુ સેમી હાર્ડ ટોપ … Read More

 • cars
  વાહનોના વેચાણમાં ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો: ચિંતાના ધૂમાડા

  ચાલુ વર્ષે જૂનમાં સ્વદેશી બજારમાં યાત્રીવાહનોના વેચાણમાં 11.21 ટકાનો ઘટાડો થયો છે. આ વેચાણ પાછલા 49 મહિના એટલે કે ચાર વર્ષનું સૌથી ઓછું છે અને તેને ભારે ઘાતક સાઈન ગણવામાં આવે છે. જીએસટી લાગુ થયા પહેલાં ડિલરો તરફથી કંપ્નીઓ પાસેથી નવા વાહનોની ખરીદી ટાળવાને લીધે વેચાણમાં જબરો ઘટાડો નોંધાયો છે. વાહન ઉદ્યોગ સંગઠન સિયામની સોમવારે … Read More

 • Maximum-Retail-Price-22-5-17
  એક જ પ્રોડકટ માટે જુદી જુદી MRP નહીં વસૂલી શકાય

  સરકારે કંપ્નીઓને એક જ પ્રોડકટ જુદાજુદા એમઆરપી પર વેચવાની મનાઈ ફરમાવી છે જેના કારણે ગ્રાહકોને રાહત મળશે જેઓ એરપોર્ટ, મોલ અને સિનેમા પર ચાર્જ કરવામાં આવતા અલગ અલગ ભાવથી પરેશાન છે. લીગલ મેટ્રોલોજી લ્સ 2011ના ફેરફારોના ભાગપે આ આદેશ આપવામાં આવ્યો છે જે 1 જાન્યુઆરી 2018થી અમલમાં આવશે. લીગલ મેટ્રોલોજી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું … Read More

Most Viewed News
VOTING POLL