Business Business – Page 22 – Aajkaal Daily

Business Lattest News

 • ટ્રેનોમાં મુસાફરોની સમસ્યા ઉકેલવા સર્વિસ કેપ્ટનની નિમણૂક કરાશે

  ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને થતી તકલીફોનું માટે હવે એક સરળ ઉપાય હશે. હવે માત્ર એક જ વ્યક્તિ તેનું સમાધન કરશે. સર્વિસ કેપ્ટનના નામે ઓળખાતી વ્યક્તિને રેલવે દ્વારા નિયુક્ત કરવામાં આવશે. ગત વર્ષે ડિસેમ્બરમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઝોનલ હેડ્સની સાથે મીટિંગ કરી હતી ત્યારે રેલવે કમિટિ પાસે અભિપ્રાયો માંગ્યા હતા. રેલવે કમિટિ દ્વારા સર્વિસ કેપ્ટન … Read More

 • AA-640x370
  આધાર સાથે જોડવામાં આવ્યા 87 કરોડ બેંક એકાઉન્ટ્સ

  સમગ્ર દેશના 80 ટકા બેંક એકાઉન્ટ્સ અને 60 ટકા મોબાઈલ નંબર્સને આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. આધાર યોજનાનું મેનેજમેન્ટ કરનારી એજન્સી યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સરકારે આ કામ માટે 31 માર્ચ 2018 સુધીની ડેડલાઈન રાખી છે. આશા છે કે, આ પહેલથી અઘોષિત … Continue reading Read More

 • pnb
  લેન્ડિંગ રેટમાં SBI,PNB, ICICI દ્વારા કરાયેલ વધારો

  એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત અનેક બેંકોએ ધિરાણદરમાં વધારો કરવાની આજે જાહેરાત કરી હતી. ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઇએમઆઈમાં વધારો થયો છે. હોમ લોન પણ વધુ માેંઘી થવાના સંકેત દેખાઈ રહ્યાા છે. બેંકિંગ વ્યવસ્થામાં કેશ સÃલાય અથવા તાે લિક્વીડીટીની ટાઈટ સ્થિતિ વચ્ચે બેંકો દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા … Read More

 • એસબીઆઈએ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યેા

  સ્ટેટ બેન્ક આફ ઈન્ડિયાએ રિટેલ ડિપોઝિટ (મુદતી) દરમાં ૧૦ થી ૫૦ બેઝિઝ પોઈન્ટનો વધારો કર્યેા છે. બેન્કની વેબસાઈટ પર જાહેરાત કરતા જણાવાયું હતું કે ૭ થી ૪૫ દિવસની ડિપોઝિટ પર વ્યાજદર ૫.૨૫ ટકાથી વધારીને ૫.૭૫ ટકા કરાયા છે. નવા દર બુધવારથી અમલી બન્યા છે. એક વર્ષની ડિપોઝિટ પર વ્યાજદર હવે ૬.૪૦ ટકા થયા છે જે … Continue reading એસબીઆઈએ ડિપોઝિટ પરના વ્યાજદરમાં Read More

 • aircel
  એરસેલ કંપની દેવાળું ફુંકે તેવી વકી : કર્મચારી ભારે ચિંતાતુર

  મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવનાર કંપની એરસેલ દેવાળુ ફુંકે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોબાઇલ સ##352;વસ આેપરેટર એરસેલે પાેતાના યુનિટની સાથે મુંબઈના નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પાેતાને બેંકરÃટ અથવા તાે દેવાદાર જાહેર કરવા માટે અરજી કરી દીધી છે. 15500 કરોડ રૂપિયાના દેવામાં ડુબેલી કંપની ટુંક સમયમાં જ પાેતાને બેંકરÃટ જાહેર કરવા માટે અરજી કરવાની તૈયારીમાં છે. … Read More

 • haj
  હજ કરવા જનાર માટે સરકારે હવાઇ ટિકિટના દરમાં જાહેર કર્યેા ઘટાડો

  હજ કરવા જનાર માટે સબસિડી બધં કર્યાના એક મહિના બાદ સરકારે હજ કરવા જનાર માટે હવાઇ ટિકિટના દરમાં ખાસ્સો ઘટાડો જાહેર કર્યેા હોવાની માહિતી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપી હતી. નકવીએ આ પગલાંને મોટું પગલું ગણાવતા જણાવ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે આ મામલે ખાસ્સો રસ લીધો હતો. આ નિર્ણય ભાજપની નીતિ … Continue reading હજ Read More

 • Skoda-logo-1999-1920x1080
  સ્કોડાની કાર માર્ચથી રૂા.૩પ,૦૦૦ સુધી મોંઘી થશે

  સ્કોડા ઓટો ઇન્ડિયા પહલી માર્ચથી તેનાં તમામ મોડલના ભાવમાં એક ટકાનો વધારો કરશે, એટલે કે તેની કાર રૂા.૧૦,૦૦૦થી લઇને રૂા.૩પ,૦૦૦ જેટલી મોંઘી થશે. સરકારે બજેટમાં કસ્ટમ્સ ડયૂટીમાં કરેલા વધારાને કારણે કંપની આ ભાવવધારો કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, કસ્ટમ્સ ડયૂટીમાં વધારાની એકંદર અસર હળવી કરવા કંપની બાદમાં તબકકાવાર ભાવ વધારશે. મલ્ટિ–સ્ટેપ ભાવ વધારો ૩થી ૪ … Read More

 • job
  રેલવેમાં 63 હજાર ખાલી પદો પર યુવકોની ભરતી

  કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે એમ કહ્યું છે કે, હાઈસ્કૂલ અને આઈટીઆઈના ઉત્તિર્ણ યુવકો માટે ગ્રુપ-ડીના અંદાજે 63 હજાર પદો પર ભરતી થવાની છે. આ પ્રકારની ભરતી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરતાં એમણે કહ્યું કે, યોગ્ય ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. ટવીટ કરીને મંત્રીએ યુવકોને અરજી કરવા અપીલ કરી છે. રેલવેમાં યુવકો માટે રોજગારના અવસર ખુલી … Read More

Most Viewed News
VOTING POLL